નવીદિલ્હી :
- દલાલ સ્ટ્રીટ દ્વારા ઇન્ડસ્ટ્રી દરજ્જાની માંગ કરવામાં આવી
- બેંકિંગ ફંડિંગ વધુ સરળરીતે મળે તે માટે પગલા લેવા સૂચન
- બીએસઈ અને એમએસઈમાં નોંધાયેલા ૧૪૦૦ બ્રોકરો સાથે બનેલા ફોરમ દ્વારા બજેટ પહેલા પોતાની રજૂઆત કરવામાં આવી
- ઇન્કમ ટેક્સ કાયદા સાથે સંબંધિત જુદી જુદી માંગણીઓ પણ કરવામાં આવી
- કલમ ૮૮ઇ હેઠળ રાહતો આપવાની દલાલ સ્ટ્રીટની માંગ
- કલમ ૭૩ હેઠળ સિક્યુરિટી ટ્રાન્ઝીક્શનોને વધારે મહત્વ આપવા રજૂઆત
- પાંચમી જુલાઇના દિવસે નિર્મલા સીતારામન બજેટ રજૂ કરે તે પહેલા તેમની માંગણી તરફ ધ્યાન આપવા ૧૦ લાખ લોકોને રોજગારી આપનાર દ્વારા જોરદાર રજૂઆત
- બજેટમાં શેરબજારની માંગણીઓને મહત્વ અપાશે