• Latest
  • Trending

સફળ માણસની ખાસિયત – તે ક્યારેય નસીબ ભરોસે નથી બેસી રહેતા

1 year ago

સિમ્બાલિઅન સાયકલિંગ કોમ્યુનિટી અને સનહાર્ટ સિરામિક્સ દ્વારા સાયક્લોથોન અને વોકાથોનનું આયોજન

1 hour ago

પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં લાગી આગ

4 hours ago
The Minister of State for Agriculture and Farmers Welfare, Shri Gajendra Singh Shekhawat addressing a press conference, at Asansol, in West Bengal  on June 03, 2018.

રાજસ્થાનના કોંગ્રેસ ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ શેખાવતનુ ઇલાજ દરમિયાન દિલ્લીમાં નિધન

9 hours ago

‘સત્યમેવ જયતે ૨’માં જ્હોનનો ડબલ રોલ હશે, ફિલ્મ માટે વજન ઘટાડ્યું

10 hours ago

શ્રુજન એલએલડીસી ફેસ્ટિવલમાં તારક મહેતાના નટુકાકા રંગલો બનશે

10 hours ago

તાંડવને લઇ મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું- આ મામલે કાર્યવાહી કરવામાં આવશે

10 hours ago

ખુશી કપૂર પણ બોલીવૂડમાં એન્ટ્રી કરશે

10 hours ago

અભિનેત્રી કંગના રનૌતના ટ્‌વીટર એકાઉન્ટને કામચલાઉ રીતે સસ્પેન્ડ, કહ્યું

10 hours ago

ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણીએ બ્લૂ બિકીનીમાં શેર કરી ગ્લેમરસ તસવીર

11 hours ago
Justin Langer. (Photo: Twitter/@CAComms)

ભારતીયોની કિંમત ક્યારેય ઓછી આંકવી નહીંઃ લેન્ગર

11 hours ago

પંતની ટેસ્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, ગિલ ૪૭મા ક્રમે પહોંચ્યો

11 hours ago
New Zealand captain Kane Williamson (R) talks to India captain Virat Kohli after New Zealand won the Test series on day three of the second Test cricket match between New Zealand and India at the Hagley Oval in Christchurch on March 2, 2020. (Photo by PETER PARKS / AFP)

આઇસીસી ટેસ્ટ રેન્કિંગઃ કોહલી ૪ સ્થાને સરક્યો, વિલિયમ્સન પ્રથમ સ્થાને યથાવત્‌

11 hours ago
  • About
  • Our Team
  • Partnership
  • Give Ad
  • વોહટસએપ ગ્રુપ માં જોડાવ
  • હું પણ ખબરપત્રી
  • Contact
  • Disclaimer
Thursday, January 21, 2021
Khabarpatri
Advertisement
ADVERTISEMENT
  • ગુજરાત
    • All
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • સૌરાષ્ટ્ર

    સિમ્બાલિઅન સાયકલિંગ કોમ્યુનિટી અને સનહાર્ટ સિરામિક્સ દ્વારા સાયક્લોથોન અને વોકાથોનનું આયોજન

    સુરતમાં નિષ્ઠુર માતા ૨ મહિનાનું બાળક ત્યજી ફરાર

    અમદાવાદના ચાંગોદર જીઆઈડીસી ખાતે કંપનીમાં ભીષણ આગ

    જામનગરમાં બર્ડફલુઃ ખોજાબેરાજા પાસે ૨૬ પક્ષીના મોત થતાં તંત્રમાં દોડધામ

    સમાઘોઘા ચોરીના શકમંદ યુવાનનું મુન્દ્રાના પોલીસ લોકઅપમાં મોત

    યુજી અને પીજીના સેમ-૩ અને ૫ની ઓનલાઈન પરીક્ષા જાન્યુઆરીના અંતમાં લેવાય તેવી શક્યતા

    Trending Tags

    • Ahmedabad
    • Surat
    • Amreli
    • Junagadh
    • Rajkot
    • Vadodara
    • Vadnagar
    • Vadgam
    • Dang
  • ભારત

    પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં લાગી આગ

    The Minister of State for Agriculture and Farmers Welfare, Shri Gajendra Singh Shekhawat addressing a press conference, at Asansol, in West Bengal  on June 03, 2018.

