રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું
કોન્સર્ટમાંથી જે ફંડ એકત્ર થશે તેનો ઉપયોગ સાણંદ તાલુકાની તેલાવ સ્કૂલના બાળકોના ઉજ્જવલ ભવિષ્ય નિર્માણમાં કરાશે. અમદાવાદના એસજી હાઇવે પર ...