Tag: Entertainment

આખરે રણવીર સિંહે કેમ લખી હતી કોન્ડોમ એડની સ્ક્રિપ્ટ?

અભિનેતા બન્યા પહેલા રણવીર સિંહ એડવરટાઈઝિંગ એજન્સી માટે કોપીરાઈટર બનવા માંગતા હતા. રણવીરને લખવાનું ખુબ જ પસંદ છે. અભિનેતાના મતે, ...

બોલિવુડમાં વધુ એક કપલે ગુડન્યૂઝ આપ્યા, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના ત્યાં બંધાશે પારણું

મનોરંજન જગતમાં એક પછી એક સેલેબ્સ ગુડન્યૂઝ સંભળાવી રહ્યા છે. આલિયા-રણબીર અને સોનમ-આનંદ બાદ હવે વધુ એક સેલિબ્રિટી કપલના ત્યાં ...

અશ્લીલતા ફેલાવવાના કેસમાં શિલ્પા શેટ્ટીને અંતે રાહત મળી

બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની પર્સનલ લાઈફની ચર્ચા થતી રહે છે. તેની સાથે જોડાયેલા ઘણા તેવા વિવાદ છે, જે લાંબા સમયથી ...

ટાઈગર શ્રોફે ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથેનો સંબંધ તોડ્યો

ટાઈગર શ્રોફ અને દિશા પટણીએ આજ સુધી ક્યારેય પોતાનો સંબંધ જાહેરમાં ખુલીને નથી સ્વીકાર્યો. પરંતુ સોશિયલ મીડિયા પર એકબીજા માટેની ...

Page 16 of 211 1 15 16 17 211

Categories

Categories