By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Tuesday, Jun 24, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • આંતરરાષ્ટ્રીય
  • બૉલીવુડ
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
આંતરરાષ્ટ્રીયભારત

UAEમાં ભારતીયના ખાતામાં ભૂલથી ૧.૨૮ કરોડ રૂપિયા આવતા તેણે એવું કર્યું કે જેલ જવું પડ્યું!?..

News KhabarPatri
Last updated: December 31, 2022 7:03 PM
By News KhabarPatri 2 Min Read
Share
File 01 Page 02 6
SHARE

સંયુક્ત અરબ અમીરાતમા એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. એક ભારતીય વ્યક્તિના ખાતામાં ભૂલથી લગભગ ૧.૨૮ કરોડ રૂપિયા આવી ગયા હતા. જેના બાદ તેને જેલની હવા ખાવી પડી. ત્યારે દરેક વ્યક્તિએ આ કિસ્સો સાંભળી લેવા જેવો છે, કારણ કે આવી ભૂલો બેંક દ્વારા અનેકવાર થાય છે.  ઓક્ટોબર ૨૦૨૧ ના વર્ષમાં એક મેડિકલ ટ્રેડિંગ કંપની દ્વારા ભૂલથી એક ભારતીય શખ્સના ખાતામા AED ૫૭૦,૦૦૦ આવી ગયા હતા. જેને ભારતીય કરન્સીમાં ટ્રાન્સફર કરતા લગભગ ૧.૨૮ કરોડ રૂપિયા થાય છે. હકીકતમાં આ ભૂલ બે લગભગ એકસરખા એકાઉન્ટ નંબરને કારણે થયા હતા. 

કંપનીના અધિકારીઓએ જજને જણાવ્યું કે, મેડિકલ ટ્રેડિંગ કંપનીનો હેતુ AED ૫૭૦,૦૦૦ ને એક બિઝનેસ ક્લાયન્ટને ટ્રાન્સફર કરવાનો હતો. પરંતુ ભૂલથી એક શખ્સને રૂપિયા મોકલી દેવાયા હતા.  જ્યારે આ મામલાની જાણ થઈ અને સંબંધિત વ્યક્તિની ધરપકડ થઈ તો દૂબઈ ક્રિમિનલ કોર્ટે આરોપીને દંડ તરીકે એટલી જ રકમનું વળતર કરવાનું કહ્યું. જોકે, તેણે આવું કર્યું નહિ. જ્યારે એ શખ્સની અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી તો તેણે કહ્યું કે, જ્યારે મારા ખાતામાં AED ૫૭૦,૦૦૦ જમા થયા તો હું દંગ થઈ ગયો હતો. મેં ફટાફટ મારુ ભાડુ ભરી દીધું, તેમજ અન્ય ખર્ચા પણ કર્યાં.  જ્યારે શખ્સે રૂપિયા પરત કરવાનો ઈન્કાર કર્યો તો કંપનીએ દૂબઈની અલ રફા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. બેંકે એ શખ્સનું ખાતુ તરત ફ્રીઝ કરી દીધું હતું. પરંતુ તેઓને પરત રૂપિયા મળ્યા ન હતા. રિપોર્ટમાં કહેવાયું કે, દૂબઈ પબ્લિક પ્રોસિક્યુશને તેના પર ગેરકાયદેસર રીતે રૂપિયા મેળવવાનો આરોપ લગાવ્યો છે.

TAGGED:AccountIndianJailUAEખાતાજેલભારતીય
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article Corona Virus WHO 2 WHOએ ચીનને કડક નિર્દેશ કર્યો, WHO એ ચીનને દેશમાં રસીકરણ પર ભાર મૂકવા જણાવ્યું
Next Article File 01 Page 03 9 ચીનમાં કોરોનાની એવી હાલત છે કે, એક દિવસમાં ૧૦ હજારથી વધુ મૃતદેહો શાંઘાઈના મોર્ગમાં પહોંચ્યા

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

June 21, 2025

નિક અને સોનિકે પીએમ મોદી અને આયુષ મંત્રાલય સાથે દેશના સૌથી મોટા યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઈને બાળકો માટે યોગને વધુ ખાસ બનાવ્યો

Yoga Day 2 1
Nick India
couple

મહિલાઓને પુરુષોની કઈ વસ્તુ સૌથી વધુ આકર્ષિત કરે છે? જવાબ જાણીને વિશ્વાસ નહીં આવે

EDII Yoga 3

EDII એ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કેમ્પસમાં ઉત્સાહ સાથે કરી

world olympic Day

વિશ્વ ઓલિમ્પિક દિવસ : ઓલિમ્પિક 2036ની યજમાની કરશે ગુજરાત, અમદાવાદ બનશે સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું સેન્ટર ઓફ એટ્રેક્શન

amd 1

અમદાવાદ ખાતે બે દિવસીય હાઈ લાઇફ બ્રાઇડલ ફેશન અને રિટેલ થેરાપી એક્ઝિબિશનનો પ્રારંભ

kedarnath

કેદારનાથ ટ્રેક રૂટ પર પથ્થર ધસી પડતાં 2 શ્રદ્ધાળુઓના મોત, 3 ઘાયલ

Rathyatra

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદમાં ભવ્ય “મામેરા” શોભાયાત્રા યોજાઈ

olympic

ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીએ અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશન સાથે મળીને ઓલમ્પિક ડે 2025ની ઉજવણી કરી

You Might Also Like

shashi tharoor
ભારત

શશિ થરૂરે કોંગ્રેસ સાથેના મતભેદોનો સ્વીકાર કર્યો, કહ્યું ‘સમય આવશે ત્યારે આંતરિક રીતે તેમને ઉઠાવીશ‘

3 Min Read
indigo
ભારત

દિલ્હીમાં ટેકનિકલ ખામી સર્જાતા 180 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

3 Min Read
telegram
આંતરરાષ્ટ્રીયરમત જગત

40 વર્ષીય ટેલિગ્રામના સ્થાપક 100થી વધુ બાળકોના જૈવિક પિતાનો દાવો, કહ્યું- મારી સંપતિમાં તમામનો સમાન અધિકાર

3 Min Read
yoga
ભારત

11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા રચાયો ઇતિહાસ, યોગ સંગમ કાર્યક્રમમાં નોંધણી 4 લાખને વટાવી ગઈ

1 Min Read
air india
ભારત

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCAએ એર ઇન્ડિયાને વિમાન સલામતી અને જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું

2 Min Read
award 1
ભારત

“અતુલનીય મધ્યપ્રદેશ” બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ, વર્ષ 2024 માં 13.41 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત

8 Min Read
fire 1
ભારત

ઉત્તર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 4 મહિલાઓના મોત

1 Min Read
vasti
ભારત

જાણો ક્યારે શરૂ થશે વસ્તી ગણતરી, બે તબક્કામાં થશે આયોજન, કેન્દ્ર સરકારે નોટિફિકેસન જાહેર કર્યું

2 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?