કૂતરાએ માલકીન પર હુમલો કર્યો અને મહિલાનું થયું મોત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પીટબુલ કૂતરાએ કરેલા હુમલામાં ૮૨ વર્ષીય મહિલાના મોતની ઘટનામાં તેનાં પુત્રએ ઘણા રહસ્યો ખોલ્યા. મૃતક મહિલાના…

અમદાવાદમાં આવ્યો એવો કિસ્સો કે, પતિ પર શંકા કરીને પત્નીએ નોકરી છોડાવી દીધી

ગુજરાતમાં મહિલાઓની મદદ અને સુરક્ષા માટે અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. પરંતુ કેટલીકવાર મહિલાઓ જ આ હેલ્પલાઈનમાં ખોટા…

હીરા ઉદ્યોગમાં થતી ચીટિંગ રોકવા, આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે SITની કરાશે રચના

હીરા ઉદ્યોગમાં થતી ચીટિંગ રોકવા અને આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે સીટી ની રચના કરાશે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત…

સુપ્રીમ કોર્ટના જસ્ટિસનો સવાલ : શું બાળકો ૭ વાગે શાળાએ જાય તો કોર્ટ ૯ વાગે કેમ શરૂ ન થાય?

સુપ્રીમ કોર્ટની એક બેન્ચે આજે સામાન્ય દિવસની સરખામણીએ એક કલાક વહેલું કામ કરવાનું શરૂ કરી દીધુ. આ વિષય પર જસ્ટિસ…

રેસ્ટોરન્ટ અને ઝોમેટોના ભાવમાં શું ખરેખર હોય છે અંતર

આજકાલ જમવા માટે આપણે બધા ઓનલાઇન ફૂડનો ઓર્ડર કરવા માટે ફૂડ ડિલીવરી એપ્લીકેશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તે વિચારીને કે…

શું ભારતમાં પણ ભવિષ્યમાં ઈલેક્ટ્રિક હાઈવે બનાવવામાં આવશે?…

માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી નરેન્દ્ર મોદી સરકારમાં સૌથી શ્રેષ્ઠ હાઈવે બનાવવા માટે પ્રખ્યાત છે. વર્ષ ૨૦૧૪માં રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય…

ડિજિટલ મીડિયા માટે સરકાર લાવી રહી છે સખ્ત કાયદો

કેન્દ્ર સરકાર દેશમાં ડિજિટલ મીડિયા ન્યૂઝ પ્લેટફોર્મને નિયંત્રિત કરવા માટે રજિસ્ટ્રેશની પ્રક્રિયા આગળ લાવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી…

ઝારખંડમાં ગરીબ પરિવારોને દર મહિને ૧૦૦ યુનિટ મફત મળશે વીજળી

ઝારખંડની કેબિનેટે રાજ્યમાં જૂની પેન્શન યોજનાને કેટલીક શરતો સાથે લાગૂ કરવા સાથે ગરીબ પરિવારોને દર મહિને ૧૦૦ યુનિટ મફત વીજળી…

“કોરોનાની ઓળખ કરવા માટે ગળામાં ખારાશ હવે મુખ્ય લક્ષણ”

કોવિડ-૧૯ના લક્ષણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. નવી સ્ટડી પ્રમાણે હવે તાવ કોવિડનો સૌથી સામાન્ય લક્ષણ નથી પરંતુ ગળામાં ખારાશ…

અભિનેત્રી સુષ્મિતા સેન સાથે આઈપીએલના ફાઉન્ડર લલિત મોદી લગ્ન કરશે !

લલિત મોદીએ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સુષ્મિતા સેન સાથે પોતાના રિલેશનશિપની જાહેરાત કરી છે. તેમણે પોતાની એક તસવીર શેર કરતા સુષ્મિતાને…

Latest News