રેલવેના ટ્રેક નીચે કેમ પાથરવામાં આવે છે કોંક્રિટના પથ્થર? જો આ કાંકરા ન હોય તો શું થાય? જાણો શું છે વૈજ્ઞાનિક કારણ

જ્યારે પણ આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ અથવા રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈએ છીએ, ત્યારે પાટાઓની વચ્ચે પાથરેલા નાના-નાના અણીદાર…

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન, ગોવાના નિવાસસ્થાને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગુરુવારે સવારે નિધન થયું છે. રિપોર્ટ અનુસાર તેઓને ગોવામાં પોતાના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. તેને…

Shardiya Navratri 2026: ઘટસ્થાપના માટે તૈયાર રાખો આ સામગ્રી, આ શુભ મુહૂર્તમાં કરો કળશ સ્થાપના

શારદીય નવરાત્રિનો પવિત્ર તહેવાર 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. આશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રિની શરૂઆત થાય છે.…

ભારતના 10 સૌથી જૂના રાજ્યો કયા છે? જાણો ક્યારે અને કેવી રીતે થઈ હતી રચના

વિશ્વના સાતમા સૌથી મોટા દેશ ભારતનું કુલ ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર છે. વહીવટી રીતે વાત કરીએ તો હાલમાં ભારતમાં 28…

હાઈકોર્ટના ચુકાદાઓ પર હવે ટાઇમ-બાઉન્ડ એક્શન : ગુજરાત સરકારે નક્કી કરી કડક અને સ્પષ્ટ SOP

ગાંધીનગર : ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાઓના સમયબદ્ધ પાલન અંગે વહીવટી વ્યવસ્થાને વધુ સ્પષ્ટ અને જવાબદાર બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું…

દુનિયાની ફરતે એક આંટો કેટલા કિલોમીટરનો થાય? જાણો ક્ષેત્રફળમાં કેટલામો નંબર છે ભારતનો

જ્યારે આપણે આકાશ તરફ જોઈએ છીએ અથવા એક શહેરથી બીજા શહેરની મુસાફરી કરીએ છીએ, ત્યારે આપણને આ ધરતી ખૂબ વિશાળ…

શિવલિંગ સામે પૂજા કરતી વખતે 3 તાળી કેમ વગાડવામાં આવે છે? એસ્ટ્રોલોજર સંજીવ ઠાકુરે જણાવ્યું રહસ્ય

તમે ઘણા લોકોને શિવ મંદિરમાં પૂજા દરમિયાન શિવલિંગની સામે ત્રણ વખત તાળી વગાડતા જોયા હશે. શું તમે જાણો છો કે…

ભારતની સમુદ્રી શક્તિ બની રહી છે વધુ મજબૂત, “નૌકાદળ દેશની સુરક્ષાનું કવચ”: રાજનાથ સિંહ

રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી નૌકાદળ કમાન્ડ દ્વારા આયોજિત ‘બારાખાના’ કાર્યક્રમમાં ભારતીય નૌકાદળની વધતી ક્ષમતા અને દેશની સમુદ્રી સુરક્ષામાં તેની…

નવરાત્રિ પહેલાં ગુરદીપ મેહંદીનું ગુજરાતી ગીત ‘માવડી’ રિલીઝ, ડાકલાના તાલે ઝૂમશે ગુજરાત

નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે પંજાબી ગાયક અને પરફોર્મર ગુરદીપ મેહંદીએ સારેગામા સાથે મળીને પોતાનું ગુજરાતી ગીત ‘માવડી’ રજૂ…

નવી મુંબઈ એરપોર્ટ પર TajSATSનું નવું ફ્લાઇટ કિચન શરૂ, દરરોજ 7,500 ભોજન બનાવવાની ક્ષમતા

Maharastra : નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) એ 25 ઓક્ટોબર 2026થી 27 માર્ચ 2027 સુધીના શિયાળુ સમયપત્રક 2026-27 પહેલાં તેના…

Latest News