જમ્મુ કાશ્મીરમાં થી કલમ ૩૭૦ નાબુદ કરી દેવામાં આવી છે. આ ખુબ મોટા નિર્ણયની પાછળ એક સંપૂર્ણ ટીમ છેલ્લા કેટલાક સમયથી કામ કરી રહી હતી. મોદીની કાશ્મીર મિશન માટેની ટીમ નીચે મુજબ છે.
- નરેન્દ્ર મોદી (વડાપ્રધાન)
- રાજનાથ સિંહ ( કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન)
- અમિત શાહ ( કેન્દ્રિય ગૃહ પ્રધાન)
- સત્યપાલ મલિક ( રાજયપાલ)
- અજિત દોભાલ ( એનએસએ)
- એસ જયશંકર (વિદેશ પ્રધાન)
- કે વિજય કુમાર ( સલાહકાર)
- બીવીઆર સુબ્રમણ્યમ ( મુખ્ય સચિવ)
- સામંત ગોયલ ( રો પ્રમુખ)
- અરવિન્દ કુમાર ( આઇબી પ્રમુખ)
- રાજીવ ગાબા ( કેન્દ્રિય ગૃહ સચિવ
- કેજેએસ ઢિલ્લોન ( લેફ્ટી, જનરલ)