બિઝનેસ

જનરલીએ ભારતમાં નવા જોઇન્ટ વેન્ચર પાર્ટનર તરીકે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની જાહેરાત કરી

અમદાવાદ : જનરલીએ દેશમાં તેના નવા જોઇન્ટ વેન્ચર (જેવી) પાર્ટનર તરીકે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેંક…

By Rudra
- Advertisement -
Ad image

અદાણી લોજિસ્ટિક્સ દ્વારા ICD તુંબ અને ICD પાટલી વચ્ચે પ્રથમ ડબલ સ્ટેક રેકનો પ્રારંભ

ICD Tumb અને ICD Patli વચ્ચેની વ્યૂહાત્મક કડીથી રોડ ફ્રેઇટમાં ભીડ ઓછી થવાની, પ્રતિ કન્ટેનર 30 ટકા સુધી ઉત્સર્જનમાં ઘટાડો…

MSME ધિરાણમાં ઉછાળો: CRIF હાઈ માર્કના આંકડાઓ મુજબ ₹40 લાખ કરોડનો પોર્ટફોલિયો પાર, ટર્મ અને અનસિક્યોર્ડ લોનમાં વધારો

મુંબઈ: ભારતના અગ્રણી ક્રેડિટ બ્યુરોમાંના એક, CRIF હાઇ માર્કે ભારતમાં MSMEની ધિરાણ પરિસ્થિતિનો વ્યાપક દૃષ્ટિકોણ પ્રદાન કરતી MSMEx (માઇક્રો, સ્મોલ…

યુનિયન મ્યુચ્યુઅલ ફંડે યુનિયન લો ડ્યુરેશન ફંડ લોંચ કર્યું

અમદાવાદ : યુનિયન મ્યુચ્યુઅલ ફંડે યુનિયન લો ડ્યુરેશન ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમ 3થી12 મહિનાની રોકાણની ટૂંકી…

ઈડીઆઈઆઈએ MSME દિવસ 2025 ઉજવ્યો, સમાવિષ્ટ અને સતત વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી

અમદાવાદ : 25માં એમએસએમઈ દિવસની ઉજવણીના અવસરે, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદે ભારતના માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝીસની…

મહાકુંભ બાદ અદાણી જૂથ જગન્નાથ પુરીની રથયાત્રામાં સેવારત, આધ્યાત્મિક ભારત પ્રત્યે અદાણી જૂથનો વિશાળ દ્રષ્ટિકોણ

ચેરમેન ગૌતમ અદાણીના "સેવા એ જ પૂજા"ની ઊંડી ભાવનાને ધ્યાનમાં રાખતા અદાણી ગ્રુપ 26 જૂનથી 8 જુલાઈ સુધીની રથયાત્રા ઉત્સવમાં…

અદાણી ટોટાલ ગેસ અને જિયો-બીપીએ ગુણવત્તાયુક્ત ઇંધણનું ઓફરિંગ વધારવા ભાગીદારી કરી

ભાગીદારી હેઠળ ગ્રાહકોને ATGLના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ ખાતે Jio-bpના ઉંચી-ગુણવત્તાના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરશે, જ્યારે Jio-bpના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ…

Latest News