By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Monday, Nov 9, 2026
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • મનોરંજન
  • રાજનીતિ
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
KhabarpatriKhabarpatri
Font ResizerAa
Search
Follow US
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.

‘એક રાતના કેટલા લઈશ? લોકો મારો ભાવ પૂછે છે’, ‘નેશનલ ક્રશ’ રહેલી એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Rudra
Last updated: November 27, 2025 10:37 am
Rudra
બૉલીવુડ મનોરંજન
Share
2 Min Read
નવી દિલ્હી: મરાઠી અને હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ ગિરીજા ઓક છેલ્લા બે દાયકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે, પરંતુ આ મહિનાની શરૂઆતમાં તેનું એક ઇન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યું છે, જેણે રાતોરાત તેને નેશનલ ક્રશ બનાવી દીધી છે,
બ્લ્યૂ સાડીમાં તેની સાદગી ભરેલી મુસ્કાને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. લોકો તેના ઇન્ડિયાઝ સિડની સ્વીની કહીને વખાણ કરી રહ્યાં હતા, પરંતુ હવે ગિરીજાએ આ ફેમના કાળા પાસા વિશે ખુલીને વાત કરી છે.
ધ લલ્લનટોપને આપેલા ઇન્ટરવ્યૂમાં 37 વર્ષ ગિરીજાએ નેશનલ ક્રશ બન્યા પછીની સાઇડ ઇફેક્ટ વિશે વાત કરી.
ગિરીજા ઓકે કહ્યું, કોઈએ પૂછ્યું કે શું કંઈ બદલાયું? મેં કહ્યું, નહીં, એક્સ્ટ્રા વર્ક ઓફર્સ મળી રહી નથી. પરંતુ વાયરલ થયા પછી તેના ઇન્સ્ટાગ્રામ અને બીજા પ્લેટફોર્મ્સ પર ક્રીપી ડાયરેક્ટ મેસેજનો ઢગલો આવ્યો છે.
તેણે જણાવ્યું કે, કોઈએ કહ્યું, ‘તારા માટે કંઈપણ કરી શકું છું, એક તક આપો.’ કોઈએ તો તેનો ભાવ પણ પૂછી લીધો, ‘એક કલાક વિતાવવાની કિંમત શું છે?’ આવા ઘણાં મેસેજ છે, હકીકત એ છે કે, અસલ જીવનમાં આ લોકો મને જોઈને નજર પણ ઉઠાવતા નથી. પરંતુ સ્ક્રીન પાછળ કંઈપણ બોલી દે છે. આ અજીબ જોન છે. વર્ચ્યુઅલ સ્પેસને કેટલું સીરિયસ લેવું, તેના પર મોટી ચર્ચા થઈ શકે છે.
ગીરિજા ઓકે પોતાના કરિયરની શરૂઆત ટીનએજમાં મરાઠી ફિલ્મ ‘મનીની’થી કરી હતી. તેણે તારે જમીન પર અને ‘શોર ઇન ધ સિટી’ જેવી હિન્દી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરી હતી.
મરાઠી ફિલ્મોમાં તે ‘લેડીઝ સ્પેશિયલ’ અને ‘મોર્ડનર લવ મુંબઈ’ જેવા ટીવી શોથી પોતાની ઓળખ બનાવી ચૂકી છે. ગીરિજાને છેલ્લીવાર મનોજ બાજપેયી સાથે નેટફ્લિક્સ ફિલ્મ ‘ઇન્સ્પેક્ટર જેંદે’માં જોવા મળી હતી.