    રાજસ્થાનના કોંગ્રેસ ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ શેખાવતનુ ઇલાજ દરમિયાન દિલ્લીમાં નિધન

    કેન્દ્ર સરકાર ટાટા કોમ્યુ.માં ૨૬.૧૨ ટકા ભાગીદારી વેચવાની તૈયારીમાં

    અખનૂર સેક્ટરમાં પાકિસ્તાનનો યુદ્ધવિરામ ભંગઃ ત્રણ આતંકી ઠાર

    ભારતે મિત્ર દેશોને આપેલું વચન પાળ્યું, વૅક્સીનનો પ્રથમ જથ્થો ભૂતાન મોકલ્યો

  • આંતરરાષ્ટ્રીય

    દુનિયાની સામે અચાનક પ્રગટ થયા ચીનના અબજાેપતિ જેક મા, આપ્યો સંદેશ

    ભારતે મિત્ર દેશોને આપેલું વચન પાળ્યું, વૅક્સીનનો પ્રથમ જથ્થો ભૂતાન મોકલ્યો

    કોરોના સંકટઃ ચીનની અર્થવ્યવસ્થામાં માત્ર ૨.૩ ટકાનો જ ગ્રોથ નોંધાયો

    ચીન-પાકને પહોંચી વળવા ભારત લડાકુ વિમાનો ખરીદશે

    દ.કોરિયાની કોર્ટે સેમસંગના વાઇસ ચેરમેન જે વાઇ લીને અઢી વર્ષની જેલ ફટકારી

  • રાજનીતિ

    પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં લોકો રસ્તા પર ઊતર્યાઃ મોદીની તસ્વીરો દેખાઇ

    બાઈડેનના શપથગ્રહણઃઈનોગરેશન ડે પર ૧ હજારથી ૧૨૦૦ લોકો જ સેરેમનીમાં સામેલ થશે

    કોંગ્રેસમાં રાહુલ ગાંધીની તાજપોશી ફેબ્રુઆરીમાં થાય તેવી સંભાવના

    બ્રિટનના વડાપ્રધાને પીએ મોદીને જી-૭માં ભાગ લેવા આમંત્રણ આપ્યું

    સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશ સાથે જાેડતી ૮ ટ્રેનને પીએમ મોદીએ રવાના કરી

    ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાયોજિત અક્ષયપાત્રના નવા કિચનનું ઉદ્ઘાટન કર્યું

    Trending Tags

    • BJP
    • Congress
    • PM Modi
    • Rahul Gandhi
    • Bjp Gujarat
    • Congress President
    • Vijay Rupani
    • Nitin Patel
    • Amit Shah
    • BJPGujarat
  • મનોરંજન
    • All
    • ટેલિવિઝન
    • ઢોલીવુડ
    • નાટક / રંગમંચ
    • બૉલીવુડ
    • મોડેલિંગ
    • હોલીવુડ

    ‘સત્યમેવ જયતે ૨’માં જ્હોનનો ડબલ રોલ હશે, ફિલ્મ માટે વજન ઘટાડ્યું

    શ્રુજન એલએલડીસી ફેસ્ટિવલમાં તારક મહેતાના નટુકાકા રંગલો બનશે

    તાંડવને લઇ મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું- આ મામલે કાર્યવાહી કરવામાં આવશે

    ખુશી કપૂર પણ બોલીવૂડમાં એન્ટ્રી કરશે

    અભિનેત્રી કંગના રનૌતના ટ્‌વીટર એકાઉન્ટને કામચલાઉ રીતે સસ્પેન્ડ, કહ્યું

    ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણીએ બ્લૂ બિકીનીમાં શેર કરી ગ્લેમરસ તસવીર

  • ખેલ જગત
    • All
    • અન્ય
    • ક્રિકેટ
    Justin Langer. (Photo: Twitter/@CAComms)

    ભારતીયોની કિંમત ક્યારેય ઓછી આંકવી નહીંઃ લેન્ગર

    પંતની ટેસ્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, ગિલ ૪૭મા ક્રમે પહોંચ્યો

