News KhabarPatri

21426 Articles

પૂ.મોરારીબાપુની પ્રેરણા થકી દેહાણ જગ્યાને અપાતો પૂ.ધ્યાનસ્વામીબાપા એવોર્ડ-2024, આ વર્ષે સંતશ્રી આપાગીગાની જગ્યા, સતાધારને અર્પણ થશે.

મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શનમાં છેલ્લા 14 વર્ષથી દેહાણ જગ્યાની વંદના થાય છેપૂ.મોરારીબાપુની પ્રેરણા થકી દેહાણ જગ્યાને અપાતો પૂ.ધ્યાનસ્વામીબાપા એવોર્ડ-2024, આ…

Tags:

૨૫મી ફેબ્રુઆરીએ રાજકોટ આવશે અને જુના ઍરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે

૨૪ ફેબ્રુઆરીએ પીએમ મોદી ફરી ગુજરાત આવશેરાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪, ૨૫ ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ…

Tags:

ગુજરાતમાં AAP અને કોંગ્રેસ વચ્ચે સીટો પર સમજૂતી થઈ ગઈ

કેજરીવાલની પાર્ટી ૪ સીટો પર અને કોંગ્રેસ ૩ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છેઅમદાવાદ : લોકસભા ચૂંટણીને લઈ…

Tags:

ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે

ઇન્ડિયા ગઠબંધનનાં ર્નિણયથી કોંગ્રેસનું પત્તુ કપાઈ જતા પક્ષના કાર્યકરોમાં નારાજગી જાેવા મળીઅમદાવાદ : આખરે અનેક અટકળો બાદ ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતની…

Tags:

માર્ચ મહિનામાં પણ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતા : અંબાલાલ પટેલ

ગાંધીનગર : ફેબ્રુઆરી મહિનામાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. અમુક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ…

Tags:

છોકરામાંથી છોકરી બનેલી ટ્રાન્સ ગર્લએ કેફે ઓપરેટર સામે અકુદરતી કૃત્યનો કેસ નોંધાવ્યો

ઈન્દોર-મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં, છોકરામાંથી ટ્રાન્સ બનેલી છોકરીએ વિજયનગર પોલીસ સ્ટેશનમાં કેફે સંચાલક વિરુદ્ધ અકુદરતી કૃત્યનો કેસ નોંધાવ્યો છે.…

વરરાજને બદલે એની બહેન ભાભી સાથે ફેરા ફરે છે

ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલા ગામોમાં લગ્નની અનોખી પરંપરાઅમદાવાદ : ભારત એ વિવિધતાનો દેશ છે અને દરેક સ્થળની પોતાની આગવી…

Tags:

PM મોદીએ અમૂલના ૧૨૦૦ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યુ

ડેરી ઉત્પાદન સાથે સંકળાયેલા તમામ લોકોનું અભિવાદન કર્યુંઅમદાવાદ: ગુજરાતમાં GCMMFના સુવર્ણ જયંતી સમારોહની ભવ્ય ઉજવણી પ્રસંગે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ…

Tags:

અમદાવાદમાં CNG ભાવમાં ફરી ૧ રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો

ડિસેમ્બરમાં કરાયેલા ભાવ વધારા બાદ અઢી મહિનામાં જ ફરી વધારો કરાયોઅમદાવાદ : નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો સતત માર પડી…

Tags:

ગાદીપતિ જયરામ ગીરી બાપુને દિલથી પ્રણામ જેમણે બળદેવ ગિરિ બાપુ ના સંકલ્પને વધાવ્યો : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીમહેસાણા : અમદાવાદના ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PM મોદીએ હાજરી આપીને અમૂલના…

- Advertisement -
Ad image