ભરુચ : હવે તો જાણે પાડોશી પર પણ વિશ્વાસ કરવાનો જમાનો નથી રહ્યો.લોકો નાના બાળકોને પણ નથી મુકતા.ઘરના આંગણામાં રમતી બાળકી સાથે પાડોશીએ શારીરિક અડપલાં કર્યાની ઘટના સામે આવી છે. હવે તો જાણે પાડોશી પર પણ વિશ્વાસ કરવાનો જમાનો નથી રહ્યો. લોકો નાના બાળકોને પણ નથી મુકતા. ઘરના આંગણામાં રમતી બાળકી સાથે પાડોશીએ શારીરિક અડપલાં કર્યાની ઘટના સામે આવી છે.
પાનોલીમાં ઘરના આંગણામાં રમતી 10 માસની બાળકી પડોશીની હવસનો શિકાર બની હતી. પાડોશીએ બાળકીને માર માર્યો અને તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો. યુવતીને પ્રાઈવેટ પાર્ટ પર ગંભીર ઈજાઓ થઈ હતી. જેના કારણે યુવતીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી બળાત્કારી પાડોશીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર દસ માસની બાળકી સાથે શારીરિક સંબંધ બાંધવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ મામલે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી બળાત્કારી પાડોશીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર દસ માસની બાળકી સાથે શારીરિક સંબંધ બાંધવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. આ મામલે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.