જાણીતી પોર્ન સ્ટાર કેંડ્રા લસ્ટ ચર્ચામાં છવાઈ છે. જ્યાર્થી કેંડ્રા લસ્ટે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ડોન ૩ માં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. તમને એટલું તો ખબર પડી ગઈ કે પોર્ન સ્ટાર કેંડ્રા લસ્ટ કિંગ ખાનની દીવાની છે, કેંડ્રા લસ્ટનું સાચું નામ Michele Anne Mason છે. તે અમેરિકન પોર્ન એક્ટ્રેસ અને ડાયરેક્ટ છે. પોતાના કરિયરની શરૂઆત કેંડ્રાએ વેબકેમ મોડલિંગથી કરી હતી. વર્ષ ૨૦૧૨ માં કેંડ્રાએ એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. કેંડ્રા એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પોપ્યુલર એવોર્ડ XBIZ Award એકવાર નહીં બે વખત જીતી ચુકી છે. કેંડ્રા કોલેજમાં ટ્યુશન ફીસ ભરવા માટે સ્ટ્રિપ કરતી હતી. કેંડ્રાએ દોઢ વર્ષ સુધી સ્ટ્રિપ કરી ટ્યુશનની ફીસ ભરી હતી. કેંડ્રાએ નર્સિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. સાત વર્ષ સુધી કેંડ્રાએ નર્સની નોકરી કરી હતી.
પોર્ન ફિલ્મમાં આવતા પહેલા કેંડ્રાએ ત્રણ મહિના વેબકેમ મોડલિંગ કરી હતી. માર્ચ ૨૦૧૨ માં તેણે એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકવાનું વિચાર્યું હતું. માર્ચ ૨૦૧૫ માં કેંડ્રાએ ArchAngel પ્રોડક્શંસ સાથે ૧ વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. વર્ષ ૨૦૧૫ માં કેંડ્રાએ ટેલેન્જ એજન્સી સોસાયટી ૧૫ લોન્ચ કરી હતી. કેંડ્રાએ ૨૦૧૬ માં પોતનું ડાયરેક્ટોરિયલ ડેબ્યુ કર્યું હતું. તે પોતે પ્રોડક્શન કંપની ચલાવે છે જેનું નામ Lust Army Productions છે.
કેંડ્રાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેના લગ્ન એક પોલીસ અધિકારી સાથે થયા છે. આ લગ્નથી તેમને એક પુત્રી છે. તેના પતિનું નામ Chuck Mason છે. કેંડ્રાનું નામ રેસલર અને એક્ટર જોન સીના સાથે પણ જોડાયું હતું. બંને વચ્ચે એફેર હોવાના સમાચાર હતા. જોકે, કેંદ્રા અને જોન સીનાએ ક્યારે પણ આ સમાચારની પુષ્ટી કરી નથી. કેંડ્રા સોશિયલ મીડિયા પક ઘણી એક્ટિવ રહે છે. તેમના ઇન્સ્ટા પર ૮ મિલિયન ફોલોઅર્સ છે. કંડ્રાના ઇન્સ્ટા પર તમે તેની બોલ્ડ અને સુપર સેન્સેશનલ તસવીરો જોઈ શકો છો. કેંડ્રા તેની ફિટનેસને લઇને ઘણી જાણીતી છે.