    New Zealand captain Kane Williamson (R) talks to India captain Virat Kohli after New Zealand won the Test series on day three of the second Test cricket match between New Zealand and India at the Hagley Oval in Christchurch on March 2, 2020. (Photo by PETER PARKS / AFP)

    આઇસીસી ટેસ્ટ રેન્કિંગઃ કોહલી ૪ સ્થાને સરક્યો, વિલિયમ્સન પ્રથમ સ્થાને યથાવત્‌

    સાનિયા મિર્ઝાનો ધડાકોઃ જાન્યુઆરીમાં કોરોનાથી સંક્રમિત થઇ હતી

    ગાબા કા ઘમંડ ધ્વસ્તઃ ભારતે ૩૩ વર્ષ બાદ તિરંગો લહેરાવ્યો

  • લાઈફ સ્ટાઇલ
    • All
    • કારકિર્દી
    • ચાઈલ્ડ અને પેરેન્ટીંગ
    • ટ્રાવેલ
    • ફૂડ એન્ડ ટિપ્સ
    • ફેશન એન્ડ જવેલરી
    • બ્યુટી એન્ડ ફિટનેસ
    • રિલેશનશિપ
    • વાનગી નો રસથાળ
    • વુમન વિશેષ
    • સ્વાસ્થ્ય
    • હોમ ડેકોર એન્ડ ગાર્ડનિંગ

    સિમ્બાલિઅન સાયકલિંગ કોમ્યુનિટી અને સનહાર્ટ સિરામિક્સ દ્વારા સાયક્લોથોન અને વોકાથોનનું આયોજન

    રાજ્યમાં ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં હૃદયરોગના ૩૦%નો ઘટાડો નોંધાયો

    પેટ્રોલ-ડીઝલ થકી સરકારને ચાંદીઃ એક્સાઇઝની આવકમાં ૪૮ ટકાનો ઉછાળો

    કોરોના વાયરસ બે માસમા નષ્ટ થઇ જશેઃ જગવિખ્યાત વાયરોલોજિસ્ટ ડૉક્ટર જેકબ

    કેશોદમાં એક સાથે ૧૧ વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમિત મળી આવતા ખળભળાટ

    બ્રાઝિલમાં સતત ૫માં દિવસે ૧૦૦૦થી વધુ લોકોના મોત

    Trending Tags

    • rasthal
    • Beauty
    • Health
    • Woman
    • beauty tips
    • self makeover
    • make up
    • plants
  • ટેક્નોલોજી
    • All
    • અન્ય સાધનો
    • એપ્લિકેશન અને સોફ્ટવેર
    • કોમ્પ્યુટર અને લેપટોપ
    • મોબાઈલ ફોન અને ટેબ્લેટ

    દ.કોરિયાની કોર્ટે સેમસંગના વાઇસ ચેરમેન જે વાઇ લીને અઢી વર્ષની જેલ ફટકારી

    તમારી પ્રાઇવસીને અસર થતી હોય તો વોટ્‌સએપ ડિલીટ કરી દોઃ હાઇકોર્ટ

    વ્હોટ્સએપ તમારી ગોપનીયતાનો આદર અને રક્ષણ કરે છે

    ગુજરાતી વેબ સીરિઝ “વાત વાત મા”ના શુટિંગનો શુભારંભ, માર્ચમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર રજૂ થશે

    ફૂડ ડિલિવર એપ, “ફૂડએક્સ” અમદાવાદમાં લોન્ચ થઈ

    ગુગલના સર્ચ એન્જિનનું ઈન્ટરફેસ બદલવાની તૈયારી

    Trending Tags

    • iOS
    • Android
    • Windows
    • Apple
    • Automation
    • vision raval
    • Home Degital
    • Technology
    • Facebook
  • બિઝનેસ
    • All
    • કાર અને ઑટોમોબાઇલ
    • ટેલિકોમ
    • ફાઇનાન્સ
    • શેર માર્કેટ
    • સ્ટાર્ટ અપ

    પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં લાગી આગ

    કેન્દ્ર સરકાર ટાટા કોમ્યુ.માં ૨૬.૧૨ ટકા ભાગીદારી વેચવાની તૈયારીમાં

    હેવમોર આઇસક્રીમે શ્રી કોમલ આનંદને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા

