ગુજરાત

ઉપરવાસ ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં પુરઃ ૩૪૦ ઉપરાંત લોકોનું સ્થળાંતર

 નવસારી: જિલ્લાના ઉપરવાસ ડાંગ જિલ્લામાં અનરાધાર વરસેલા વરસાદના પગલે જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીમાં પુર આવ્યું છે. બીલીમોરા ખાતે અંબિકા…

ભારે વરસાદના પગલે ઓલપાડ તાલુકાના નીચાણવાળા વિસ્તારના ૪૯૬ લોકોને સલામત સ્થળે ખસેડાયા

સૂરતઃ સુરતના ઓલપાડ તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદથી તાલુકાના મુખ્ય મથક તથા ગ્રામ્ય વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ…

૮ ઈન્ડીકેટર્સમાં અલગ તા૨વાયેલ દાહોદ અને નર્મદા જિલ્લામાં ૪ ઈન્ડીકેટર્સમાં ગુજરાતની ૧૦૦ ટકા સિદ્ધિ

 સમગ્ર દેશમાં શૈક્ષણિક વિકાસની દ્રષ્ટિએ ખાસ કરીને  ૮ પ્રકા૨ના  ઈન્ડીકેટર્સ  નકકી કરી શૈક્ષણિક વિકાસની જયાં વધુ જરૂરિયાત છે તેવા અલગ…

મુખ્યમંત્રીએ રાજ્યની વરસાદી સ્થિતીની ઉચ્ચસ્તરીય સર્વગ્રાહી સમીક્ષા કરી

રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જઇને કરી…

ખેડા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્ર સાબદુઃ નડિયાદમાં ૨ ઇંચ વરસાદ  

નડિયાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં ખેડા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રને સાબદું કરવામાં આવ્યું હોવાનું…

ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ

રાજ્યભરમાં આજથી આ ઓરી રૂબેલા રસીકરણ અભિયાન ઝૂંબેશરૂપે પાંચ અઠવાડિયા માટે શરૂ કરાવ્યું છે. ર૦ર૦ સુધીમાં આખા દેશમાં ઓરીનું નિવારણ…

Latest News