રાજેશ્રી શાહને ઘૂંટણનો વા અને લિગામેન્ટમાં સોજો હતો. આ તકલીફને લીધે તેઓ 5થી 7 મિનિટ ઉભા પણ નહોતા રહી શકતા અને ચાલી પણ નહોતા શકતા. તેમની આ પીડા જોઇ તેમના જ એક ગ્રાહકે તેમને અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટરની મુલાકાત લેવા જણાવ્યું. અલ્ટીમેટ હેલ્થ ખાતે દર્દીના ચોક્કસ એસેસમેન્ટ બાદ તેમની સારવાર શરૂ કરવામાં આવી. જર્મન લેઝર Z-15 (ગુજરાતમાં પ્રથમ), પલ્સ્ટાર (અમદાવાદમાં પ્રથમ), ટેકાર થેરાપી, પ્રોપીયોસેપ્ટિવ ટ્રેનીંગ, આઇસોલેટેડ મસલ સ્ટ્રેન્થનીંગ અને સોફ્ટ ટીસ્યુ રીલીઝની મદદથી 15 દિવસની સારવારને અંતે તેમને દર્દમાંથી મુક્તિ મળી અને 8 કલાક કાર્ય કરતા થયા છે.
ડૉ. રાહુલ શુક્લા, ફાઉન્ડર અને ડાયરેક્ટર
અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર
રાજમીન હાઉસ, જયદીપ ટાવર સામે, ધરણીધર ચાર રસ્તા પાસે, વાસણા.