Rajkot: Successful surgery of 8-year-old child through neuro-navigation system at Wockhardt Hospital
The girl was kidnapped and raped after luring her to work in the film
The girl was kidnapped and raped after luring her to work in the film

Tag: અમદાવાદ

અમદાવાદમાં જમાલપુર-ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાની જીત

ગુજરાત વિધાનસભામાં ચારેબાજુ કેસરીયો છવાઇ ગયો છે આમ છતાં પણ એક સમયે ભાજપનો ગઢ ગણાતી જમાલપુર ખાડિયા બેઠક પર ભાજપનો ...

અમદાવાદમાં ભારતની ટોપ લાઈન સ્કૂલ્સ સાથે – ૨ દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન

પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન  જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે. આપણા શહેરમાં ફરી યોજવા જઈ રહ્યું છે. એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલ ની પસંદગી કરવાની હોય છે. તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી. દર વર્ષની જેમ અમદાવાદમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઈન્ટરનેશનલ સ્કૂલ્સ, બોર્ડિંગ સ્કૂલ્સ, અને ડે સ્કૂલ્સ તા. 3 અને 4  ડિસેમ્બર ના રોજ અમદાવાદમાં સિન્ધુભવન હોલ ખાતે યોજાઈ રહ્યું છે.  તમામ વાલીઓ કે જેઓ માં ‘પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન’ની મુલાકાત લેશે તેઓ સ્કૂલ્સના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે, તેઓ પોતાના કન્સેપ્ટ્‌સ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે, વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને ‘સ્પોટ કાઉન્સેલિંગ’ અને ‘સ્પોટ એડમિશન્સ ઓફર્સ’નો લાભ લઈ શકશે. સ્કુલ્સ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પર્ફોર્મન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે.  25 થી વધુ નોંધપાત્ર સ્કૂલ્સ ભાગ લેવા જઈ રહી છે જેમાં ડે સ્કૂલમાં અમદાવાદ સાથેના દેહરાદૂન, બેંગલોર,મસૂરી, દિલ્હી, પિલાની, કિશનગઢ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા, અને ભારતના બીજા જાણીતા અન્ય ભાગોમાંથી સામેલ થઈ છે. ‘પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન’ ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે. આઇબી, કેમ્બ્રિજ, સીબીએસઈ, આઇસીએસઇ અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા-પિતા પાસે વિશાળ વિકલ્પ હશે. વેબ બ્રાઉઝર્સ અને સર્ચ એન્જિન્સના યુગમાં, માહિતી માટે દરેક વ્યક્તિગત સર્ચ યોગ્ય હોતું નથી અથવા તો જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી. દરેક વ્યક્તિ વન સ્ટોપ શોપ ઈચ્છે છે.  પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ્સ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની જ તક નહીં મેળવે પણ તેઓ સ્કૂલ્સ ના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે. પોતાની જાતે સ્કૂલ્સ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબો તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલ્સમાં સ્પોટ એડમિશન્સની તક મેળવી શકશે. આ એક્ઝિબિશનમાં મળનારા લાભોની આવી લાંબી યાદી છે. વાલીઓ માટે તેમના બાળકના ભવિષ્ય માટે એક સુમાહિતગાર નિર્ણય લઈ શકાય એ માટેની યોગ્ય તક છે.   