ADVERTISEMENT
ADVERTISEMENT

રમત જગત

અમદાવાદના ક્રિકેટર સૌરવ ચૌહાણને આઈપીએલ ઓક્શનમાં આરસીબીએ ૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો

અમદાવાદ : દુબઈમાં યોજાયેલ મિની ઓક્શનમાં ઈતિહાસ રચાયો હતો.T20 ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ ની મિની હરાજી ૧૯મી ડિસેમ્બરે...

Read more

MS ધોની જર્સી નંબર ૭ રિટાયર, BCCIની સ્પેશિયલ ટ્રિબ્યુટ

ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જાેકે...

Read more

વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ રોહિત શર્માનું નિવેદન સામે આવ્યું

ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩માં ટીમ ઈન્ડિયાની કારમી હાર બાદ પહેલી વખત કેપ્ટન રોહિત શર્માનું નિવેદન સામે આવ્યું છે. તેને સોશિયલ...

Read more

ભવિષ્યમાં સ્પોર્ટ્‌સ ૫ બિલિયનનું માર્કેટ બનશે : હર્ષ સંઘવી

ગુજરાતને સ્પોર્ટ્‌સ હબ બનાવવાનું આયોજન થઇ રહ્યું છેઅમદાવાદ : દેશના ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાત અને તેમાંય અમદાવાદમાં સ્પોર્ટ્‌સ સ્ટાર્ટ અપ કોન્ક્‌લેવ...

Read more

T૨૦ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવા માટે ભારતીય ખેલાડીઓએ વધુ મહેનત કરવી પડશે

ટીમ ઈન્ડિયામાં ખેલાડીઓમાં શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહનો સમાવેશનવીદિલ્હી : આવનારા કેટલાક મહિનામાં T20 વર્લ્ડ કપ છે, જેના માટે...

Read more

વર્લ્ડકપ ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયા બાદ, ભારતીય ખેલાડીઓનો પણ દબદબો રહ્યો

સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની સદી અને ફાસ્ટ બોલર મહોમ્મદ શમીએ તોડ્યા રેકોર્ડ્‌સનવીદિલ્હી: વર્ષ ૨૦૨૩માં ક્રિકેટના મહાકુંભ વનડે વર્લ્ડ કપનું આયોજન...

Read more

વર્ષ ૨૦૨૩માં ફાસ્ટેસ્ટ ફિફ્ટી-સેન્ચુરીના તૂટ્યા રેકોર્ડ, વર્ષ ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો

વર્લ્ડકપની સૌથી ઝડપી સદી, છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન, મેક્સવેલની સેન્ચુરી અને ૯ બોલમાં ફિફ્ટીસિડની : વર્ષ ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયન ટીમે પોતાનો...

Read more
Page 5 of 136 1 4 5 6 136

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.