કૃષિ

૫૭૭૫૩ ખેડૂતો પાસેથી મગફળીની થયેલી ખરીદી

અમદાવાદ :  રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીનાપોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ખેડૂતકલ્યાણલક્ષી નિર્ણય લીધો…

હવે ૨૬ કરોડ ખેડૂતોને ચાર લાખ કરોડનું દેવું માફ થશે

નવી દિલ્હી :  રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કારમી હાર થયા બાદ ભાજપમાં નિરાશા પ્રવર્તી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

૫૫,૩૮૧ ખેડૂતો પાસેથી મગફળીની થયેલી ખરીદી

અમદાવાદ :  રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ખેડૂત કલ્યાણલક્ષી…

રિઝલ્ટ ઇફેક્ટ : ખેડૂતોને ખુશ કરવા વધુ પગલા લેવા પડી શકે

નવી દિલ્હી : હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યોમાં ભાજપની કારમી હાર થયા બાદ કેન્દ્રસરકાર ઉપર સ્થિતિને પહોંચીવળવા માટે દબાણ વધી રહ્યું…

કૃષિ લોનની માફીથી ઓછા ખેડૂતોને લાભ મળ્યો છે : ચંદ

ખેડૂત લોન માફી માટેની માંગણી દિનપ્રતિદિન વધીરહી છે ત્યારે નીતિ આયોગના સભ્ય અને કૃષિ પોલિસી નિષ્ણાત રમેશ ચંદે કહ્યું છે…

મોદી સરકારની નીતિથી કૃષિ ઉત્પાદનમાં મોટો સુધાર થયો

નવી દિલ્હી :  કૃષિ સંકટ માટે કોંગ્રેસને દોષિત ઠેરવતા નાણામંત્રી અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, ગ્રામીણ ક્ષેત્રોમાં પહેલાથી

Latest News