ગુજરાત

29મી અને 30મી જૂન ના રોજ બે દિવસીય Hi-Life એક્ઝિબિશનનું ફરી અમદાવાદમાં હોટેલ Courtyard Marriott ખાતે રજૂઆત

અમદાવાદ : ઉજવણીનો મહિનો અને એ જ પળો ને ખાસ બનાવા માટે અને આગામી બ્રાઇડલ અને સીઝનના નવા ફેશન ટ્રેન્ડસના…

EDIIદ્વારા આંતરરાષ્ટ્રીય MSME દિવસના સેલિબ્રેશનમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઇનોવેશન પર પેનલ ડિસ્કશનનું આયોજન

આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) અમદાવાદ દ્વારા ઇન્ટરનેશનલ માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) દિવસની ઉજવણીના ભાગરૂપે ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન…

સ્માર્ટ હોરર કોમેડી ગુજરાતી ફિલ્મ “કારખાનું”નું ટીઝર લોન્ચ

ગુજરાત : ગુજરાતી ફિલ્મોના ચાહકો માટે કાંઈક નવું જ લઈને  આવી રહી છે અપકમિંગ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ "કારખાનું". ફિલ્મનું…

ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા 2024નું આયોજન

ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા 2024 વૃક્ષારોપણ અભિયાન જબરજસ્ત ભાગીદારી અને ઉત્સાહ સાથે પૂર્ણ થયું. અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન તથા ચિરિપાલ…

Proteinverse એ ગાંધીનગરમાં પોતાના પ્રથમ સ્ટોરનો પ્રારંભ

અમદાવાદ: પ્રીમિયર હેલ્થ એન્ડ વેલનેસ સ્ટોર  પ્રોટીનવર્સ એ ગાંધીનગરમાં પોતાના નવા સ્ટોરની શરૂઆત કરી છે. આ સ્ટોર ગાંધીનગરના કુડાસણ ખાતે…

Colors Gujaratiની નવીસિરીઝ ‘યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાત’ – પરંપરા સાથે સાંસ્કૃતિક ખોજનું આંતરગૂંથણ કરતો ફેમિલી ડ્રામા

કલર્સ ગુજરાતીએ ‘અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઈનમેન્ટ’ સાથે નવી ઊંચાઈ સર કરી છે. તે સ્વર્ણિમ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરામાં ઊંડાણથી મૂળિયાં ધરાવતી વાર્તાઓ લાવે છે. તે અસલપણું અને તેજસ્વિતા સાથે તેનો સમૃદ્ધ વારસો ઉજવણી કરે છે. હવે તેના નવા શો યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાતના નવા પ્રોમો થકી બ્રાન્ડના વચનને ફરી સાર્થક કરતાં દર્શકોને કે (સાના શેખ) તેની માતા યમુના (અમી ત્રિવેદી) અને બા (રાગિણી શાહ)ને એકત્ર લાવતાં તેનાં મૂળના હૃદયસ્પર્શી પ્રવાસે નીકળ પડે છે. શો પરફેક્ટ ફેમિલી ડ્રામા છે અને પરિવારમાં અલગ અલગ ગતિશીલતાઓમાં ડોકિયું કરાવશે. દર્શકોને કે (સાના શેખ) અને કેશવ (રાજ અનડકટ) વચ્ચે નવું ખટ્ટામીઠા જોડાણ ફૂલતુંફાલતું જોવા મળશે. આ પ્રવાસ વટથી ગુજરાતી સામે દિલથી ગુજરાતીની હૃદયસ્પર્શી ભાવનાઓ સાથે સંમિશ્રિત પરફેક્ટ ફેમિલી ડ્રામા અને સાંસ્કૃતિક સંમિશ્રણનું વચન આપે છે. સંસ્કૃતિ (કે)ની ભૂમિકા ભજવતી સાના શેખ કહે છે, “કે પાત્ર મારા અંગત જીવન જેવું જ છે. ખાસ કરીને તેની ગુજરાતી સંસ્કૃતિ અને માન્યતાઓમાં તેનાં મજબૂત મૂળ છે. અમારી વચ્ચે ઘણી બધી સામ્યતા છે- ક્રિયાત્મકતા,  પડકારોનો  સામનો અને જમીન પર રહીને આધુનિકતા અંગીકાર કરવી. મને વિશ્વાસ છે કે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાત એવું ઉત્તમ ફેમિલી એન્ટરટેઈનર બની રહેશે, જે ગુજરાતી પરિવારોને જોવાનું ગમશે.”

Latest News