By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Friday, Sep 19, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
બૉલીવુડમનોરંજન

દિલ્હીની ફેમસ લવ કુશ રામલીલામાં પૂનમ પાંડેની એન્ટ્રી થતા વિવાદ, જાણો કોનું પાત્ર ભજવશે? અયોધ્યાના સંતોએ નોંધાવ્યો વિરોધ

Rudra
Last updated: September 19, 2025 11:47 AM
By Rudra 3 Min Read
Share
SHARE
poonam pandey 2
થોડા દિવસમાં નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. તેની સાથે જ રામલીલાની પણ શરૂઆત થઈ જશે. દિલ્હીની લવકુશ રામલીલાની દર વર્ષે જોરશોરથી ચર્ચા થાય છે. આ વખતે રામલીલા શરૂ થતાં પહેલાં જ વિવાદ થઈ ગયો છે. આ વિવાદનું મૂળ મોડેલ અને વિવાદિત એક્ટ્રેસ પૂનમ પાંડે છે. હકીકતમાં જોઈએ તો, હાલમાં જ જાહેરાત થઈ હતી કે પૂનમ પાંડે દિલ્હીની રામલીલામાં મંદોદરીનો રોલ નિભાવશે. હવે આ જાહેરાતના એક દિવસ બાદ વિવાદ થઈ ગયો છે. હકીકતમાં તેને લઈને અયોધ્યાના સંતોએ નારાજગી વ્યક્ત કરી છે.
poonam pandey 3
પૂનમ પાંડે ઘણી વાર અશ્લીલ વીડિયો અને ઉટપટાંગ હરકતોને કારણે ચર્ચામાં રહે છે. છેલ્લે તેના મોતના સમાચાર ઉડાવીને વિવાદોમાં આવી. બાદમાં તેણે જણાવ્યું કે તે સર્વાઇકલ કેન્સરની વેક્સિન માટે જાગૃતિ ફેલાવી રહી હતી.
poonam pandey 4
હવે પૂનમ પાંડે મંદોદરી બનવાને લઈને મુદ્દો ગરમાઈ રહ્યો છે. સંત દિવાકરાચાર્યજી મહારાજે તેના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મહારાણી મંદોદરી રાવણની પત્ની હતી અને તેમના સતી વ્રત અને પતિ વ્રતમાં ક્યારેય કોઈ આંચ નથી આવી.
poonam pandey 0
જ્યારે રાવણે જગત જનની મા સીતાનું હરણ કર્યું હતું ત્યારે રાવણનો મંદોદરીએ વિરોધ કર્યો હતો. મંદોદરીનું જે પણ પાત્ર નિભાવે તે પવિત્ર તન-મનવાળા હોવા જોઈએ. મંદોદરીનો રોલ નિભાવનારી પૂનમ પાંડેનું નામ લીધા વિના દિવાકરાચાર્યે કહ્યું કે, પૈસા કમાવવા માટે શરીર વેચવાનું તે કામ કરે છે.
Poonam pandey 2 1
સંત દિવાકરાચાર્યજી મહારાજે આગળ કહ્યું કે, હું એનું નામ પણ નથી લેવા માગતો, આવા લોકો દ્વારા કરવામાં આવેલી રામલીલાને જોવાનું હિન્દુ સમાજ સ્વીકાર નહીં કરે. આવા મંચનો સૌ લોકોએ વિરોધ કરવો જોઈએ. આ કોઈ રામલીલા નહીં પણ કાવતરું છે. હિન્દુ ધર્મ અને આપણા સનાતન વિરુદ્ધનું કાવતરું છે.
Poonam pandey 1
બીજી બાજુ પૂનમ પાંડેના રામલીલામાં પરફોર્મ કરવાના વિરોધમાં હનુમાનગઢીના સંત ડો. દેવેશચાર્ય પણ આગળ આવ્યા. તેમણે કહ્યું કે અશ્લીલ મહિલા દ્વારા લવ કુશની રામલીલામાં મંદોદરીનો અભિનય કરવો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. રામલીલા અમારા સમાજમાં ખૂબ જ મહત્ત્વની છે. ચિત્રથી ચરિત્રનું નિર્માણ થાય છે. રામલીલાનું સનાતન ધર્મ અને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે. સામાજિક સમરસતામાં રામલીલાનું મોટું યોગદાન છે.