    કોરોના સંકટઃ ચીનની અર્થવ્યવસ્થામાં માત્ર ૨.૩ ટકાનો જ ગ્રોથ નોંધાયો

    રિલાયન્સને મોટો ઝટકોઃ ટીસીએસ સૌથી વધુ માર્કેટ કેપિટલાઇઝેશનવાળી કંપની બની

    આ નવા વર્ષે બજાજ ફાઈનાન્સ ઓનલાઈન FD સાથે તમારી બચતો વધારો

    દિલ્હી હાઇકોર્ટનો અનિલ અંબાણીને ઝટકોઃ એસબીઆઇને યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ

    સોનું ૫૩,૦૦૦ને પાર, ચાંદી બે દિવસમાં ૨૫૦૦ ઉછળી ૭૦,૦૦૦ની નજીક

    Successful businesswoman with  growth graph - isolated over a white background

    મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર રિકવરીના પંથેઃ ડિસેમ્બરમાં PMI વધીને ૫૪.૬ થયો

  • કળા સાહિત્ય
    • All
    • કવિ પરિચય
    • કાવ્યપત્રી
    • ચિત્ર કળા
    • ટૂંકી વાર્તા
    • પુસ્તક પરિચય
    • યુગપત્રી
    • લેખ
    • લેખક પરિચય
    • સંગીત કળા

    વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર અમદાવાદ સ્થિત પ્રથમ યુથ કોમ્યુનિટી લોન્ચ

    કોરોના વાયરસઃ ‘જનતા કર્ફ્યુ’ના રોજ શું કરશો?… તેનો જવાબ છે ચાલ જીવી લઈએ…

    પરંપરાગત આર્ટને પ્રોત્સાહીત કરીને એક પ્લેટફોર્મ પર લાવવાનું કાર્ય કલાપુંજ દ્વારા કરાયું

    સફળ માણસની ખાસિયત – તે ક્યારેય નસીબ ભરોસે નથી બેસી રહેતા

    ગઝલ કિંગ જગજીતસિંહના ચાહકો વિશ્વમાં ફેલાયેલા છે

    લોકપ્રિય જગજીત સિંહને પુણ્યતિથી પર યાદ કરાયા

    Trending Tags

    • Ravi Ila Bhatt
    • Anant Patel
    • Prakruti Thaker
    • Neha Purohit
    • Maulik Joshi
    • nispruha desai
    • Nirav Shah
    • Aadit Shah
    • Yug Agravat
  • વિશેષ
    • All
    • Its Different
    • ઇતિહાસ
    • ઇવેન્ટ
    • કૃષિ
    • તહેવાર વિશેષ
    • ધાર્મિક
    • ફ્રેન્ડશીપ ડે
    • ભણતર નું ચણતર
    • રાશિ ભવિષ્ય
    • વાસ્તુ વિજ્ઞાન
    • સોશિયલ યુથ

    સિમ્બાલિઅન સાયકલિંગ કોમ્યુનિટી અને સનહાર્ટ સિરામિક્સ દ્વારા સાયક્લોથોન અને વોકાથોનનું આયોજન

    યુજી અને પીજીના સેમ-૩ અને ૫ની ઓનલાઈન પરીક્ષા જાન્યુઆરીના અંતમાં લેવાય તેવી શક્યતા

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નકલી માર્કશીટ કૌભાંડઃ ૧૫૮ વિદ્યાર્થીઓ કરી ગયા કોર્સ!

    ફેબૃઆરીમાં ધોરણ ૯ અને ૧૧ની સ્કૂલો શરૂ થાય તેવી સંભાવના

    બુદ્ધની નિર્વાણ ભૂમિ પર બુદ્ધ પુરુષ દ્વારા કથા ગાન

    Cloud-land Entertainment hindi song Dil Vich got immense success

    ક્લાઉડલેન્ડ એન્ટરટેઇન્મેન્ટનું હિન્દી રોમેન્ટિક ગીત ‘દિલ વિચ’ ને 3 દિવસમાં 5 લાખથી વધારે લોકોએ નીહાળ્યું

