દિલધડક મેચ રમાશે…

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

 ચેન્નાઇ :  ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે જંગ ખેલાનાર છે. મેચની સાથે સાથે નીચે મુજબ છે.

  • આવતીકાલે ચેન્નાઇ સુપર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રોમાંચક મેચ રમાશે
  • પ્રથમ સ્થાન પર રહેલી ચેન્નાઇ સુપર હોટ ફેવરિટ ટીમ તરીકે ઉતરશે
  • ક્રિસ ગેઇલ ઉપર તમામ ક્રિકેટ ચાહકોની નજર રહેશે
  • ક્રિસ ગેઇલ હજુ સુધીની તમામ મેચોમાં છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલાવી ચુક્યો છે
Share This Article