Ahmedabad

બોલિવૂડ સ્ટાર ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનએ લીધી મિર્ચી રોક એન્ડ ઢોલની મુલાકાત

અમદાવાદ :: મિર્ચી રોક એન્ડ ઢોલ ફરી આવી ગયુ છે પહેલા કરતા બમણા ઉત્સાહ સાથે. અમદાવાદમાં સૌથી વધુ રાહ જોવાતો નવ…

શરદપૂર્ણિમાએ ચાર ગુજરાતી કવિઓને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે

પૂ. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ કોઈ એક વિદ્યમાન ગુજરાતી ભાષાના કવિને એમના સમગ્ર…

મધુરમ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત Pioneers of Gujarat માં ગુજરાતના અગ્રણી અને દાતાશ્રીઓનું સન્માન

મધુરમ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત Pioneers of Gujarat Stepothon-2 નારાયણી હોટેલ એન્ડ રિસૉર્ટ ખાતે જોર -શોર થી યોજાયું. જેમાં મુખ્ય…

તહેવારોની સિઝનમાં Hi -LIFE લઈને આવ્યું છે ફેશન અને ઉત્સાહનો નવો રંગ.

અમદાવાદ: નવલી નવરાત્રી પછી આવી ગયી છે અને એના સાથે લાવ્યા છે ફેશન અને ઉત્સાહનો નવો રંગ. અને એટલે જ…

વડોદરા ખાતે TiECON ની પ્રથમ આવૃત્તિ “opportunities Unlimited ” ની થીમ પર યોજાશે, 500 થી વધુ ડેલિગેટ્સ ભાગ લેશે

વડોદરા ખાતે TiECON ની પ્રથમ આવૃત્તિ "opportunities Unlimited " ની થીમ પર યોજાશે, 500 થી વધુ ડેલિગેટ્સ ભાગ લેશે વડોદરા:…

42 વર્ષીય ગુજરાતી મહિલાનું ચેન્નાઈની રેલા હોસ્પિટલમાં જટિલ લંગ ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ઝીંદગીની નવી શરૂઆત

અમદાવાદ : ચેન્નાઈની રેલા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરોની ટીમ એ વડોદરાજિલ્લાના જરોદ ગામની 42 વર્ષીય શ્રીમતી ડિમ્પલ શાહ પર એક જટિલ…

સંત રાજીન્દર સિંહજી મહારાજની અધ્યક્ષતામાં અમદાવાદમાં સત્સંગ તથા નામદાનના કાર્યક્રમનું આયોજન

અમદાવાદ: સાવન કૃપાલ રૂહાની મિશન તરફથી  સંત રાજીન્દર  સિંહજી મહારાજની અધ્યક્ષતામાં બે દિવસીય સત્સંગ તથા નામદાનનો કાર્યક્રમ 10- 11 ઓક્ટોબર…

લખતર દાહોદ અને બેંગલોર ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલ મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે એક માર્ગ અકસ્માત થવા પામ્યો હતો જેમાં એક જ પરિવારના…

સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝનની ‘કાવ્યા – એક જઝબાની સ્ટારકાસ્ટએ લીધી અમદાવાદની મુલાકાત

અમદાવાદ:-સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન દેશમાં પ્રવર્તમાન સ્ટીરિયોટાઇપ્સને પડકારતી શક્તિશાળી પાત્રોની વાર્તાઓ રજૂ કરવામાં મોખરે છે. અને હવે, ચેનલે 'કાવ્યા - એક…

World sight day 2023 નિમિત્તે જાણીતા Diva Eye Institute દ્વારા જાગૃતિ અભિયાન અને ખાસ અપીલ સાથે ઉજવણી

અમદાવાદ : Diva Eye Institute જે આંખની સંભાળ માટે એક શ્રેષ્ઠતાનું કેન્દ્ર છે અને એક જ છત નીચે અત્યાધુનિક વ્યાપક…

Latest News