    Trending Tags

    • Coconut Event
    • Farming
    • Farm
    • Agriculture
    • Educatioan
    • Education Fair
    • Educational
  • ગેલેરી
  • કોરોના
No Result
View All Result

Khabarpatri.com
No Result
View All Result
ADVERTISEMENT

સફળ માણસની ખાસિયત – તે ક્યારેય નસીબ ભરોસે નથી બેસી રહેતા

યુગ અગ્રાવત

Yug Agrawat by Yug Agrawat
October 19, 2019
in કળા અને સાહિત્ય, યુગપત્રી, લેખ
0
ADVERTISEMENT
Share on FacebookShare on Twitter

મિત્રો આપણે ગઈ યુગપત્રીમાં જોયું હતુ કે આત્મવિશ્વાસથી ભરેલ વ્યક્તિ એ સિંહ સમાન છે.એનાં અવાજમાં એક ખાસ રણકો હોય છે. એનું મનોબળ ખુબ મજબૂત હોય છે. એ નકારાત્મક વિચારોને પોતાની આજુબાજુ ફરકવા પણ દેતો નથી, મુશ્કેલીઓ સામે બાથ ભિડવામાએ પાછો પડતો નથી ને એટલે જ એનાં સફળ થવાની તક વધી જાય છે. પણ આ બધાં ગુણ એનામાં વિકસે પછી એનાં વ્યક્તિમાં શુ ફેરફાર થાય છે!? એનાં વિચારોમાં શું ફેરફાર થાય છે.!? એની આજુબાજુના વાતાવરણ પર એની કેવી અસર થાય છે એ આપણે હવે જોઈશું.

ADVERTISEMENT

મિત્રો એકવાર કોઈ માણસ દિલથી એને જે જોઈએ છે એ મેળવવા માટે મહેનત કરવા લાગે છે પછી એ માણસની અંદર આળસ જેવું તત્વ સમાપ્ત થઈ જાય છે. એ હંમેશા મહેનત કરતો રહે છે. એની મહેનત આડી અવળી નથી હોતી પણ આયોજનબદ્ધ હોય છે. એ જેમ જેમ પોતાના ધ્યેયની નજીક પહોંચતો જાય છે એમ એમ સકારાત્મક થતો જાય છે. ઍને પોતાના જીવનની દરેક ક્ષણ ઍક અવસર લાગે છે. એ ખરાં અર્થમાં જીવનને જાણતો થાય છે, એને માણતો થાય છે. પોતાના કર્મયજ્ઞમાં મહેનતની આહુતિ આપીને એ વધું સારી રીતે નિખરીને બહાર આવે છે. એને બસ એક જ વિચાર આવે છે કે આ જન્મમાં માનવદેહ મળ્યો છે તો કંઇક એવું કરીને જવું છે કે દુનિયામાં એનું નામ રહી જાય અને એટલાં માટે એ હમેશા તકની રાહ જોઈને બેસતો નથી પણ એ તકને ઊભી કરે છે. સફળ માણસોની આ એક ખાસિયત છે એ લોકો ક્યારેય તક કે નસીબના ભરોસે બેસી નથી રહેતાં. એ લોકો તકને ઊભી કરે છે. નસીબને સરવા કરે છે. અને મહેનત કરે છે અને જીવનમાં કઠોર પરિશ્રમ કરે છે. પરિશ્રમ વગર એમને એમ કઈ મળવાનું જ નથી. સંસ્કૃત ભાષાનો ઍક સુભાષિત છે કે :-

उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ।।

મહેનત કરવાથી જ કોઇપણ કામ સિદ્ધ થાય છે. સિંહ જંગલનો રાજા છે પણ જો એ એમ ને એમ એની બોડમા બેઠો રહે તો એને ભુખ લાગે ત્યારે એનાં મોં માં એમ સહેલાઇથી અનેં સામેથી હરણ આવી જતું નથી એ માટે ઍને મહેનત કરવી પડે છે. શિકારની પાછળ દોડવું પડે છે. એવી જ રીતે મહેનતુ માણસ પણ પોતાના લક્ષ્યની પાછળ મહેનત કરતો રહે છે અનેં મનમાં વિચારે છે કેઃ

