Tag: Gujarat

ગુજરાતનાં ગાંધીનગરમાં જી-૨૦ આરોગ્ય મંત્રીની બેઠકનું સમાપન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સર્વસમાવેશક, મહત્ત્વાકાંક્ષી અને કાર્યલક્ષી જી૨૦ પ્રમુખપદનાં વિઝનને અનુરૂપ જી૨૦ સ્વાસ્થ્ય મંત્રીની બેઠક પરિણામ દસ્તાવેજનો સ્વીકાર કરવાની સાથે-સાથે ...

ગુજરાતમાં એકાએક ગાયબ થયેલો વરસાદ ફરીથી દસ્તક આપશે

ગુજરાતમાં એકાએક ગાયબ થયેલો વરસાદ ફરીથી દસ્તક આપશે. હવામાન વિભાગે ખુશીના સમાચાર આપતી આગાહી કરી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ ...

રાહુલ ગાંધીની ‘ભારત-જોડો-યાત્રા’ પાર્ટ-૨ ગુજરાતના આ શહેરોથી શરૂ કરવાની ચાલી રહી છે વિચારણા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કોર કમીટીની આજે બેઠક મળી હતી. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામા આ પહેલી બેઠક હતી. કોંગ્રેસ નેતા ...

ગુજરાત અને ભારતનું ગૌરવ ગુજરાતી ફિલ્મ “મીરાં” આ વર્ષે થશે રિલીઝ

દિગ્ગ્જ ફિલ્મ મેકર દિલીપ દીક્ષિત સત્ય ઘટનાઓથી પ્રેરિત ફિલ્મ "મીરાં" લઈને આવી રહ્યાં છે. આ ગુજરાતી ફિલ્મમાં અભિનેત્રી હિના વર્દે મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં અવાયું છે, જે દર્શકોને ઘણું પસંદ આવી રહ્યું છે. આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અવનવા વિષયો પર ફિલ્મ બને છે. આ દરેક ફિલ્મ કોઈને કોઈ મેસેજ આપે છે. ફિલ્મ "મીરાં" ૨૦૨૩માં સિનેમાઘરો ખાતે પ્રદર્શિત થઈ રહી છે. આ ફિલ્મ સ્ત્રી સશક્તિકરણની અને આત્મનિર્ભરતાનું મનોરંજક શૈલીમાં ઉદાહરણ પૂરુ પાડી રહી છે, જે મુસીબતોનો સામનો કરી સમાજ સમક્ષ સફળતાનું એક બહું જ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડે છે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પારાને  વધુ ઊંચાઈ પર લઇ જઈ શકે તેમ છે. બોલીવુડના દિગ્ગ્જ ફિલ્મ મેકર શ્યામ બેનેગલ અને સંજયલીલા ભંસાલીની ફિલ્મ જોઈએ તે પ્રકારની આ ફિલ્મ બનાવી છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક અનેરા દિર્ગ્દર્શક મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, "મીરાં" ફિલ્મને ઇંટેલ્લીફ્લિક્સ પ્રોડક્શન્સ ના બેનર હેઠળ દેશ વિદેશ માંથી જેમ કે ન્યૂ યોર્ક, લોસ એન્જલેસ, શિકાગો, કેલિફોર્નિયા, ફ્રાન્સ,ઇંગ્લેન્ડ, ઇટલી, સ્વીડન, ગ્રીસ, ચીલી, તુર્કી માંથી અંદાજે 50 થી વધુ એવોર્ડ્સ મેળવેલ  છે અને હજુ અવિરતપણે  અનેક એવોર્ડ્સ મળી રહ્યા છે. આ ફિલ્મ ના નિર્માતા શ્રી ખુશાનું દીક્ષિત છે અને ફિલ્મના લેખક અને દિગ્દર્શક શ્રી દિલીપ દીક્ષિત છે. જેમણે આ ફિલ્મ બનાવવામાં દિવસ રાત મહેનત કરી છે અને એક ઉચ્ચ કક્ષાની સમાજમાં સહુ માટે પ્રેરણારૂપ ફિલ્મ આપણી સમક્ષ લાવી રહ્યા છે. અભિનેત્રી હિના વર્દે ઉપરાંત આ ફિલ્મમાં ચેતન દૈયા, મૌલિક ચૌહાણ, રીવા રાચ, સંજય પરમાર તેમજ અન્ય કલાકારોએ બહું સુંદર અભિનય કરી ને પાત્રો ને જીવંત કર્યા છે. આ ફિલ્મનું સુંદર સંગીત સંગીતકાર આલાપ દેસાઈએ આપ્યું છે. તેમજ તેના ગીતો અને બીજીએમ ઉત્તમકક્ષાના અને કર્ણપ્રિય છે જે દર્શકોને પસંદ આવશે. આ ફિલ્મનું શૂટિંગ પાલનપુર પાસેના ભીલડાં ખાતે 50 ડિગ્રીની અસહ્ય ગરમીમાં કરવામાં આવ્યું હતું અને દરેક કલાકારોએ ખૂબ જ સપોર્ટ કર્યો હતો. આ ફિલ્મમાં ડીઓપીનું કામ પ્રસિદ્ધ સિનેમોટોગ્રાફર શ્રી સૂરજ કુરાડે એ કર્યું છે, જેમને 5થી વધુ એવોર્ડ મળેલ છે. "જયારે વાત આવે છે સ્વાભિમાન અને આત્મનિર્ભરતાની ત્યારે સ્ત્રી લખે છે પોતાની ગાથા". સમાજની એક નારીની સમસ્યાનું સમાધાન દર્શાવતી મનોરંજન સાથે પ્રેરણા આપતી આ ફિલ્મ દરેક વ્યક્તિ માટે સફળતાની પ્રેરણા પૂરી પાડે છે, જે સૌ કોઈએ અચૂકપણે પોતાના સહપરિવાર સાથે જોવા જેવી પારિવારિક ફિલ્મ છે.

ગુજરાતની સોફ્ટવેર કંપની માવેનવિસ્ટાનું પ્રતિષ્ઠિત “પ્રોક્યોરમેન્ટ ટેક્નોલોજી ઇનોવેશન એવોર્ડ”થી સન્માન

ગુજરાત સ્થિત અગ્રણી સોફ્ટવેર સર્વિસિસ પ્રોવાઇડર માવેનવિસ્ટાને નવી દિલ્હીમાં આયોજિત 7માં પ્રોક્યોરમેન્ટ એક્સલન્સ સમીટ એન્ડ એવોર્ડ્સ 2023માં પ્રતિષ્ઠિત "પ્રોક્યોરમેન્ટ ટેક્નોલોજી ...

ગુજરાતમા આવનારી લોકસભા ચુંટણી પહેલા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢશે

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર રાહુલ ગાંધી મેદાનમાં આવી રહ્યાં છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાર્ટ-૨ ફરીથી નીકળશે. ...

ગુજરાતમાં આંખની સંભાળમાં ક્રાંતિ લાવવા માટે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે હાઈ-ટેક આઈ મોબાઈલ બસનું ઉદ્ઘાટન કર્યું

ભારત અને ગુજરાતની સૌથી ઝડપથી વિકસતી આંખની હોસ્પિટલોની સાંકળમાંની એક, ગાંધીનગર સ્થિત તેજ આઇ સેન્ટર એ આજે ગુજરાત રાજ્યના માનનીય ...

Page 1 of 143 1 2 143

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.