By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Sunday, Jul 20, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
આંતરરાષ્ટ્રીયટેક્નોલોજીભારત

ટિ્‌વટરે ૧૧ લાખથી વધારે ભારતીય એકાઉન્ટ પર લાગ્યો પ્રતિબંધ, કારણ છે આ

News KhabarPatri
Last updated: July 3, 2023 5:26 PM
By News KhabarPatri 2 Min Read
Share
File 01 Page 07 1
SHARE

એલોન મસ્કે જ્યારથી ટિ્‌વટરનો હવાલો સંભાળ્યો છે, ત્યારથી તેમણે યુઝર્સ માટે પ્લેટફોર્મને સારૂ બનાવવા માટે કોઈ કસર છોડી નથી. તમને જણાવી દઈએ કે પ્લેટફોર્મ પર થઈ રહેલી કેટલીક ખોટી બાબતોને અટકાવવા માટે હવે ટિ્‌વટરે ભારતમાં ૨૬ એપ્રિલથી ૨૫ મે વચ્ચે ચાલી રહેલા ૧૧ લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે ટિ્‌વટરે બાળ યૌન શોષણ અને સહમતિ વગરની ન્યૂડિટી જેવી વસ્તુઓને પ્રમોટ કરતા ૧૧,૩૨,૨૨૮ ટિ્‌વટર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં, ટિ્‌વટરે આવા ૧,૮૪૩ ટિ્‌વટર એકાઉન્ટને પણ પ્રતિબંધિત કરી દીધા છે. જે એકાઉન્ટ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યા હતા.

નવા IT ‌ નિયમો ૨૦૨૧ના પાલન સાથે સંબંધિત તેનો માસિક રિપોર્ટ જાહેર કરતાં ટિ્‌વટરે કહ્યું કે કંપનીને ફરિયાદ નિવારણ પદ્ધતિ દ્વારા ભારતમાં વપરાશકર્તાઓ તરફથી ૫૧૮ ફરિયાદો મળી છે. આ રિપોર્ટમાં ટિ્‌વટરે જણાવ્યું છે કે ફરિયાદોની નજીકથી તપાસ કર્યા બાદ અમે ૨૫ એકાઉન્ટને સસ્પેન્ડ કરવાનું બંધ કરી દીધું છે, પરંતુ અન્ય એકાઉન્ટ પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે. ટિ્‌વટરને ભારતમાં સ્થિત ટિ્‌વટર વપરાશકર્તાઓ તરફથી દુરુપયોગ/સતામણી (૨૬૪), હેટફૂલ કન્ડક્ટ (૮૪), એડલ્ટ કન્ટેન્ટ (૬૭) અને બદનક્ષી (૫૧) સંબંધિત ફરિયાદો સૌથી વધુ મળી છે. જો તમે પણ ટિ્‌વટર પર કંઈક એવું કર્યું છે જેના કારણે તમારી સામેની વ્યક્તિને મુશ્કેલી થઈ અને તેણે તમારા વિશે ફરિયાદ કરી તો શક્ય છે કે તમારૂ ટિ્‌વટર એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લાગી શકે છે. ૨૦૨૧ IT‌ નિયમો હેઠળ, મોટા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કે જેનો યુઝર ડેટા બેઝ ૫ મિલિયન (૫૦ લાખ) કરતાં વધુ છે તેમને દર મહિને કંપ્લાયન્સ રિપોર્ટ્‌સ જાહેર કરવા માટે કહેવામાં આવ્યું છે. યાદ અપાવી દઈએ કે ટિ્‌વટરે ૨૬ માર્ચથી ૨૫ એપ્રિલની વચ્ચે ૨૫,૫૧,૬૨૩ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.

TAGGED:banindian accounttwitterટિ્‌વટરપ્રતિબંધભારતીય એકાઉન્ટ
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article Page 12 અમેરિકા બાદ ઈંગ્લેન્ડની કંપની ભારતમાં કરશે મોટું રોકાણ
Next Article kp GST ભારત સરકારે જૂન મહિનામાં ૧.૬૧ લાખ કરોડની કરી કમાણી, ફરી એક રેકોર્ડ બનાવ્યો

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

July 17, 2025

રાજ્યમાં અત્યાર સુધીમાં ૨.૮૨ લાખથી વધુ સર્વે નંબરો જુની શરતમાં જાહેર : ડૉ.જયંતિ રવિ

jaynti ravi
Ahmedabad
bridge

માંગરોળ નજીક જર્જરિત પુલ તૂટ્યો નથી સલામતી ખાતર તોડવામાં આવ્યો છે, ધરાશાયી પુલ મામલે કાર્યપાલક ઈજનેરનો ઘટસ્ફોટ

rau thakrey

સરદાર અને ગુજરાતીઓના અપમાન મુદ્દે રાજ ઠાકરે પર ગુજરાતના નેતાઓનો વળતો પ્રહાર

Kempegowda International Airport

બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ૪૦ કરોડ રૂપિયાના કોકેન સાથે એકની ધરપકડ

Gujarat government took a big decision in the interest of farmers

કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર

Rain

ભારતના પાડોશી દેશમાં વરસાદે તબાહી મચાવી, અચાનક પૂરના કારણે ૧૧૬ લોકોના મોત

omspace

ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ ઓમસ્પેસને $3 મિલિયનનું ફંડિંગ મળ્યું, હવે સ્વદેશી સ્મોલ સેટેલાઇટ લોન્ચ વાહનના નિર્માણને મળશે નવી ઊંચાઈ

UK

આ દેશમાં મતાધિકારીની ઉંંમર ઘટાડીને ૧૬ વર્ષ કરવામાં આવી, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?

You Might Also Like

rain 1
ભારત

રાજસ્થાનમાં વરસાદનુંં તાંડવ, રાજ્યમાં મોટાભાગમાં પૂરના કારણે તબાહી, જનજીવન અસ્તવ્યસ્ત

3 Min Read
north koria
આંતરરાષ્ટ્રીય

ઉત્તર કોરિયાએ નવા વોન્સન બીચ રિસોર્ટમાં વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો

4 Min Read
Dog
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયામાં યોજાશે અનોખી સ્પર્ધા, શ્વાન સર્ફબોર્ડ પર સર્ફિંગ કરતા જોવા મળશે

2 Min Read
11 1
આંતરરાષ્ટ્રીય

‘જાે મને જેલમાં કંઈ થાય તો આર્મી ચીફ મુનીરને જવાબદાર ગણવા’: પાક. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન

3 Min Read
fire
આંતરરાષ્ટ્રીય

ઇરાકમાં પાંચ માળના શોપિંગ મોલમાં ભીષણ આગ લાગતાં ૬૦ લોકોના મોત

2 Min Read
andy
આંતરરાષ્ટ્રીયબિઝનેસ

VIDEO: એસ્ટ્રોનોમર કંપનીના CEO અને હેડ એચઆર વચ્ચેના અફેરનો ભાંડો ફૂટ્યો! આખા જગતમાં વાયરલ થઈ ગયો વીડિયો

2 Min Read
alhabaad 1
ભારત

માન્ય કારણ વગર પતિથી અલગ રહેતી પત્ની ભરણપોષણ મેળવવાને હકદાર નથી: અલ્હાબાદ હાઇકોર્ટ

3 Min Read
Shubhanshu
આંતરરાષ્ટ્રીયભારત

શુભાંશુ શુક્લાનું ધરતી પર ‘શુભ’ સ્વાગત, માપા-પિતા થયા ભાવુક, દેશમાં ભવ્ય ઉજવણી

2 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?