अब मौका है कुछ खास,
दिखा जलवा, दिखा जलवा

હા, હવે મોકો છે આ દુનિયાને પોતાનુ સામર્થ્ય બતાવી દેવાનો.! હા, આ મોકો છે દુનિયાની સામે જાતને સાબિત કરવાનો..!! હા આ મોકો છે પોતાને મળેલાં જીવનને સાર્થક કરવાનો…. માટે એવું લખાય છે. અને એકવાર માણસ તકને ઊભી કરીને મહેનત કરતો થઈ જાય ઍટલે એની મંજિલ ઓટોમેટીક નજીક આવતી જાય. જેમ જેમ એની મહેનત વધતી જાય તેમ તેમ મંજિલ વધુંને વધું નજીક આવતી જાય છે અને મંજિલ જેમ જેમ નજીક આવતી જાય એમ એમ એનો જોશ, એનો જુસ્સો વધતો જાય છે કે બસ હવે હુ મારા ધ્યેયથી થોડોક જ દુર છું. માટે એવું લખાય કે :-

मंज़िल खुद आई पास,
दिखा जलवा, दिखा जलवा

अब मौका है कुछ खास,
दिखा जलवा, दिखा जलवा

मंज़िल खुद आई पास,
दिखा जलवा, दिखा जलवा

અને આપણને ખબર છે કે આપણાંમાં ગમે એટલો આત્મવિશ્વાસ હોય, ગમે તેટલી હિંમત ભરી હોય, આપણું મન ગમે એટલું મજબૂત હોય પણ જેમ જેમ પરિણામનો દિવસ નજીક આવતો જાય એમ એમ આપણાં હૃદયના ધબકારા તેજ થવા લાગે છે, આપણને ઍક ભય અનુભવાય છે. ક્રોસ્ડ ફિંગર જેવી હાલત થઈ જાય છે, આપણું મન દુવિધામાં પડી જાય છે કે હવે આગળ શું થાશે..!!? આપણો શ્વાસ ઉપર નીચે થવા લાગે છે, આપણી નજર સમક્ષ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનાં વિચારો રમવા લાગે છે. આ સઘળી પરિસ્થિતિનું વર્ણન બે જ લીટીમાં કરતાં કહે છે કે :-

साँसों को दहक लेन दे,

અને જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે માણસ પાસે કોઈ એવું વ્યક્તિ હોવું જરુરી છે જે એને સંભાળી શકે, જે એનો હાથ પોતાના હાથમાં પકડીને કહી શકે કે, યસ ! યુ કેન ડૂ ઇટ ! એ વ્યક્તિની હૂંફ એનો પ્રેમ એ મહેનત કરનાર વ્યક્તિમાં ફરી આત્મવિશ્વાસ જગાવશે અને એ 100% સફળ થાશે જ. પણ એનાં માટે એની પાસે એવું કોઈ ગમતું વ્યક્તિ હાજર હોવું જોઈએ કે જે ઍને છેક સુધી મોટીવેટેડ રાખી શકે !! અને આવુ કોઈ વ્યક્તિ જ્યારે એને મળી જાય ત્યારે એ સંબંધો પણ કૂલની જેમ મહેકી ઉઠે છે. ઍક મહેનતુ છોકરો અને એક કેરિંગ છોકરી એટલે પરફેક્ટ જોડી બને છે અને માટે એવું લખવું પડે કે :-

जज़्बातों को महक लेन दे !

અને એકવાર જીવનમાં આવી કંઇક ઘટના ઘટી જાય  એટલે એની મેળે મનમાંથી અવાજ આવે કે…

आज, फट्टे चक लेन दे,
आज, फट्टे चक लेन दे,

आज फट्टे चक लेन दे,
हो चक लेन दे,

आज फट्टे चक लेन दे,
हो चक लेन दे

आज फट्टे चक लेन दे,
हो चक लेन दे,

आज फट्टे चक लेन दे,
हो चक लेन दे

आज फट्टे चक लेन दे,
हो चक लेन दे,

અને એકવાર જેનાં મનમાંથી એવો અવાજ આવે કે હાં, તુ આ કરી શકે છે. એટલે આ જગતની પુરી તાકાત એ કામને સફળ બનાવવામાં લાગી જાય છે. પછી તો એનાં માર્ગમાં આવતી દરેક આપત્તિ અવસરમાં ફેરવાય જાય છે, એનાં રસ્તામાં આવતી દરેક મુશ્કેલી મંગળમા ફેરવાય જાય છે અને એકવાર એને જો એનાં મનમાં દ્રઢ નિર્ણય કરી લીધો એટલે આ દુનિયાની કોઈ તાકાત એને સફળ થતા નથી રોકી શકતી. એની સામે ગમે એવડી મોટી મુસીબત આવે તો એને પણ એ ઝુકાવી શકે એટલી એનર્જી એનામાં આવી જાય છે.માટે એવું લખવું પડે કે :-

