શ્રદ્ધા, સંસ્કાર અને પર્યાવરણનો સંગમ: સાઉથ બોપલ સ્થિત ફ્લોરા આઇરિસમાં ગણપતિ બાપ્પાનું ભક્તિભાવથી સ્વાગત

અમદાવાદ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વની શરૂઆત ભક્તિ, પરંપરા અને ઉત્સાહભેર ભગવાન શ્રી ગણેશજીની ગણપતિ…

Vastu Tips: તુલસીના છોડની પાસે ભૂલથી પણ ન રાખતા આ છોડ, નહીંતર ઘરમાં વધી શકે છે મુશ્કેલીઓ

Vastu Tips: હિંદુ ધર્મમાં તુલસીના છોડને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તુલસીને માત્ર એક સામાન્ય છોડ માનવામાં આવતો નથી, પરંતુ…

તમે તો 80’s સ્ટાઇલનો AI ફોટો બનાવીને છૂટી જાઓ છો, પરંતુ શું તમે જાણો એક ફોટો બનાવવા પાછળ કેટલી કિંમત ચૂકવવી પડે છે?

સોશિયલ મીડિયા પર હાલમાં 80’s સ્ટાઇલનો ટ્રેન્ડ જોરશોરથી ચાલી રહ્યો છે. દરેક વ્યક્તિ એવી દુનિયામાં પહોંચવા માંગે છે, જેમાં તે…

ટીબીનું બહાનું કરીને ગામડે જેવાનું કહ્યું, પત્નીને સ્પા સેન્ટરમાંથી બહાર નીકળતી જોઈને પતિનો પિત્તો ગયો, પછી જુઓ શું થયું?

ગુરુગ્રામ: ગુરુગ્રામમાં એક શોપિંગ મોલની બહાર શુક્રવારે રાત્રે પતિ-પત્ની વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા…

IND vs AFG: પહેલી ટી20માં સર્જાય રેકોર્ડની વણઝાર, અભિષેક શર્મા અને બુમરાહે રચ્યો ઇતિહાસ

ટીમની જીતના નાયક બનેલા અભિષેક શર્માએ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અભિષેકે T20 ક્રિકેટમાં…

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ; જાણો આજે કયા કયા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાના અંતિમ રાઉન્ડમાં મેઘરાજાએ ફરી જોરદાર બેટિંગ શરૂ કરી છે. રાજ્યભરમાં આજે પણ વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી…

નોરતા નગરી ગરબા વિવાદ: નાણાકીય હિસાબ અને પોલીસ કાર્યવાહી અંગે ફરિયાદી પક્ષે પ્રશ્નો ઉઠાવ્યા

અમદાવાદ: નોરતા નગરી ગરબા કાર્યક્રમના આયોજનને લઈને ઊભેલા નાણાકીય અને વ્યવહારીક વિવાદે હવે કાનૂની સ્વરૂપ ધારણ કર્યું છે. ફરિયાદી પક્ષ…

NSE IPO: નેશનલ સ્ટોક એક્સચેન્જનો IPO 17 સપ્ટેમ્બરે ખુલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 1,700થી રૂ. 1,785

અમદાવાદ: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) એ તેના પ્રારંભિક જાહેર ભરણાં (IPO) માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 1,700થી…

ગંગા સમગ્ર દ્વારા ડૉ. મયુર જોષીનું ‘ગંગા અલંકરણ 2026’ સન્માન, જળ સંચય અને પર્યાવરણ ક્ષેત્રે યોગદાનની નોંધ

અમદાવાદ, : અમદાવાદ સ્થિત ‘ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ’ના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. મયુર જોષીને જળ સંચય, પર્યાવરણ જાગૃતિ, સામાજિક કલ્યાણ અને લોકભાગીદારી…

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલના બાળકોએ માટીમાંથી બનાવ્યા ઈકો-ફ્રેન્ડલી ગણેશજી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલ

અમદાવાદ : અમદાવાદના સાઉથ બોપાલ વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલ ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ નિર્માણ…

Latest News