પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાના પુસ્તકનું રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે લોકાર્પણ
વિશ્વની સૌ પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાના આત્મકથાનક પુસ્તક : ‘વિશ્વાસનું એવરેસ્ટ’નું રાજ્યપાલ ઓ.પી.કોહલીએ રાજભવન, ગાંધીનગર ખાતે લોકાર્પણ ...