तू जो चाह ले
अगर,
कदमों में
तेरे हो शिखर,
तू खुद पर
यकीं कर।
सूरज को तक लेन दे
आज फट्टे चक लेन दे,
हो चक लेन दे,

વધું આવતાં શુક્રવારે…..

Columnist:- યુગ અગ્રાવત

Related

Tags: ArticleMotivationalYug AgravatYugPatri
ShareTweetShareSendShare
Previous Post

સેલ્ફ કેર ટિપ્સઃ કામની સાથે સાથે પોતાના શરીર પર ધ્યાન આપવાની તાકીદની જરૂર

Next Post

તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને ખાસ ફેસ્ટિવ કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું

Related Posts

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર અમદાવાદ સ્થિત પ્રથમ યુથ કોમ્યુનિટી લોન્ચ

by KhabarPatri
October 12, 2020
0

અમદાવાદ સ્થિત પ્રથમ યુથ કોમ્યુનિટી (પીવાયસી) પ્રથમ નોટબૂકનું એકમ છે, જેણે 1,000થી વધુ વિદ્યાર્થીઓના ફૂટફોલ સાથે સફળતાપૂર્વક ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ...

Read more

કોરોના વાયરસઃ ‘જનતા કર્ફ્યુ’ના રોજ શું કરશો?… તેનો જવાબ છે ચાલ જીવી લઈએ…

by KhabarPatri
March 21, 2020
0

કોરોના વાયરસઃ 'જનતા કર્ફ્યુ'ના રોજ શું કરશો? તેનો જવાબ છે ચાલ જીવી લઈએ... અંતે ભારત પણ આવી ગયું કોરોનાના ભરડામાં,...

Read more

પરંપરાગત આર્ટને પ્રોત્સાહીત કરીને એક પ્લેટફોર્મ પર લાવવાનું કાર્ય કલાપુંજ દ્વારા કરાયું

by KhabarPatri
December 24, 2019
0

અત્યારના મોડર્ન અને મશીનરી યુગમાં હેન્ડી ક્રાફ્ટને લગતા વર્ક અને કારીગરોને પ્રોત્સાહીત કરી એક પ્લેટફોર્મ લાવવાનું ઉમદા અને ઉત્તમ કાર્ય...

Read more

ગઝલ કિંગ જગજીતસિંહના ચાહકો વિશ્વમાં ફેલાયેલા છે

by KhabarPatri
October 10, 2019
0

નવી દિલ્હી :લોકપ્રિય ગઝલ ગાયક જગજીતસિંહની આજે પુણ્યતિથીએ તેમને યાદ કરવામાં આવ્યા હતા અને ખાસ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજસ્થાનના...

Read more

લોકપ્રિય જગજીત સિંહને પુણ્યતિથી પર યાદ કરાયા

by KhabarPatri
October 10, 2019
0

મુંબઇ : લોકપ્રિય ગઝલ ગાયક જગજીતસિંહની પુણ્યતિથીએ આજે તેમને યાદ કરવામાં આવ્યા હતા અને ખાસ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી....

Read more
Load More
Next Post
????????????????????????????????????

તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને ખાસ ફેસ્ટિવ કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું

હડતાળ, રજા : બેકિંગ કામને સમયસર પૂર્ણ કરવાનુ સુચન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Click to visit – V Help Foundation

Currently Playing

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Weather

ADVERTISEMENT

Live Visitor Map

Visitor Count Since Jan 2018

Categories

  • 15 ઓગસ્ટ
  • Ahmedabad
  • Bollywood
  • Its Different
  • News
  • અક્ષય તૃતીયા
  • અન્ય
  • અન્ય સાધનો
  • અમદાવાદ
  • આંતરરાષ્ટ્રીય
  • ઇતિહાસ
  • ઇવેન્ટ
  • એપ્લિકેશન અને સોફ્ટવેર
  • કળા અને સાહિત્ય
  • કવિ પરિચય
  • કાર અને ઑટોમોબાઇલ
  • કારકિર્દી
  • કાવ્યપત્રી
  • કૃષિ
  • કોમ્પ્યુટર અને લેપટોપ
  • કોરોના
  • ક્રિકેટ
  • ગણતંત્ર દિવસ
  • ગણેશ ચતુર્થી
  • ગુજરાત
  • ગુડી પડવો
  • ગુરુ પૂર્ણિમા
  • ગેલેરી
  • ચાઈલ્ડ અને પેરેન્ટીંગ
  • ચિત્ર કળા
  • જન્માષ્ટમી
  • ટૂંકી વાર્તા
  • ટેક્નોલોજી
  • ટેલિકોમ
  • ટેલિવિઝન
  • ટ્રાવેલ
  • ઢોલીવુડ
  • તહેવાર વિશેષ
  • દિવાળી
  • ધાર્મિક
  • નવરાત્રી
  • નાટક / રંગમંચ
  • નાતાલ
  • પુસ્તક પરિચય
  • ફાઇનાન્સ
  • ફૂડ એન્ડ ટિપ્સ
  • ફેશન એન્ડ જવેલરી
  • ફોટો સ્ટોરી
  • ફ્રેન્ડશીપ ડે
  • બિઝનેસ
  • બૉલીવુડ
  • બ્યુટી એન્ડ ફિટનેસ
  • ભણતર નું ચણતર
  • ભારત
  • મકર સંક્રાંતિ
  • મધર્સ ડે
  • મનોરંજન
  • મોડેલિંગ
  • મોબાઈલ ફોન અને ટેબ્લેટ
  • યુગપત્રી
  • યુનિયન બજેટ
  • યોગા
  • રક્ષાબંધન
  • રથયાત્રા
  • રમઝાન
  • રમત જગત
  • રાજનીતિ
  • રાશિ ભવિષ્ય
  • રિલેશનશિપ
  • લાઈફ સ્ટાઇલ
  • લેખ
  • લેખક પરિચય
  • લોકસભા 2019
  • વડોદરા
  • વાનગી નો રસથાળ
  • વાસ્તુ વિજ્ઞાન
  • વિશેષ
  • વુમન વિશેષ
  • વેલેન્ટાઇન ડે
  • શિક્ષક દિન
  • શિવરાત્રી
  • શેર માર્કેટ
  • સંગીત કળા
  • સુરત
  • સૂર પત્રી
  • સોશિયલ યુથ
  • સૌરાષ્ટ્ર
  • સ્ટાર્ટ અપ
  • સ્થાનિક સમાચાર
  • સ્વાસ્થ્ય
  • હોમ ડેકોર એન્ડ ગાર્ડનિંગ
  • હોલીવુડ
  • હોળી અને ધુળેટી
હું પણ ખબરપત્રી
  • તમારું નામ અને અટક*full name
    0
  • Email*a valid email address
    1
  • ફોન નંબર*full name
    2
  • ખબર ની વિગત*something more
    3
  • Files*upload files here Upload ફોટો
      4
    • Captchacopy the words
      5
    • 6

    Main Manu

    • કળા અને સાહિત્ય
    • મનોરંજન
    • ફૂડ એન્ડ ટિપ્સ
    • લાઈફ સ્ટાઇલ
    • સ્થાનિક સમાચાર
    • રમત જગત
    • ટેક્નોલોજી

    © 2018 All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

    No Result
    View All Result
    • ગુજરાત
    • ભારત
    • આંતરરાષ્ટ્રીય
    • રાજનીતિ
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
    • ટેક્નોલોજી
    • બિઝનેસ
    • કળા સાહિત્ય
    • વિશેષ
    • ગેલેરી
    • કોરોના

    © 2018 All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

    Login to your account below

    Forgotten Password?

    Fill the forms bellow to register

    All fields are required. Log In

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In