જવાબ : અલ્ટીમેટ હેલ્થ સ્પેસીફાઇડ ની રિહેબીલીટેશન
અલ્ટીમેટ હેલ્થ સુપર સ્પેશીયાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટરનું પ્રથમ દર્દી સુનિલ બંસલ (ઉ.વ. 43 વર્ષ, રાજસ્થાન) ઘૂંટણની લિગામેન્ટ ઇન્જરી અને ઘસારાથી પીડાતા હતા. દર્દીને પગ વાળવામાં અને ચાલવામાં તકલીફ થતી હતી. દર્દીને તેમના ડોક્ટર્સે સજેસ્ટ કર્યું કે હવે ધ્યાન નહિ રાખવામાં આવે તો ઈન્જેકશન કે સજૅરીનો સહારો લેવો પડશે. દર્દીના સ્ટાફ મેમ્બરે તેમને અલ્ટીમેટ હેલ્થની મુલાકાત લેવા કહ્યું. અલ્ટીમેટ હેલ્થની 20 દિવસના સ્પેસીફાઇડ ની રિહેબીલીટેશન પ્રોગ્રામથી 95% રાહત થયેલ છે.
અદ્યતન ઉપકરણો જેવા કે 15 વૉટ જર્મન લેઝર (ગુજરાતમાં પ્રથમ), ટેકાર થેરાપી, રશિયન મસલ સ્ટીમ્યુલેશન , મેન્યુઅલ થેરાપી અને પગ વાળવા તથા ચાલવાની પદ્ધતિ પર ધ્યાનપૂર્વક કાર્ય કરવામાં આવ્યું.
દર્દીને ભવિષ્યમાં તકલીફ ના થાય તેના માટે ફિટનેસ ટ્રેનિંગ અને લાઈફસ્ટાઇલ મોડીફિકેશન સજેસ્ટ કરવામાં આવેલ છે.
ડૉ રાહુલ શુક્લા
ફાઉન્ડર અને ડાયરેક્ટર
અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર
રાજમીન હાઉસ, જયદીપ ટાવર સામે, ધરણીધર ચાર રસ્તા પાસે, વાસણા, અમદાવાદ,ગુજરાત.
ફોન નં : ૯૫૩૭૮૨૨૮૨૨ / ૯૫૩૭૮ ૪૪૮૪૪