ધાર્મિક

પ્રધાનમંત્રી મોદી ૧૪ ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં હિન્દુ મંદિરનું ઉદ્‌ઘાટન કરશે

નવીદિલ્હી : ૧૩-૧૪ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની મુલાકાત લેશે. અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું બનીને તૈયાર થઈ ગયું છે…

શિલ્પકાર યોગીરાજ હવે શ્રી કૃષ્ણની મૂર્તિને આકાર આપશે

અયોધ્યામાં શ્રી રામ લલ્લાની મૂર્તિને આકાર આપનાર શિલ્પકાર યોગીરાજ હવે કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણના વિશાળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરશે. જેમાં મહાભારત દરમિયાન…

અષ્ટોતરશત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો GMDC ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે શુભારંભ થશે.

અમદાવાદના બોપલ રોડ ના મુખ્ય માર્ગો પર પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજીના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન આગામી 30 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી…

અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં લાડુનું વિતરણ થયું

અયોધ્યાના માર્ગો ભક્તોના જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્‌યા હતા. આજના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી હસ્તીઓના આગમનની પ્રક્રિયા રવિવારથી…

ગૃહ પ્રધાન અમિત શાહ દિલ્હીના શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં ખાતે પૂજા કરી

આજે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં ભગવાન રામ મંદિરની પ્રસંગે દિલ્હીના શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, જેને…

મોરેશિયસ દેશના PMએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા નિવેદન આપ્યું

૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની વિશ્વ આતુરતાથી રાહ જાેઈ રહ્યું છે, ત્યારે મોરેશિયસના વડાપ્રધાન…