ADVERTISEMENT
ADVERTISEMENT

વિશેષ

શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટનને લઈને દાવો કર્યો

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું...

Read more

રામ મંદિર નિર્માણને ઝડપી બનાવવા પર PMOએ સમીક્ષા બેઠક બોલાવી

મંગળવારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલય દ્વારા સમીક્ષા બેઠક બોલાવવામાં આવી છે. એક રિપોર્ટ...

Read more

બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રીને હત્યાની ધમકી, પોલીસે આરોપીની ધરપકડ કરી

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસે બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને...

Read more

નિકોલ ફાયર સ્ટેશન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધનનો તહેવાર. પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થતા ભાઈ-બહેન રક્ષાબંધનની આતુરતાથી રાહ જોતા હોય છે, ત્યારે વર્ષોથી સામાજિક કાર્યો સાથે જોડાયેલ એક યુવા ગ્રુપ દ્વારા નિકોલ ફાયર સ્ટેશન ખાતે ‘રક્ષાબંધન’ની ઉજવણી કરવામાં આવી. ફાયર બ્રિગેડના ભાઈઓ આખુ વર્ષ પોતાના જીવના જોખમે નાગરિકોની રક્ષા કરતા હોય છે, ત્યારે તેમની રક્ષા કાજે નિકોલ ફાયર સ્ટેશન ખાતે ‘સુરક્ષાબંધન’ની ઉજવણી કરવામાં આવી. શહેરના આ યુવા ગ્રુપની આશરે 30થી વધુ બહેનોએ ફાયર વિભાગના ભાઈઓના હાથે રાખડી બાંધી તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી હતી. આ પ્રસંગે નિકોલ ફાયર સ્ટેશનના અધિકારીઓ દ્વારા ફાયર વિભાગના કાર્યો વિશે જાણકારી આપી હતી, તેમજ આપત્તિના સમયે કેવી રીતે સંયમતા અને સતર્કતાથી વર્તવુ તેના વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત, જ્યારે કટોકટીની સમસ્યા સર્જાય હોઇ ત્યારે ફાયરના વ્હિકલ સમયસર ઘટનાસ્થળે પહોંચે તે માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી

Read more

વિશ્વઉમિયાધામની શિવ મહાપુરાણ કથામાં શિવપાર્વતી વિવાહમાં 5 કરોડ 61 લાખના દાનની જાહેરાત

પવિત્ર શ્રાવણ માસ એ મનોવાંછિત ફળ આપનારા ભગવાન શિવનો માસ છે. ત્યારે પરમ પિતા શિવ...

Read more
Page 19 of 270 1 18 19 20 270

Categories

Categories