અક્ષય તૃતીયા ઉજવો ફોનપે પરથી આકર્ષક ઓફર્સ સાથે સોનું ખરીદીને…

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ફોનપે, ભારતના સૌથી ઝડપી વિકસતા પેમેન્ટ પ્લેટફોર્મએ ધ ગોલ્ડ ઉત્સવ – આકર્ષક ઓફર્સની શ્રેણીઓની અક્ષય તૃતીયા દિવસમાં સોનું ખરીદવા પર જાહેરાત કરી છે. Phonepe એ બે વર્ષ પહેલાં તેના પ્લેટફોર્મ પર ગોલ્ડ લોન્ચ કર્યું હતું, જે શુદ્ધતાની ખાતરી સાથે ગ્રાહકોને સર્ટીફાઇડ ૨૪ કેરેટ (કે) સોનું સુરક્ષિત અને પારદર્શક ભાવે તેમના ઘરે આરામથી ખરીદી શકે છે.

આ વિશિષ્ટ સોનાની ઓફર્સ ૫મી, ૬ઠીઅને ૭મી મેના રોજ બધા ઓફર્સ ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે અને સોનાની ખરીદી પર ₹૫૦૦ સુધીનું કૅશબૅક અને સોનાની ડિલિવરી પર ભારે ડિસ્કાઉન્ટ સાથે લકી ગ્રાહકોને સોનાનો ચેન અને સોનાના સિક્કા જેવા આકર્ષક પુરસ્કારો શામેલ છે.

ફોનપે ઍપ પર ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતા સોનાને Safe Gold અથવા MMTC  PAMP વડે બેંક-ગ્રેડથી વીમાયુક્ત સુરક્ષિત લોકરમાં  સાચવવામાં આવશે. એક વિશિષ્ટ ઓૅફર, ગ્રાહકો સીધા તેઓના ઘર આંગણે જ ભારે ડિસ્કાઉન્ટ સાથે સીધા ટેમ્પર પ્રૂફસિલ પેકિંગમાં સોનાની ડિલીવરી મેળવી શકે છે.

ફોનપે ઍપ પર તમે આ રીતે સોનાની ખરીદી કરી શકો છો : 

  •  ૧ ગ્રાહકો ઍપ પર લોગ ઇન કરી અને ‘મારા નાણાં’ વિભાગમાં ‘સોનું’ વિકલ્પ પસંદ કરી શકે છે.
  • ૨. તેઓ બે પ્રબંધકો –Safe Gold (૯૯.૫% શુદ્ધતા) અથવા MMTC-PAMP (૯૯.૯% શુદ્ધતા) માંથી પસંદગી કરવાનો વિકલ્પ      મેળવશે. તમે સોનાની બજાર કિંમતની સાથે અપડેટ થયેલી વર્તમાન કિંમત જોશો.
  • 3 ગ્રાહક એકવાર પ્રદાતા નક્કી કરે તે પછી, તે પ્રતિ ગ્રામ કિંમત સાથે રજૂ કરવામાં આવે છે. ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ     સોનાના ગ્રામ અથવા તેમની વેચાણ કિંમત અનુસાર બંને રીતે સોનું ખરીદી શકે છે.
  • ૪.તેઓ એ કેવી રીતે સોનું ખરીદવું તે પસંદગી પૂર્ણ કર્યા પછી તેઓ Phonepe ઍપ પર તેઓના મનપસંદ માધ્યમ- BHIM            UPI, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ વડે ચુકવણી સુરક્ષિત રીતે પૂર્ણ કરી શકે છે.
  • ૫. એકવાર ચુકવણી પૂર્ણ થયા પછી, ખરીદેલ સોનું ગ્રાહકના ડિજિટલ લોકરમાં દેખાવા લાગશે અને તમારા દ્વારા પસંદિત            Safe Gold અથવા MMTC PAMP સુવિધા વડે બેંક-ગ્રેડથી વીમાયુક્ત સુરક્ષિત લોકરમાં ભૌતિક સોનું સાચવવામાં આવશે.
Share This Article