News KhabarPatri

21436 Articles
Tags:

મિશેલિન સ્ટાર શેફ વિકાસ ખન્નાએ આજે અમદાવાદમાં

અમદાવાદ: સેલિબ્રિટી શેફ અને મિશેલિન સ્ટાર એવોર્ડ વિજેતા વિકાસ ખન્નાએ શુક્રવારે અમદાવાદમાં બર્ગનર રોડ શોના ભાગરૂપમાં આયોજીત કુલીનરી જર્નીમાં ભાગ…

 “વિશ્વ પ્રવાસન દિન” નિમિત્તે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાતના લાખો નાગરિકોને પરિવહન પૂરું પાડતા એસટી નિગમના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી ગાંધીનગરમાં સમાજ સેવા કરી રહ્યું છે. "વિશ્વ પ્રવાસન દિન" નિમિત્તે તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ…

મહારાષ્ટ્રના નાંદેડ અને ગુજરાત ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

          ગત દિવસોમાં મહારાષ્ટ્રના નાંદેડ ખાતે સરકારી હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં 24 લોકોના મૃત્યુ નોંધાયા છે.  આ દુઃખદ ઘટના બની છે તેમાં જે લોકોના મૃત્યુ થયાં તેમાં 12 નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. એ સિવાય અન્ય ૧૨ વ્યકિતઓના મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૬૦૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.                 આ સિવાય ગુજરાતના વિવિધ સ્થળોએ અકસ્માતની ઘટનામાં ૬ જેટલા લોકોના મોત થયા છે. કાલાવડ,ભાવનગર જેવા સ્થળોએ વિવિધ અકસ્માતની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૯૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આમ કુલ મળીને રુપિયા ૪,૫૦,૦૦૦ની રાશિ અર્પણ કરી છે.  મોરબી ખાતે ચાલી રહેલી રામકથામાંથી પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. મહારાષ્ટ્રના રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ અર્પણ કરવામાં આવશે.

અમદાવાદ સ્થિત જાણીતી બ્રાન્ડીંગ એજેન્સી પિક્સેનાઈટ પ્રાઇવેટ લિમિટેડ બે પ્રતિષ્ટિત એવોર્ડ્સ થી સન્માનિત

અમદાવાદ : અમદાવાદના ક્રિએટિવ માઇન્ડ્સ માટે આ ખરેખર ગર્વની ક્ષણ અને જાહેરાત છે કારણ કે તાજેતરમાં અમદાવાદ સ્થિત અગ્રણી 360-ડિગ્રી…

Tags:

બાળકો માટે ફ્રી ડેન્ટલ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરાયું

કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર તથા મા કમલા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શહેરના યુવા વર્ગ દ્વારા બાળકો તથા શિક્ષકો…

TAJ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા ઘ્વારા 700 કિલો કચરો એકત્ર કરી સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો

TAJ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા, ગુજરાતના સહયોગીઓએ જીએમ તરોનિશ કરકૈયા અને ચંદ્રવીર સિંહના નેતૃત્વ હેઠળ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…

Tags:

AIRTELના નેટવર્કમાં 50 મિલિયન અજોડ ગ્રાહકો જોડાતાં 5Gમાં નોંધપાત્ર વૃદ્ધિ

દેશમાં સૌથી ઝડપી શરૂઆતમાંથી એક તરીકે એરટેલ 5G પ્લસ હવે સર્વ 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે.…

માનસ સમજવા શ્રદ્ધા,સાધુ સંગ,પરમાત્મામાં પ્રેમ જરૂરી છે

કબીર આશ્રમ મોરબીથી પ્રવાહિત રામકથાના બીજા દિવસના પ્રારંભ પહેલા રાષ્ટ્રપ્રીતિ,રાષ્ટ્રનીતિ માટે એક મહત્વનો કાર્યક્રમ જાહેર થયેલો.આજે સવારે સ્વચ્છતા અભિયાન હતું…

આઇલિડ 30મી સપ્ટેમ્બર 2023ના રોજ અમદાવાદ ખાતે “નો મોર ગ્રો મોર (KNOW MORE GROW MORE)” ઇવેન્ટનું આયોજન કરાયું

2018 ની શરૂઆતમાં આ જરૂરિયાત અનુભવ્યા પછી, શ્રી શ્યામ તનેજા કે જેમને ભારતમાં ટોચના બિઝનેસ કોચ તરીકે ઓળખવામાં આવે છે,…

ડોકટરો માટે નાણાકીય સુખાકારીનો પ્રવેશદ્વાર: ફિનફિટ ઇવેન્ટ અમદાવાદમાં આવશે

ફિનોવેટ, ભારતનું પ્રથમ નાણાકીય ફિટનેસ પ્લેટફોર્મ, પ્રતિષ્ઠિત અમદાવાદ સર્જન્સ એસોસિએશનના સહયોગથી,“ફિનફિટ – અનલોકિંગ ફાઇનાન્સિયલ ફિટનેસ ફોર ડોક્ટર્સ”રજૂ કરવામાં ગર્વ અનુભવે…

- Advertisement -
Ad image