રાજનીતિ

ભરૂચ ખાતે ઉત્કર્ષ સમારોહમાં વડાપ્રધાન મોદી ભાવુક થયા

ભરૂચ ખાતે ઉત્કર્ષ સમારોહ યોજવામાં આવ્યો હતો વડાપ્રધાન મોદી આ કાર્યકર્મમાં વચ્ર્યુઅલ જાેડાયા હતા. અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ત્યાં ઉપસ્થિત…

હિમાચલના મુખ્યમંત્રી વડાપ્રધાન સાથે કરી મુલાકાત

હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ભવનની બહાર ખાલિસ્તાની બેનર અને ઝંડો લગાવવાનો મામલો હાલ ખુબ જ ચર્ચામાં છે. જ્યાં આ બધા વચ્ચે…

અમે અમારા વૈજ્ઞાનિકો અને તેમના પ્રયત્નો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ : વડાપ્રધાન મોદી

નેશનલ ટેકનોલોજી દિવસ ૧૧ મે ૧૯૯૮ના રોજ ભારતના તત્કાલિન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં રાજસ્થાનના પોખરણમાં એક સફળ પરમાણુ પરિક્ષણ…

ભગવંત માન જમીન સાથે જાેડાયેલા વ્યક્તિ છે : સિદ્ધુ

સિદ્ધુએ પંજાબના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા નવજાેત સિંહ સિદ્ધુએ પંજાબના મુખ્યમંત્રી ભવગંત માન સાથે મુલાકાત કરી…

શ્રીલંકામાં હિંસામાં સાંસદ સહિત ૫ લોકોના મોત

મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ હિંસા ફાટી નીકળી શ્રીલંકામાં અત્યંત ખરાબ આર્થિક સ્થિતિને કારણે ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. સોમવારે વડા પ્રધાન…

વડાપ્રધાન મોદીએ હીટવેવ અને ચોમાસાની તૈયારી માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હીટ વેવ મેનેજમેન્ટ અને ચોમાસાની તૈયારી સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી…