દુનિયાની સૌથી સુંદર સાત મહિલા..

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 1 કિયા જર્બર– કિયાનો જન્મ 3 સપ્ટેમ્બર 2001ના રોજ થયો હતો. તે સુપરમોડલ સિન્ડી ક્રોફર્ડ અને મોડલ તથા બિઝનેસમેન રન્ડે જર્બરની દિકરી છે. કિયા કેલિફોર્નિયામાં રહે છે અને દુનિયાની સાત સુંદરીઓમાં પહેલા સ્થાને તેનો સમાવેશ થાય છે.

 

 2 સેલેના ગોમેઝ– મોસ્ટ બ્યુટિફૂલ અને ટેલેન્ટેડ સેલેના ગોમેઝ બીજા સ્થાને છે. તે અમેરીકન સિંગર છે અને દુનિયાભરમાં જાણીતી છે.

KP selenagomez e1521284268452

 

 3 નાના- ઇમ જીન આહ જેને લોકો નાના ના નામથી ઓળખે છે તે ત્રીજા સ્થાને આવે છે. આ કોરિયન સિંગર અને એક્ટ્રેસ સાઉથ કોરિયન ગર્લ ગ્રુપની મેમ્બર છે.

KP Nana e1521284312896

 

 4 જેનિફર લોરેન્સ– જેનિફર લોરેન્સ એ દુનિયાની હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસ છે. તેનો સમાવેશ ટાઇમ મેગેઝીનની 100 સેલિબ્રિટી 2016માં થયો હતો. જેનિફર ચોથા સ્થાને આવે છે.

KP jennifer lawrence versace e1521284386437

 

5  લિઝા સોબેરાનો– લિઝા ફક્ત 19 વર્ષની છે અને તે અમેરિકન છે પણ ફિલિપીન એક્ટ્રેસ છે.તેના કોન્ફિડન્સને લઇને ફિલિપીન ઇન્ડસ્ટ્રીમાં ખુબ ફેમસ છે.

KP liza soberano e1521284434700

 

6  ડવ કેમેરોન– છઠ્ઠા સ્થાને અમેરીકન બ્યુટી ડવ કેમેરોન છે. ડવ સિંગર છે અને સાથે સાથે એક્ટર પણ છે. ડવ તેના ડ્યુઅલ રોલ માટે ફેમસ છે જે તેણે ડિઝની ચેનલમાં કર્યા હતા.

KP dovecameron e1521284501719

 

7  આલિયા ભટ્ટ–  આલિયા દુનિયાની સુંદર મહિલાઓમાં સાતમું સ્થાન ધરાવે છે. ફક્ત 24 વર્ષની ઉંમરમાં આલિયાએ 12 કરતા વધારે ફિલ્મો કરી છે અને પોતાની જ ફિલ્મમાં 6 કરતા વધારે ગીત ગાયા છે. આલિયા વર્ષ 2017ની ભારતની સૌથી સુંદર મહિલા બની હતી

KP alia bhatt e1521284623917

Share This Article