 

 

 

 

TAGGED:girija oak
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link

Poppular News

ધનતેરસ પર કુમાર સાનુએ સહજદીપને આપી ખાસ ભેટ, પોતાની લક્ઝરી ઘડિયાળ કરી ગિફ્ટ 
News ભારત મનોરંજન
આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ તેના રક્ષિત પોર્ટફોલિયો સાથે ગેરન્ટીડ સેવિંગ્સને વધુ મજબૂત બનાવે છે
ફાઇનાન્સ બિઝનેસ શેર માર્કેટ
ક્રિતી સેનન દ્રારા વાઇબ્રન્ટ સિરામીક્સ એકસ્પો ૨૦૧૭ ખાતે ટાઇલ્સ ના ૬ નવા સંગ્રહ ની રજૂઆત કરવામાં આવી
બૉલીવુડ મનોરંજન લાઈફ સ્ટાઇલ
ડૉક્ટરોની જાગૃતિ માટે હાકલ
બ્યુટી એન્ડ ફિટનેસ લાઈફ સ્ટાઇલ
જાણો ગુજરાતના વર્તમાન હવામાનને લઇને શુ કહ્યું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ તિવારીએ…
રાજનીતિ
કોંગ્રેસે કર્યા પૂર્વ નાણાંમંત્રીથી લઇને કાર્યકર સુધીનાને કર્યા ૬ વર્ષ માટે સસ્પેન્ડ
News ગુજરાત રાજનીતિ
જાતિ જાતિ વચ્ચે સંઘર્ષ વધારવા કોંગ્રેસે “કોંગ્રેસ વોટ બોર્ડ” ખોલ્યું છે. – સંબિત પાત્રા
ગુજરાત રાજનીતિ
પુરૂષો માટે વરદાન સાબિત થાય છે રોસ્ટેડ (શેકેલું) લસણ, જેના સેવનથી થાય છે આ ફાયદા..
ફૂડ એન્ડ ટિપ્સ

You Might Also Like

Newsમનોરંજન

કોણ છે માધુરી દીક્ષિતના દીકરાની ગર્લફ્રેન્ડ? મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં પરિવાર સાથે જોવા મળી

Rudra
Rudra
મનોરંજન

21 વર્ષની માધુરી દીક્ષિત અને 42 વર્ષના વિનોદ ખન્ના, 37 વર્ષ પહેલા આવેલા એક ગીતમાં ભરી ભરીને હતા એન્ટિમેન્ટ સીન

Rudra
Rudra
Newsમનોરંજન

રૂપરૂપનો અંબાર એક્ટ્રેસ, જેની મા ખ્રિસ્તી અને પિતા પારસી હતા, દીપિકા પદુકોણને આપી હતી ટક્કર

Rudra
Rudra
AhmedabadNewsગુજરાતભારતમનોરંજન

કરિશ્મા કપૂરની હાજરીમાં ‘સૌથી ખાસ ગરબા સીઝન-2’ની ગ્રાન્ડ ફિનાલે, વિજેતા ગ્રુપને મળશે ₹11 લાખ

Kamlesh
Kamlesh
Newsમનોરંજન

ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી મોંઘા કપડાં અને કરોડોના સેટનું શું થાય છે? જાણો પડદા પાછળ કહાની

Rudra
Rudra
AhmedabadNewsગુજરાતઢોલીવુડમનોરંજન

ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં

Kamlesh
Kamlesh
Newsમનોરંજન

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં રાધા-બબિતા બાદ વધુ એક મહિલાની ધરપકડ, ‘વુમન બ્રિગેડ’ની ભૂમિકા અંગે થશે તપાસ

Rudra
Rudra
Bollywoodમનોરંજન

‘ચક દે! ઇન્ડિયા’ ફેમ વિદ્યા માલવડે સ્ટોરી ટીવીની ‘સ્કેમ ૨૦૨૪ – ધ ડિજિટલ અરેસ્ટ સ્ટોરી’સાથે માઇક્રોડ્રામામાં ડેબ્યૂ કર્યું; સાયબર ઠગો સામેની જંગની સસ્પેન્સથી ભરપૂર, ઝડપી ગતિની થ્રિલર

News KhabarPatri
News KhabarPatri

About US

KhabarPatri is a trusted digital news platform dedicated to delivering positive, credible, and impactful journalism. We specialize in business, sports, health, education, startups, innovation, and inspiring success stories from Gujarat, India, and across the globe. Committed to accuracy, integrity, and timely reporting, KhabarPatri highlights stories that inform, inspire, and create a positive impact on society.
 

© 2026 KhabarPatri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.

More Links

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
  • ભારત
  • ગુજરાત
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
  • રમત જગત
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?