ધ ઓસ્કાર એવોર્ડ ગોઝ ટુ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

લોસએન્જલસ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડની આજે જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. રોમાંચક અને રંગીન કાર્યક્રમમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ધારણા પ્રમાણે જ ગ્રીન બુકે બેસ્ટ ફિલ્મ માટેનો એવોર્ડ જીતી લીધો હતો. શ્રેષ્ઠ અભિનેતા માટેનો ઓસ્કાર એવોર્ડ રામી માલેકે જીત્યો હતો. જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો ઓસ્કાર એવોર્ડ ઓલિવિયા કોલમને જીતી લીધો હતો. કોને કયો ઓસ્કાર મળ્યો તે નીચે મુજબ છે.

  • ગ્રીને બેસ્ટ ફિલ્મ માટેનો ઓસ્કાર એવોર્ડ જીતી લીધો
  • રામી માલેકે બેસ્ટ અભિનેતા માટેનો ઓસ્કાર એવોર્જ જીતી લીધો
  • ઓલિવિયા કોલમને બેસ્ટ અભિનેત્રી માટેનો ઓસ્કાર એવોર્જ જીતી લીધો
  • બેસ્ટ ફોરેન ફિલ્મ માટેનો એવોર્ડ રોમાએ જીતી લીધો
  • અલફોન્સો ક્યુરોને બેસ્ટ ડિરેક્ટર માટેનો ઓસ્કાર એવોર્જ જીતી લીધો
  • રેજિના કિંગ અને બેસ્ટ સહાયક અભિનેત્રી માટેનો ઓસ્કાર એવોર્જ જીતી લીધો
  • માહર્શાલા અલીએ બેસ્ટ સહાયક અભિનેતા માટેનો ઓસ્કાર એવોર્જ જીતી લીધો
  • સ્પાઇડરમેન બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ બાઓએ એવોર્ડ જીતી લીધો
  • ગ્રીન બુકે બેસ્ટ ઓરિજનલ સ્કોર માટેનો ઓસ્કાર એવોર્જ જીતી લીધો
  • રૂથ કાર્ટરે બેસ્ટ કોચ્યુમ માટેનો ઓસ્કાર એવોર્જ જીતી લીધો
  • રોમા ફિલ્મે બેસ્ટ સિનેમાટોગ્રાફી માટેનો ઓસ્કાર એવોર્જ જીતી લીધો
  • ફ્રસ્ટ મેને બેસ્ટ વિજ્યુઅલ ઇફેક્ટનો એવોર્ડ જીતી લીધો

 

Share This Article