ગણેશ દર્શન – બાપુનગર ખાતે બિરાજેલ ભગવાન ગણેશ

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

ભગવાન ગણેશજીનાં મહોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે ગણેશ ભકતોમાં ભારે આનંદ પ્રસરી રહેલો જોવા મળી રહ્યો છે, ગણેશ ભક્તો દ્વારા ગણેશજીનું અનોખી રીતે  સ્વાગત પણ કરવામાં આવે છે.

ganesha bapunagar

ગણેશજીના સ્વાગત માટે જુદી જુદી રીતના થીમ ડેકોરેશન પણ જોવા મળતા હોય છે, તેવામાં બાપુનગર ખાતે સુરજીત સોસાયટી ના રહેવાસી શ્રધ્ધા પટેલના ત્યાં પર્યાવરણ બચાવો, જીવન બચાવો અને ઉર્જા બચાવો એવા ઉમદા મેસેજ સાથે ગણેશજીનું થીમ ડેકોરેશન કરાયું હતું.

Share This Article