કયો ફોન વાપરે છે એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી? જાણો ખાસ ફીચર્સ

ઘણા લોકો એવું માને છે કે જેની પાસે ખૂબ પૈસા હોય છે, તે ખૂબ જ મોંઘો ફોન વાપરતા હોય છે.…

Vivo લોન્ચ કર્યો 10,000mAh બેટરી વાળો સસ્તો 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

Vivoએ વધુ એક સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે 10,000mAhની દમદાર બેટરી સાથે આવે છે. ચીનની કંપનીએ Y600 સિરીઝમાં…

અમદાવાદમાં 23થી 30 ઑક્ટોબર દરમિયાન યોજાશે ‘CHHAAP@Sabarmati 2026’, દેશભરના કારીગરો અને ડિઝાઇનર્સને મળશે મંચ

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભારતીય હસ્તકલા, વસ્ત્ર પરંપરા અને આધુનિક ડિઝાઇનનો અનોખો સંગમ જોવા મળશે. NIFT ગાંધીનગર દ્વારા 23થી…

ભારતની સમુદ્રી શક્તિ બની રહી છે વધુ મજબૂત, “નૌકાદળ દેશની સુરક્ષાનું કવચ”: રાજનાથ સિંહ

રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી નૌકાદળ કમાન્ડ દ્વારા આયોજિત ‘બારાખાના’ કાર્યક્રમમાં ભારતીય નૌકાદળની વધતી ક્ષમતા અને દેશની સમુદ્રી સુરક્ષામાં તેની…

નવી મુંબઈ એરપોર્ટ પર TajSATSનું નવું ફ્લાઇટ કિચન શરૂ, દરરોજ 7,500 ભોજન બનાવવાની ક્ષમતા

Maharastra : નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) એ 25 ઓક્ટોબર 2026થી 27 માર્ચ 2027 સુધીના શિયાળુ સમયપત્રક 2026-27 પહેલાં તેના…

ગુજરાત સાયન્સ સિટીમાં ‘સાયન્સ સફર 2026’: 82 શાળાના 4,100 વિદ્યાર્થીઓને મળશે અનુભવ આધારિત વિજ્ઞાન શિક્ષણ

અમદાવાદ : વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે જિજ્ઞાસા તથા વૈજ્ઞાનિક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સાયન્સ સિટી દ્વારા **ગુજરાત કાઉન્સિલ…

iPhone Meaning: iPhoneમાં ‘i’નો અર્થ શું છે? જાણો સ્ટીવ જોબ્સે આપેલા 5 અર્થ

દુનિયાભરમાં iPhoneનો ક્રેઝ જોવા મળે છે. જોકે, નવો iPhone ખરીદવા માટે રાતોરાત લાઈનમાં ઊભા રહેનારા લોકોમાંથી પણ ઘણા ઓછા લોકો…

તમારા સ્માર્ટફોનનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે? તો અપનાવો આ સ્માર્ટ ઉપાય, ચપટી વગાડતા ખાલી થઈ જશે સ્પેસ

જો તમારા ફોનમાં પણ વારંવાર સ્ટોરેજ ફુલ થવાનો મેસેજ આવે છે, તો ચાલો તમને કેટલીક એવી સરળ રીતો જણાવીએ, જેની…

Android ફોન યુઝર્સ સાવધાન! ભારતે જાહેર કરી ચેતવણી, ભૂલ્યા વગર તરત જ કરી લો આ કામ

નવી દિલ્હી: જો તમે Android ફોનનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જવાની જરૂર છે. ભારત સરકારની કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ…

તમે તો 80’s સ્ટાઇલનો AI ફોટો બનાવીને છૂટી જાઓ છો, પરંતુ શું તમે જાણો એક ફોટો બનાવવા પાછળ કેટલી કિંમત ચૂકવવી પડે છે?

સોશિયલ મીડિયા પર હાલમાં 80’s સ્ટાઇલનો ટ્રેન્ડ જોરશોરથી ચાલી રહ્યો છે. દરેક વ્યક્તિ એવી દુનિયામાં પહોંચવા માંગે છે, જેમાં તે…

Latest News