 

 

TAGGED:Delhi Luv kush RamlilaMandodariPoonam Pandey
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article dj nihar 1 સહકારથી સમૃદ્ધિની સાફલ્યગાથા: બનાસકાંઠાના માનીબેને 2024-25માં ₹ 1.94 કરોડનું દૂધ વેચ્યું, આ વર્ષે ₹3 કરોડનું દૂધ વેચવાનું લક્ષ્યાંક
Next Article pushpavalli 6 છોકરાના બાપ પર ફિદા થઈ ગઈ આ હિરોઈન, લગ્ન વગર બની ગઈ માં, દીકરી 56 વર્ષથી કરે છે હિન્દી સિનેમા પર રાજ

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

September 16, 2025

‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મહાસંકલ્પ, 10 લાખ નાગરિકોનું સંયુક્ત રીતે 1 કરોડ કિ.લો જેટલું વજન ઓછું થશે

obacity
Gujarat
umiyadham

1551 ધર્મસ્તંભ, 1000 એન્જિનિયર, 3000 શ્રમિકો… 100 વીઘા જમીનમાં 2 હજાર કરોડના ખર્ચે નિર્માણ પામશે વિશ્વનું સૌથી ઊંચું ઉમિયા મંદિર

Charity show Dream Foundation 2

ડ્રીમ ફાઉન્ડેશને ‘દીકરી મારી લાજવાબ’ નાટ્ય ચેરિટી શો થકી નવા લોકોને પોતાની સાથે જોડ્યા

dj nihar 1

સહકારથી સમૃદ્ધિની સાફલ્યગાથા: બનાસકાંઠાના માનીબેને 2024-25માં ₹ 1.94 કરોડનું દૂધ વેચ્યું, આ વર્ષે ₹3 કરોડનું દૂધ વેચવાનું લક્ષ્યાંક

bull 1

VIDEO: રખડતા કૂતરાનું ટોળું પાછળ પડતા આખલો છલાંગ લગાવીને ઘરની છત પર ચડી ગયો, નીચે ઉતારવામાં લોકોનો પરસેવો છૂટી ગયો

navratri 1 1

Navratri 2025: નવરાત્રી મહોત્સવના આયોજનને લઈને અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયુંં

farmer

પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાયની યોજનાનો લાભ મેળવવા ખેડૂતોએ કરવું પડશે આ કામ

File 01 Page 13

શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂ. ૧.૪ કરોડનો માલ જપ્ત કરાયો

You Might Also Like

pushpavalli
મનોરંજન

6 છોકરાના બાપ પર ફિદા થઈ ગઈ આ હિરોઈન, લગ્ન વગર બની ગઈ માં, દીકરી 56 વર્ષથી કરે છે હિન્દી સિનેમા પર રાજ

3 Min Read
WhatsApp Image 2025 09 13 at 1.11.07 PM
બૉલીવુડમનોરંજન

‘દ બેટલ ઑફ શત્રુઘાટ’ લાવશે શૌર્ય, સન્માન અને નસીબની કહાની

1 Min Read
song
મનોરંજન

“ફરી એકવાર વાર” મૂવીના સ્ટારકાસ્ટે “પાટણથી પટોળા” ગીતનું લોન્ચ કર્યું

3 Min Read
rachita
મનોરંજન

આ હિરોઈને તો હદ કરી નાખી, એવા એવા બોલ્ડ સીન આપ્યાં કે, થિએટરમાં જોઈને પોતે જ શરમમાં મૂકાઈ ગઈ, મા-બાપે કર્યો અસ્વીકાર

3 Min Read
inspector zende manoj bajpayee
બૉલીવુડમનોરંજન

મનોજ બાજપેયીની નેટફ્લિક્સ પર આવી રહી છે ‘ઇન્સ્પેક્ટર ઝેન્ડે’, તેમણે જણાવ્યું કે પુરુષનું પાત્ર ભજવવામાં કેમ મજા આવે છે…

2 Min Read
gandhi
મનોરંજન

એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્પેટ પર ભારતનું ગૌરવ વધાર્યું

1 Min Read
chaniya toli
મનોરંજન

આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જૅનૉક ફિલ્મ્સની નવી રજૂઆત, ફિલ્મ ‘ચણિયા ટોળી’નું ટીઝર થયું લોન્ચ

4 Min Read
surti locho
અમદાવાદમનોરંજન

ગુજરાતી ફિલ્મ “સુરતી લોચો”ના પોસ્ટર અને ગીતનું અમદાવાદ ખાતે ભવ્ય લોન્ચિંગ કરાયું

1 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?