ઉત્તર ગુજરાત બાર ગામ કડવા પાટીદાર સમાજની અમદાવાદની નવનિયુક્ત કારોબારી સભ્યોને પટેલ નટવરભાઈ ખોડિદાસ (નટુમામા) – ચાણસ્માએ શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું કે ,સમગ્ર ટીમ સાથે મળી આગામી સમયમાં
સમાજને વધુ પ્રગતિના સોપાનો સર કરાવશે એવી અનેકાનેક શુભેચ્છાઓ અને મા ઉમિયાને અંતરની પ્રાર્થના.

નવિન ટર્મ માટે પ્રમુખશ્રી પ્રવિણભાઈ પ્રહલાદભાઈ પટેલ (પી.પી-બાદશાહ) તરીકે શ્રી પટેલ કમલેશભાઈ બી. ની ઉપપ્રમુખ તથા પટેલ મહેન્દ્રભાઈ એમ(શેઠ)ની મંત્રી તથા પટેલ મિનેશભાઈ કે.ની કોષાધ્યક્ષ તરીકે તથા નવનિયુક્ત કરવામાં આવી.