Ahmedabad
અમદાવાદમાં ‘લલકાર ન્યૂઝ’નો ‘ગરબો’ મહોત્સવ ભવ્યતાથી સંપન્ન, રાજકીય અગ્રણીઓ અને જાણીતા કલાકારો રહ્યા ઉપસ્થિત
હજારો ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી; પોલીસ અને વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી અમદાવાદ: અમદાવાદના ઓગણજ નજીક…
ભાડજ ઇસ્કોન મંદિરમાં દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી, 60 ફૂટના રાવણ, કુંભકર્ણ અને મેઘનાથનાં પૂતળાંનું દહન
‘ધર્મનો વિજય’ નાટક અને રામલીલાએ આકર્ષણ જમાવ્યું; ભગવાન શ્રી રામની ભવ્ય મહાઆરતી સાથે વિજયાદશમી પર્વની ઉજવણી અમદાવાદ: અમદાવાદના ભાડજ સ્થિત…
અમદાવાદ એરપોર્ટ કોલોનીમાં મા દુર્ગાની ભવ્ય આરાધના, 28 વર્ષથી જળવાઈ રહી છે પરંપરા
દરરોજ હજારો શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે મા દુર્ગાનાં દર્શન, કોલકાતાના કારીગરો દ્વારા તૈયાર કરાય છે માતાજીની પ્રતિમા Ahmedabad : અમદાવાદના…
ત્રિનાદ ગરબા 2026માં સંસ્કૃતિ, ભક્તિ અને એકતાનો દિવ્ય સંગમ
૧૦૮ ઋષિકુમારોની મહા આરતી, ‘ગરવી ગર્લ્સ’ની સંગીતમય રજૂઆત અને સારાંશ ફાઉન્ડેશનની સમાવેશી પહેલ બની આકર્ષણનું કેન્દ્ર અમદાવાદ/ગાંધીનગર: ડીપીએસ ગાંધીનગર દ્વારા…
અમદાવાદ એરપોર્ટ કોલોનીમાં મા દુર્ગાની ભક્તિનો ભવ્ય મહોત્સવ, 28 વર્ષથી જળવાઈ છે પરંપરા
Ahmedabad : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવેલી એરપોર્ટ કોલોનીમાં મા દુર્ગાની ભવ્ય પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.…
અમદાવાદમાં 23થી 25 ઓક્ટોબર દરમિયાન યોજાશે ‘IAACON 2026’, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે ઉદ્ઘાટન
Ahmedabad : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં યોજાનારી ઈન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશન (IAA)ની 22મી વાર્ષિક કોન્ફરન્સ ‘IAACON 2026’નું ઉદ્ઘાટન કરશે. 23થી…
તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટી વચ્ચે સર્જનાત્મક સહયોગનો પ્રારંભ, નવી ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત યોજાયું
અમદાવાદમાં નવી ગુજરાતી ફિલ્મના મુહૂર્ત સાથે સહયોગી ફિલ્મયાત્રાની શરૂઆત, ધ્રુવ ગોસ્વામી સંભાળશે લેખન અને દિગ્દર્શનની જવાબદારી Ahmedabad : ગુજરાતી ફિલ્મજગતમાં…
EDIIમાં ‘ઝણકાર ’26’ ગરબા મહોત્સવ યોજાયો, 17 દેશોના 68 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ગરબે ઘૂમીને માણ્યો ગુજરાતી સંસ્કૃતિનો રંગ
Ahmedabad : એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) દ્વારા 16 ઑક્ટોબર, 2026ના રોજ ‘ઝણકાર ’26’ નામે ભવ્ય ગરબા રાત્રિનું આયોજન…
અમદાવાદમાં 23થી 30 ઑક્ટોબર દરમિયાન યોજાશે ‘CHHAAP@Sabarmati 2026’, દેશભરના કારીગરો અને ડિઝાઇનર્સને મળશે મંચ
Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભારતીય હસ્તકલા, વસ્ત્ર પરંપરા અને આધુનિક ડિઝાઇનનો અનોખો સંગમ જોવા મળશે. NIFT ગાંધીનગર દ્વારા 23થી…
અમદાવાદની નારાયણા સ્કૂલમાં ધોરણ 6થી 12 માટે શરૂ થશે CO પ્રોગ્રામ, JEE-NEETની તૈયારી પર રહેશે ફોકસ
શૈક્ષણિક વર્ષ 2027-28થી ત્રાગડ કેમ્પસમાં થશે શરૂઆત; શાળાના અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને એક જ માળખા હેઠળ લાવવાનો પ્રયાસ Ahmedbad…
