બોલિવુડ એક્ટ્રેસની પ્લાસ્ટિક સર્જરી કોઇની હિટ કોઇની ફ્લોપ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

બોલિવુડમાં પગદંડો જમાવનાર ટોચની હિરોઇન્સે ક્યારેક નેક્યારેક પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધો છે. ઘણી પ્લાસ્ટિક સર્જરી સક્સેસફૂલ થઇ છે તો ઘણી હિરોઇન ખૂબ જ ખરાબ લાગે છે. તો આવો જાણીએ કઇ હિરોઇન છે જેમણે બોલિવુડમાં ટકી રહેવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધો છે.

  • પ્રિયંકા ચોપરા – સાલ 2000ની મિસ વર્લ્ડ અને હાલમાં આખી દુનિયામાં પોતાની ઓળખાણ બનાવનારી પ્રિયંકાએ નાકની અને હોઠની સર્જરી કરાવી હતી. સર્જરી બાદ તે ખૂબ સુંદર લાગે છે. તેની સર્જરી સક્સેસફૂલ છે.
  • અનુષ્કા શર્મા– વિરાટ કોહલીની વાઇફ અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ સર્જરી કરાવી છે. અનુષ્કા શર્માએ જ્યારે લિપ સર્જરી કરાવી ત્યારે લોકોએ તેના હોઠની ખુબ મજાક બનાવી હતી. બાદમાં લોકો તેને એક્સેપ્ટ કરવા લાગ્યા અને તેને સુંદર ગણવા લાગ્યા.

kp.comanushka e1530962505983

 

  • વાણી કપૂર – વાણી કપૂરની પહેલી ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સમાં ખૂબ સુંદર લાગી રહી હતી. બાદમાં તેણે લિપ અને ચીક સર્જરી કરાવી અને ખૂબ જ ખરાબ લાગવા લાગી હતી. બેફિકરેમાં તેનો લૂક લોકોને પસંદ પડ્યો નહોતો. વાણીની પ્લાસ્ટિક સર્જરી ફ્લોપ છે.

kp.comvani kapoor e1530962653954

 

  • શ્રુતિ હાસન– લક ફિલ્મથી બોલિવુડમાં પદાર્પણ કરનારી કમલ હાસન અને સારિકાની દિકરી સર્જરી પહેલા એટલી સુંદર નહોતી લાગતી જેટલી સર્જરી બાદ લાગે છે. શ્રુતિએ સર્જરી તેના હેલ્થ ઇશ્યુને લઇને કરાવવી પડી હતી જે તેણે મિડીયા સામે કહ્યુ હતુ.

kp.comShruti Haasan

 

  • શ્રીદેવી કપૂર – શ્રીદેવીએ ઘણી બધી સર્જરી કરાવી હતી કારણકે તે હંમેશા યંગ દેખાવા માંગતી હતી.

kp.comshreedevi

 

  • નરગીસ ફખરી – નરગીસ ફખરી અમેરિકાસ નેક્સ ટોપ મોડલ શોથી પોપ્યુલર થઇ હતી. બાદમાં તેણે રોકસ્ટાર દ્વારા બોલિવુડમાં પદાર્પણ કર્યુ હતુ. તેણે પણ લિપ જોબ કરાવ્યુ છે.

kp.comnargisfakri

 

  • બિપાશા બાસુ– બિપાશા બાસુએ ક્યારેય પબ્લિકલી સ્વીકાર્યુ નથી કે તેણે સર્જરી કરાવી છે. તેના પહેલાના ફોટો અને અત્યારના ફોટોને મેચ કરીને જોશો તો તેણે નોઝ સર્જરી કરાવી છે તેમ જણાશે.

kp.combipashabasu e1530962975550

Share This Article