રમત જગત

જો ગાંગૂલી મારો કેપ્ટન હોત તો હું 500 વિકેટ લઈ શક્યો હોત, શોએબ અખ્તરનું દુઃખ છલક્યું

સૌરવ ગાંગુલીને ભારતના સૌથી મહાન કેપ્ટનોમાંના એક કેમ માનવામાં આવે છે, તેના ઉદાહરણો સતત જોવા મળતા રહે છે. ગાંગુલી એવા…

શ્રીલંકાને હરાવ્યાં બાદ WTC પોઇન્ટ ટેબલ પર કેટલા નંબરે પહોંચી ટીમ ઇન્ડિયા, જાણો ફાઈનલ સુધી પહોંચવાનું ગણિત

ભારતે બુધવારે ગૉલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 165 રનથી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 સાયકલમાં પોતાની સ્થિતિ મજબૂત…

IND vs SL: યશસ્વી જયસ્વાલનના રન આઉટ પર મોટો વિવાદ, શ્રીલંકામાં ખેલ ભાવનાના લીરે-લીરા

IND vs SL: ગાલેમાં શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતીય ટીમને પહેલા આંચકો રનઆઉટના રૂપે લાગ્યો છે. ટીમ ઈન્ડિયાએ ટોસ…

ડીપીએસ બોપલની ઈશિતા જોશીએ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં મેળવ્યું ત્રીજું સ્થાન

અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલ, અમદાવાદની ધોરણ-૩ની વિદ્યાર્થીની ઈશિતા જોશીએ રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું…

હવે નહીં રમાય કામ વગરની ટી20 સીરિઝ, વનડેને બચાવવા માટે બનશે અલગ વિન્ડો: ICC

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના CEO અને રમતગમતના વ્યવસાય ક્ષેત્રના અનુભવી નિષ્ણાત સંજોગ ગુપ્તાનું કહેવું છે કે કોઈ હેતુ…

ભારત-શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં મોટો ફેરફાર, શુભમન ગિલની જગ્યાએ KL રાહુલે સંભાળી ટીમ ઈન્ડિયાની કમાન

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી બે ટેસ્ટ મેચની સિરીઝ પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. શુભમન ગિલની જગ્યાએ અચાનક…

અમદાવાદમાં 13 થી 23 ઓગસ્ટ દરમ્યાન બાસ્કેટબોલની U18 એશિયા કપ રમાશે

અમદાવાદ: ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન અને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમ ખાતે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ…

અભિષેક શર્માની વિધ્વંશક બેટિંગ, 25 છગ્ગા સાથે 91 બોલમાં ફટકારી દીધી બેવડી સદી

Abhishek Sharma Double Hundred: ભારતીય ટીમના યુવા અને વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માએ સ્થાનિક જિલ્લા વન-ડે ટૂર્નામેન્ટમાં પોતાની તોફાની બેટિંગથી ધૂમ…

વર્લ્ડ કપ 2027 માટે 12 સ્ટેડિયમ જાહેર, ત્રણ દેશોમાં રમાશે ક્રિકેટનો મહાકુંભ; અહીં વાંચો આખો કાર્યક્રમ

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની યજમાનીમાં યોજાનારા ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027ને લઈને ક્રિકેટપ્રેમીઓની આતુરતાનો હવે અંત…

શ્રીલંકા સામે ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમ જાહેર, 262 દિવસ બાદ દિગ્ગજ ઓલરાઉન્ડરની એન્ટ્રી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજે એટલે કે 28 જુલાઈએ શ્રીલંકા સામે રમાનારી બે મેચની ટેસ્ટ સિરીઝ માટે…

Latest News