રોયલ એનફિલ્ડની આ બાઈક ખરીદવા માટે તૂટી પડ્યાં લોકો, કંપનીને રોકવી પડી બુકિંગ, જાણો શું છે કારણ

રોયલ એનફિલ્ડની નવી Himalayan 440ને ગ્રાહકો તરફથી અપેક્ષા કરતાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે. બાઇકની જબરદસ્ત માંગને જોતા કંપનીએ હાલમાં…

સેબિકનો ગુજરાતમાં ટકાઉ વિકાસ અને નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ ફાળો

વડોદરા: વિશ્વની અગ્રણી પેટ્રોકેમિકલ ઉત્પાદક કંપનીઓમાંની એક સેબિક ભારતમાં નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં નવીનીકરણીય ઊર્જા, ટકાઉ ટેક્નોલોજી…

પાંચ મહિનામાં મોંઘા થશે રિચાર્જ! Vi, Airtel, jio 15 ટકા સુધી પ્લાનમાં કરી શકે છે વધારો

તમારી ખુરશીની પેટી બાંધી લો. શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો આ પ્રખ્યાત ડાયલોગ ન્યૂઝ ઈન્ડસ્ટ્રીમાં ત્યારે ઉપયોગમાં લેવાય છે, જ્યારે કંઈક…

ક્યાંક તમારા ઘરે તો નથી આવતુને ડિટર્જન્ટવાળું દૂધ, આ રીતે ઘરબેઠા કરો ચેક

દૂધ આપણા ડેઇલી રૂટિનનો એક મહત્વનો ભાગ છે અને તેને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. ખાસ કરીને બાળકોને દૂધ પીવા…

છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અમદાવાદની વિદ્યાર્થીની ચમકી

અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલ, અમદાવાદની ધોરણ 11ની વિદ્યાર્થીની મૌબોની ચેટર્જીએ 24થી 27 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ભાવનગર ખાતે યોજાયેલી 6મી ગુજરાત…

સાળંગપુરમાં GTTAની 50મી સુવર્ણ જયંતી ઉજવણી: ચા ઉદ્યોગના દિગ્ગજોની હાજરીમાં ભવ્ય મહોત્સવ

સાળંગપુર: ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન (GTTA) દ્વારા સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે 50મી સુવર્ણ જયંતી અને વાર્ષિક…

જીએસએફસી યુનિવર્સિટી દ્વારા એઆઈ આધારિત કોર્પોરેટ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ નું આયોજન કરાયું

વડોદરા: જીએસએફસી યુનિવર્સિટી દ્વારા 2027માં અભ્યાસ પૂર્ણ કરનાર વિવિધ અભ્યાસક્રમોના 1,000થી વધુ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એક સપ્તાહીય કોર્પોરેટ સ્કિલ…

કેપ્ટન સ્મિતને પૂજ્ય મોરારી બાપુના શુભેચ્છા અને આશીર્વાદ

અમદાવાદ: કેપ્ટન સ્મિતે કટોકટીની ઘડીએ દર્શાવેલી અદમ્ય હિંમત અને સમયસૂચકતાને સમગ્ર દેશ ગૌરવભેર બિરદાવી રહ્યો છે. તેમની બહાદુરીના કારણે 180…

ગુજરાત સાયન્સ સિટીમાં ‘સાયન્સ સફર 2026’: 82 શાળાના 4,100 વિદ્યાર્થીઓને મળશે અનુભવ આધારિત વિજ્ઞાન શિક્ષણ

અમદાવાદ : વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે જિજ્ઞાસા તથા વૈજ્ઞાનિક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સાયન્સ સિટી દ્વારા **ગુજરાત કાઉન્સિલ…

નવરાત્રીની રંગતથી દિવાળીની રોશની સુધી, અમદાવાદમાં ‘નવરાત્રી અને દિવાળી ધમાકા’નું ભવ્ય આગમન

12 જેટલા એક્ઝિબિટર્સ સાથે ફેશન, જ્વેલરી, ગિફ્ટિંગ અને લાઇફસ્ટાઇલનું અનોખું ફેસ્ટિવ શોકેસ; લકી ડ્રો અને આકર્ષક ભેટો બન્યા ખાસ આકર્ષણ…

Latest News