મેગા સુપરસ્ટાર શાહરૂખ ખાનની લોકપ્રિય ફિલ્મ ‘પઠાણ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મેકર્સ દ્વારા તાજેતરમાં ‘પઠાણ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરમાં શાહરૂખ ઉપરાંત સુપરસ્ટાર જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ જોરદાર એક્શન કરતા જોવા મળી રહ્યા છે.
ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
મૂવી રીવ્યુ : યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવાનો મજબૂત સંદેશ આપતી ગુજરાતી ફિલ્મ “ઈન્સ્યુરન્સ જીમી”
ગુજરાતી ફિલ્મ રીવ્યુ "ઈન્સ્યુરન્સ જીમી” એક કૌટુંબિક ડ્રામા મૂવી જેમાં ક્રાઇમ અને સસ્પેન છે. આ ફિલ્મમાં પાર્થ શુક્લા, ચેતન ધૈયા,...
Read more