News KhabarPatri

21426 Articles

હેકિંગથી બચવા વૈજ્ઞાનિકોએ તૈયાર કરી નવી એપ..

મોબાઇલ એ અત્યાર સુધીની શોધમાંથી સૌથી સર્વશ્રેષ્ઠ સર્જન છે. દરેક કામ આજની તારીખમાં મોબાઇલ દ્વારા થઇ જાય છે. નાનકડી કમ્યૂનિકેશન…

Tags:

દીકરીનું ઘર

સારિકાનાં લગ્ન પિયૂષ સાથે થયા તેને ત્રણ મહીના થયા. કોઈપણ નવદંપત્તિ માટે લગ્નનો શરૂઆતનો સમય સ્વપ્નથી ઓછો નથી હોતો, પરંતુ…

પત્નીથી નહી છુપાવી શકાય વેતન – હાઇકોર્ટ

BSNLમાં ઉંચા પદ પર કામ કરનાર વ્યક્તિની પત્નીએ પતિનો પગાર જાણવા માટે 11 વર્ષ સુધી કાનૂની  લડાઇ લડવી પડી છે.…

તમિલનાડુના તુતીકોરીનમાં વેદાંતાના સ્ટારલાઇટ પ્લાન્ટને કાયમ માટે બંધ કરવાનો સરકારે કર્યો હુકમ

તમિલનાડૂના તૂતીકોરિનમાં થઇ રહેલાં વિરોધ પ્રદર્શન વચ્ચે રાજ્ય સરકારે સ્ટારલાઇટ કોપર વેદાંતા લિમિટેડના યૂનિટને હંમેશા માટે બંધ કરવાનો આદેશ આપ્યો…

૩૦મી અને ૩૧મી મેએ દેશભરની રાષ્ટ્રીયકૃત બૅન્કો હડતાલ પાડશે

બૅન્ક કર્મચારીઓની પગાર વધારા સહિતની જુદી જુદી માગણી અંગે કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન બૅન્ક એસોસિયેશન બારેક મહિનાથી કોઈ જ નિર્ણય…

Tags:

અનર્થ થતો રહી ગયો

અનર્થ થતો રહી ગયો લગ્નના એક મહિના પછી સ્મિતા મમ્મીના ઘરે આવી ત્યારે તો કોઇને કશું ખાસ લાગ્યુ ન હતું…

એનઆઇસીએ ભુવનેશ્વરમાં નવું ડેટા સેન્ટર કર્યું લોંચ

દિલ્હી, હૈદરાબાદ અને પુણે બાદ હવે ભુવનેશ્વર રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર (એનઆઈસી)નું ચોથુ રાષ્ટ્રીય ડેટા સેંટર બનાવવામાં આવ્યું છે. આ…

Tags:

પાનકાર્ડમાં લખાવી શકશો માતાનું નામ

પાનકાર્ડ એ ઇન્કમટેક્ષમાં તમારી હાજરી દર્શાવતું અગત્યનું ડોક્યુમેન્ટ છે. તમે જ્યારે પાનકાર્ડને જોવો છો ત્યારે જોયું હશે કે તમારા નામની…

ગટરના શુદ્ધ કરેલ પાણીના પુનઃ ઉપયોગ અંગેની નીતિ : એક નજર

કોઇપણ પ્રદેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે જળ એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આબોહવાની પરિસ્થિતિઓ, અપૂરતો અને અનિયમિત વરસાદ, ઓદ્યોગિકરણ વસ્તી…

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ગુજરાતની મુલાકાતે

રાષ્ટ્રીય મહિલા આયોગ, દિલ્હીના સભ્ય સુષ્માબેન સાહુએ આજે ગાંધીનગર ખાતે રાજયપાલ  ઓ.પી.કોહલીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓએ આજે…

- Advertisement -
Ad image