આજે બોર્ડિંગ સ્કૂલ્સ શિક્ષણની ઉજળી બાજુ બની રહી છે જેને અગાઉ તેઓ બાળકો માટેની ‘દૂરના અંતરે આવેલી જેલ’ કહેવામાં આવતી હતી. બોર્ડિંગ સ્કૂલ્સ સેલ્ફ રિલાયન્ટ સ્કૂલ્સ હોય છે જેમાં ઝીણવટપૂર્વક શૈક્ષણિક સ્પર્ધા, ઊર્જાયુક્ત અને શાંતિપૂર્ણ વાતા વરણ સામેલ હોય છે. તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રહેણાંક સુવિધા આરોગ્યપ્રદ વાતાવરણ અને કુદરતી સૌંદર્યમાં આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલ્સ માં પોતાની સારસંભાળ જાતે લેવાનું શીખે છે અને પોતાના કામોની જવાબદારી સમજતા થાય છે અને એ રીતે વિદ્યાર્થીઓ સેલ્ફ બિલિફ, પુખ્તતા અને આત્મ નિર્ભરતા સાથે  પોતાનો વ્યક્તિગત વિકાસ વધુ સારી રીતે કરી શકે છે. સામાજિક,સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય બેકગ્રાઉન્ડસમાં વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓને વધુ કોસ્મોપોલિટન આઉટલૂક વિકસાવવામાં મદદ કરે છે. સ્પોર્ટસ, એકેડેમિક્સ, એનરિચમેન્ટ, સુવિધા અને સુપરવિઝનમાં ઉત્કૃષ્ટતાના સુવ્યવસ્થિત પેકેજ અગ્રણી બોર્ડિંગ સ્કૂલ્સ દ્વારા ઓફર કરાય છે અને જેના કારણે વાલીઓને ખૂબ ઉમદા વિકલ્પો મળી રહે છે. આ એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલોમાં જે કેટલીક અગ્રણી સ્કૂલ છે જેમકે મસૂરી ઇન્ટરનેશનલ સ્કૂલ ,યુનિસન વર્લ્ડ સ્કૂલ - દેહરાદૂન, તુલાસ ઇન્ટરનેશનલ સ્કૂલ - દેહરાદૂન, જૈન ઇન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ-બેંગ્લોર, બિરલા પબ્લિક સ્કૂલ - કિશનગઢ, કાસિગા સ્કૂલ – દેહરાદૂન, રાજકુમાર કોલેજ - રાજકોટ,  ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન- અમદાવાદ, બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન – અમદાવાદ, આનંદ ગ્લોબલ સ્કૂલ - અમદાવાદ, સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન- અમદાવાદ, ઝેબર સ્કૂલ-અમદાવાદ, એશિયા સ્કૂલ - અમદાવાદ, સોમ લલિત સ્કૂલ - અમદાવાદ, કેનાલી સ્કૂલ ફોર ચિલ્ડ્રન  - અમદાવાદ, એચ.બી.કાપડિયા સ્કૂલ – અમદાવાદ, લિટલ માર્વેલ પ્રિ સ્કૂલ – અમદાવાદ, નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ -વડોદરા ઇત્યાદિ સામેલ છે. દરેક આવનાર પેરેન્ટ્સ પોતાના બાળકો માટે યોગ્ય શાળા કેવી રીતે પસંદ કરવી તે માટે એક ઈન્ફર્મેટિવ સેમિનાર નું આયોજન કરવામાં આવે છે, જેમાં બોર્ડિંગ સ્કૂલમાં એડમિશન લીધા પછી પોતાના જીવન દરમ્યાન એ કઈ રીતે ઉપયોગી બનશે તેમજ વિવિધ બોર્ડ આઈબી, કેમ્બ્રિજ, આઈસીએસઇ અને સીબીએસઈ '. વિશે ચોક્કસ માહિતી પુરી પાડવામાં આવશે. પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન્સનો વિચાર 19 વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો જેમાં યોગ્ય સ્કૂલની પસંદગીમાં વાલીઓને સહકાર આપવાની વાત હતી. જેથી તેમના બાળકના ભવિષ્યને વધુ સુંદર બનાવી શકાય. અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ.  સ્થાપક અને એમડી સંજીવ બોલિયાએ આઈઆઈપીએસઈ પાછળના વિચાર અંગે કહ્યું હતું, ‘તમારા બાળકને સ્કૂલે મોકલો અને ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલમાં મોકલો એ લાગણીની દૃષ્ટિએ મુશ્કેલ નિર્ણય  છે.. અમને આશા છે કે સુંદરતમ ઈન્ડિયન ડે, રેસિડેન્શીઅલ અને ઈન્ટરનેશનલ સ્કૂલ્સ વિશે વાલીઓ જાણકારી મેળવીને તેમનું આ કામ સરળ કરીશું અને એ પણ એક જ છત નીચે.’ આ એક્ઝિબિશન ભારતથી થાઈલેન્ડ, યુએઈ, કતાર, ઓમાન, વેસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેપાળ સાથે ૧૩ શહેરોની મુલાકાત લે છે અને તેનું આયોજન અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ. કે જે એશિયાનું અગ્રણી એજ્યુકેશન ફેર ઓર્ગેનાઈઝર છે તેના દ્વારા થાય છે.

અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો મેરેથોન રોડ-શો યોજાયો,  મોટી સંખ્યામાં લોકો રોડ-શોમાં જોડાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં મેરેથોન રોડ-શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં અને મોદી મોદીના સુત્રોચ્ચાર કર્યા ...

પંચમહાલની શાળાઓના બાળકો અમદાવાદ ગુજરાત સાયન્સ સીટીનો પ્રવાસ કરી રોમાંચિત બન્યા

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સીટી, ગુજકોસ્ટ તથા ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના સહયોગ દ્વારા ...

1લી અને 2જી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં ફરી યોજાશે બે દિવસીય SUTRAA ફેશન એક્ઝિબિશન

ઇન્ડિયન અને વેસ્ટર્ન વસ્ત્રો, જ્વેલરી, ફૂટવેર, એસેસરીઝ અને ઘણું બધું પ્રેરિત ડિઝાઇનર્સની સૌથી આકર્ષક કેટેગરીની ખરીદી કરવા માટે હયાત અમદાવાદ ખાતે વેડિંગ સ્પેશ્યલ એક્ઝિબિશન સાથે SUTRAA ફરી આવ્યું છે. અમે ફક્ત તમારા માટે જ ડિઝાઇનર્સ, પ્રેરિત સાડીઓ, સલવાર સૂટ, લહેંગા અને ફ્યુઝન વસ્ત્રોનો સમૂહ એકત્રિત કર્યો છે. તમારે ફક્ત મૂડ અને પ્રસંગ અનુસાર તમારા પ્રખ્યાત પોશાકને પસંદ કરવાનો છે અને તમે આ લગ્ન સીઝનને માણવા માટે તૈયાર છો. વિચારવાનું બંધ કરો અને તમારા શહેર અમદાવાદમાં 1લી અને 2જી ડિસેમ્બરે હયાત ખાતે 2 દિવસીય SUTRAA એક્ઝિબિશન સાથે સંપૂર્ણ ભારતીય ડિઝાઇનર્સના કપડાં અને એસેસરીઝની ખરીદી કરો જે સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું છે. SUTRAA  વિશ્વભરના સૌથી અત્યાધુનિક ડિઝાઇનરો પાસેથી ભવ્ય ડિઝાઇન્સ અને ટ્રેન્ડી ઉત્પાદનો લાવીને પ્રદર્શનની દુનિયાને જીવનની ભાવનામાં પરિવર્તિત કરવાના તેમના સ્વપ્નને અનુસરી રહ્યા હતા. ઘરેણાં અને અન્ય તમામ જરૂરી વસ્તુઓ ભારતીય સંસ્કૃતિના તબક્કામાં તમારા લગ્નના પોશાકને શ્રેષ્ઠ બનાવે છે. આજની મહિલાઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઇનરો દ્વારા અતિ આધુનિક ભાવનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમે અમને સુંદરતા માટે પ્રેમ કરતા હતા હવે અમને ફેશન માટે પ્રેમ કરો. તમારી જાત સાથે અને તમારો દેખાવ તમારા આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. તમારી અંદરથી જે પણ આવે છે તેનાથી તમે તમારા કેનવાસ પર પેઇન્ટ કરવા તૈયાર છો. અવગુણ રહિત ફેશન અને લાઇફસ્ટાઇલનો એક ભાગ, આ સંગ્રહ બારમાસી વારસાને વાઇબ્રન્ટ સ્પિન લાવે છે અને તહેવારોની સિઝન માટે એક યોગ્ય પસંદગી છે. તમને સુંદર લાગે તે માટે પ્રેમથી ડિઝાઇન અને બનાવવામાં આવેલ સુંદર જોડાણોની કૃતિ. વિશ્વભરના અત્યાધુનિક ડિઝાઇનરો પાસેથી એક જ જગ્યાએ તમારા માટે સૌથી યોગ્ય દરેક વસ્તુ શોધો. અમારા આધુનિક, વૈશ્વિક વિચારો, અમે કાલાતીત ફેશન રજૂ કરીએ છીએ, જે ફક્ત SUTRAA  એક્ઝિબિશનોમાં ભારતીય વસ્ત્રોના પૂર્વજ્ઞાન લક્ઝરી અને સમકાલીન અર્થઘટનમાં સમાયેલ છે, જે લખનૌ, નાગપુર, રાંચી જેવા ભાવિ મોટા શહેરોને પૂરા પાડે છે, જે તમામ મોટા શહેરોમાં ફેશનને પ્રોત્સાહન આપે છે. , હૈદરાબાદ, ઈન્દોર, રાયપુર, ગુવાહાટી, પટના, ભુવનેશ્વર, બેંગ્લોર, કાનપુર, અમદાવાદ, સુરત, વગેરે અને સમગ્ર ભારતમાં 400 થી વધુ શોમાં સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું. હયાત અમદાવાદ ખાતેનું SUTRAA તમને આકર્ષક જ્વેલરી, બાળકોના વસ્ત્રો, સાડીઓ, લહેંગા, અસલી જ્વેલરી અને દેશની અન્ય આવશ્યક ચીજવસ્તુઓ સાથે શ્રેષ્ઠ જ્વેલરી હાઉસમાંથી એમ્બેલિશ્ડ ડિઝાઇનના સંગ્રહ સાથે તમને આકર્ષિત કરવા તૈયાર છે. આ તહેવારોની મોસમ SUTRAA એક્ઝિબિશન સાથે તમારામાં રહેલી દિવ્યતાને બહાર લાવે છે. એક્ઝિબિશનમાં જ તેમના શ્રેષ્ઠ કલેક્શનને ડ્રોપ ઇન કરો અને એક્સપ્લોર કરો. તેથી તમારું કાઉન્ટડાઉન આખરે પૂરું થયું. તેમને રોકો અને તમારા પોશાક અને ફેશન પર ધ્યાન આપો.

અમદાવાદમાંથી ૧૪ ગ્રામ ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ

અમદાવાદમાં દારૂ માટે બદનામ એવા છારાનગર વિસ્તારમાં દારૂની ફેકટરીઓ તો ધમધમે છે પણ હવે આ વિસ્તારમાં દારૂની સાથે ડ્રગ્સનું વેચાણ ...

અમદાવાદના સંચાલન માટે ૧૩૭ વર્ષ પૂર્વે ૩૦ કમિશનરની નિમણૂક કરાઈ હતી

૧૧ નવેમ્બર ૧૮૫૬માં અમદાવાદના સંચાલન માટે ૩૦ કમિશનરની નિમણૂક કરાઈ હતી. જો કે, આ કમિશનરોના વહીવટથી કંટાળી લોકોએ ૧૮૭૪માં ચૂંટણીની ...

Page 21 of 39 1 20 21 22 39

Categories

Categories