Learn N Inspire વિઝનરી સ્કૂલ એ મેટામોર્ફોસિસ એન્જિનિયરિંગનો મુખ્ય કાર્યક્રમ છે જે હાલની શાળાઓને સર્વગ્રાહી વિકાસ, સર્વગ્રાહી શિક્ષણ, સર્વગ્રાહી વૃદ્ધિ અને સર્વગ્રાહી પરિવર્તન દ્વારા વિઝનરી શાળામાં રૂપાંતરિત કરવાનો છે.
Learn N Inspire વિઝનરી સ્કૂલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી, કાર્યાત્મક અને અનુકૂલનશીલ વ્યક્તિત્વ વિકસાવવામાં મદદ કરવાનો અને અનોખા વ્યકતીત્વ માટે માર્ગદર્શન આપવાનો છે.
આગામી પેઢી માટે લીડર અને ઉદ્યમીઓનું નિર્માણ કરવા માટે સર્વગ્રાહી શિક્ષણ આપવા માટે સમાન વિચારધારા ધરાવતા સ્વપ્નદ્રષ્ટાઓના સહયોગ સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માળખા અનુસાર વિઝનરી શાળાઓ બનાવવાનો મુખ્ય ઉદેશ છે. અમદાવાદની રિવરસાઇડ સ્કૂલ સાથે તેમની ભાગીદારી છે,જેના સ્થાપક કિરણ બીર સેઠી છે જેઓ, visionary educationist છે.
મેટામોર્ફોસિસ એન્જિનિયરિંગ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સર્વિસીસ પ્રા. લિ.એ Learn N Inspire માટે iLearningEngines, USA સાથે ભાગીદારી કરી છે.
કલ્યાણ હત્ત્તી (Founder and Chief Mentor of Learn ‘N’ Inspire platform) એ કહ્યું કે મેટામોર્ફોસિસ એન્જિનિયરિંગ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સર્વિસીસ પ્રા. લિ.એ દેશભરમાં Learn N Inspire પ્લેટફોર્મ પર આધારિત 1000 વિઝનરી શાળાઓ બનાવવાની યોજના ઘડી છે, જે હાલની શાળાઓ સાથે ભાગીદારી કરીને વિદ્યાર્થીઓને વધુ સર્વગ્રાહી શિક્ષણ આપશે.
શૈક્ષણિક નિષ્ણાતો સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, AI લેબ્સથી લઈને રોબોટિક્સથી લઈને ગણિતના માસ્ટરમાઇન્ડ સુધીનો વ્યવહારુ અનુભવ આપવા માટે માયસ્કૂલ લેબની સ્થાપના વગેરેનો સમાવેશ વિઝનરી શાળાઓમાં થાય છે.
Learn N Inspire નો ઉદ્દેશ્ય વિઝનરી શાળાઓનું નિર્માણ કરીને વિદ્યાર્થીઓને તેમની સંપૂર્ણ ક્ષમતામાં વૃદ્ધિ કરવા માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ પ્રદાન કરવાનો છે અને ભારત માટે શ્રેષ્ઠ લીડર બનાવવાનો છે.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more