Amazon.inનાહોલી શોપિંગ સ્ટોર પર મેળવો તમારી #KhushiyanDelivered

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

રંગોના અનેરા ઉત્સવની Amazon.in દ્વારા ખાસ તૈયાર કરાયેલા ‘હોલી શોપિંગ સ્ટોર’પર ઉજવણી કરો. આ સ્ટોરને વન સ્ટોપ શોપ ડેસ્ટિનેશન તરીકે ડિઝાઈન કરાયેલો છે, જેથી ગ્રાહકોની હર્બલ રંગો અને પિચકારીઓ, ફેશન અને બ્યૂટી આવશ્યકતાઓ, સેફ્ટી આઈટમ્સ, પૂજાની સામગ્રી, વોટરપ્રુફ ગેજેટ્સ, એસેસરીઝ તથા બીજા ઘણા સુધીની રેન્જમાંની શોપિંગની જરૂરિયાતોને પરિપૂર્ણ કરી શકાય.

ગ્રાહકો ઝાઓમી, વનપ્લસ, મેબીલાઈન, સુગર કોસ્મેટિક્સ, કિન્ડલ, ગોપ્રો, સેમસંગ, સોની, સોલફ્લાવર, બિકાનો, અન્વેષણ, પેપરબોટ, ડવ, નિવિયા, એરિયલ, બિબા, લિવાઈસ, બીટા, મધરડેરી, પ્રેસ્ટિજ અને બીજી ઘણી જેવી મોટી બ્રાન્ડ્સ પર બચત કરવા આતુર થઈ શકે છે. કિન્ડલની 10thજેન, એલેક્સા સાથેના સ્માર્ટ સ્પીકર અને ફાયર ટીવી સ્ટીક જેવા એમેઝોન તરફથી લેટેસ્ટ ડિવાઈસ પણ આકર્ષક કિંમતે ઉપલબ્ધ છે.

ગ્રાહકો એમેઝોનની શોપિંગ એપ (ફક્ત એન્ડ્રોઈડ) પર એલેક્સાનો ઉપયોગ કરીને હોલી સ્ટોર સુધી પહોંચ પ્રાપ્ત કરવા વોઈસ નેવિગેશનનો પણ ઉપયોગ કરી શકે છે. યુઝર્સે ફક્ત એપ પરનો માઈક આઈકન ટેપ કરીને બોલવાનું રહેશે કે, – “એલેક્સા, ગો ટુ હોલી શોપિંગ સ્ટોર” અને તેઓ સીધા સ્ટોર પર લેન્ડ થશે.

આ હોળી પર, ગ્રાહકો તેમના પ્રિયજનોને ઉજવણી કરવા માટેનું વધુ એક કારણ પણ એમેઝોન પે ગિફ્ટ કાર્ડ્સ થકી આપી શકે છે, જેના થકી મિત્રો અને પરિવારજનોને મૂવીઝ પરની એક્સક્લુઝિવ ઓફર્સ અને ટ્રાવેલ ટિકિટ્સનો લાભ માણવાની સાથે તેમની પસંદગીની પ્રોડક્ટ્સ ખરીદવાનો વિકલ્પ આપી શકે છે. આ ગિફ્ટ કાર્ડ્સ અને ઓફર્સને વોટ્સએપ દ્વારા ઈન્સ્ટન્ટલી મોકલી શકાય છે, જેથી દોડાદોડમુક્ત અને ખુશીઓથી ભરપૂર હોળી સુનિશ્ચિત કરી શકાશે.

Share This Article