• Latest
  • Trending

૨૯મીએ રાજકોટ શહેરના રાજમાર્ગો પર ધીરેન્દ્ર શાસ્ત્રીની ભવ્ય શોભાયાત્રા

2 weeks ago

ઓરિસ્સાની ટ્રેન દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને રુપિયા ૫૦ લાખની સહાય

23 hours ago

તાલુકા દીઠ એક ગામને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવા કવાયત

2 days ago

પાકિસ્તાનમાં ચંદ્ર જોવા માટે નવો કાયદો બનાવવામાં આવ્યો

2 days ago

જો પિતાનું ઘર પારકુ બનશે તો ભાઈનું ઘર તો છે જઃપંકજા મુંડે

2 days ago

જામનગર જિલ્લા પંચાયતમાં ટ્રેકટર ભરીને સરકારી દસ્તાવેજોની ચોરી

2 days ago

આસારામ વિરુદ્ધના દુષ્કર્મનો કેસમાં રાજ્ય સરકારના કાયદા વિભાગે મોટો ર્નિણય લીધો

2 days ago

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપનાં ત્રણ મોટા નેતાએ રાજીનામુ ધરી દીધુ

2 days ago

પાર્ક કરેલી કારમાં જ રાત્રે ઊંઘી ગયેલાં ડ્રાયવરનો મૃતદેહ મળી આવતાં હડકંપ

2 days ago

અમદાવાદના શાહપુરમાં હિટ એન્ડ રનની ઘટના

2 days ago

બાબા બાગેશ્વરે રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો

2 days ago

પ્લાસ્ટિકના પ્રદૂષણ સામે જાગૃત બની પર્યાવરણના રક્ષણમાં સહભાગી બનીએ

2 days ago

CSK કપ્તાન મહેન્દ્રસિંહ ધોની બોડી ચેકઅપ માટે કોકિલાબેન હોસ્પિટલની લઇ શકે મુલાકાત

2 days ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, June 4, 2023
Khabarpatri
ADVERTISEMENT
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result
ADVERTISEMENT

૨૯મીએ રાજકોટ શહેરના રાજમાર્ગો પર ધીરેન્દ્ર શાસ્ત્રીની ભવ્ય શોભાયાત્રા

KhabarPatri News by KhabarPatri News
May 24, 2023
in ગુજરાત, ધાર્મિક
0
Share on FacebookShare on Twitter

રાજકોટમાં ૧ અને ૨ જૂને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે આ દિવ્ય દરબારને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ માટે ૩૨ કમિટી તૈયાર કરવામાં આવી છે. ૩ હજારથી વધુ સ્વયંસેવકો તહેનાત કરવામાં આવશે. સૌથી વધારે સ્વયંસેવકો ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થામાં ખડેપગે રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્ટેજની નજીક ૩૦૦ જેટલા સ્વયંસેવકો સુરક્ષા પૂરી પાડશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ અને વહીવટી વિભાગના અધિકારીઓની પણ મદદ લેવાશે.તો રાજકોટમાં દિવ્ય દરબાર પહેલા ૨૯મી તારીખે શહેરના રાજમાર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ ભાગ લેશે. લક્ઝરિયસ કારનો કાફલો રાજમાર્ગો પરથી પસાર થશે.

Tags: Dhirendra Shastrigrand processionRajkotધીરેન્દ્ર શાસ્ત્રીભવ્ય શોભાયાત્રારાજકોટ
ShareTweetShareSendShare
Previous Post

ધીરેન્દ્ર શાસ્ત્રીનાં ભવ્ય સ્વાગતમાં સુરત ભગવા રંગે રંગાયું

Next Post

અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ માટે ‘FASTAG કાર પાર્ક’ લોન્ચ કરાયું

Related Posts

ઓરિસ્સાની ટ્રેન દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને રુપિયા ૫૦ લાખની સહાય

by KhabarPatri News
June 3, 2023
0

        ગઈકાલે ઓરિસ્સાના બાલાસોર પાસે ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત થયો હતો. આ વર્ષનો આ અત્યંત ભિષણ કહી શકાય એવો રેલવે...

Read more

તાલુકા દીઠ એક ગામને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવા કવાયત

by KhabarPatri News
June 2, 2023
0

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દિઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે ૧૬ જિલ્લાના ૩૫ ગામોને સ્માર્ટ...

Read more

જામનગર જિલ્લા પંચાયતમાં ટ્રેકટર ભરીને સરકારી દસ્તાવેજોની ચોરી

by KhabarPatri News
June 2, 2023
0

જામનગરની જિલ્લા પંચાયતમાં સરકારી રેકોર્ડની ચોરી કરવી એક કર્મચારીને ભારે પડી છે. પંચાયતના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે...

Read more

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપનાં ત્રણ મોટા નેતાએ રાજીનામુ ધરી દીધુ

by KhabarPatri News
June 2, 2023
0

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ પોતાના સોગઠા ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે, પરંતુ...

Read more

અમદાવાદના શાહપુરમાં હિટ એન્ડ રનની ઘટના

by KhabarPatri News
June 2, 2023
0

અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. શાહપુર વિસ્તારમાં બેફામ કાર ચાલકે દંપતીને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું...

Read more
Load More
Next Post

અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ માટે ‘FASTAG કાર પાર્ક’ લોન્ચ કરાયું

જ્ઞાનવાપી મસ્જિદમાં કથિત શિવલિંગ વિવાદ પર વારાણસી જિલ્લા અદાલતે મહત્વનો આદેશ આપ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Currently Playing

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

00:10:03

Interview of Smt Parul Khakhhar by Kavijagat

00:05:58

NewKhabarpatri Exclusive જોબ ટિપ્સ જાણો રીક્રુટર તમારી પ્રોફાઈલ માં શું જોવે છે YouTube 360p

00:04:11

Kal ne kanto hato.......

00:02:41

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Weather

Ad

ADVERTISEMENT
  • Setup menu at Appearance » Menus and assign menu to Footer Navigation
Call us: +91 99251 19651

© 2015-2022 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય

© 2015-2022 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Login to your account below

Forgotten Password?

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In