By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Monday, Aug 25, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
ભારત

૧.૫ કરોડ બેન્ક ખાતા ગરીબ લોકોના ખોલી દેવામાં આવ્યા

News KhabarPatri
Last updated: December 25, 2018 8:10 PM
By News KhabarPatri 1 Min Read
Share
PM Modi at IIT Bombay
SHARE

ડિબ્રુગઢ :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ડિબ્રુગઢમાં રેલીને સંબોધતા જુદા જુદા વિષય ઉપર વાત કરી હતી. સાથે સાથે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ દાવો કર્યો હતો કે વાજપેયીની સરકાર જતી રહ્યા બાદ પ્રોજેક્ટો અટવાઈ પડ્યા હતા. પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા ન હતા. વાજપેયીનું બોગી બિલ બ્રિજ વિકસિત થાય તેવું સપનું હતું. આજે આ સપનું પુરૂ થયું છે. તેમની સરકારે ૧.૫ કરોડ બેંક ખાતા ખોલવામાં સફળતા મેળવી છે.

ઉપરાંત અગાઉની સરકારો વેળા જે કામગીરી અટવાઈ પડી હતી તે આગળ વધારવામાં આવી રહી છે. તેમની સરકારે મહિલાઓ, યુવાનોને સ્વરોજગારી માટે મુદ્રા યોજના હેઠળ બેન્ક ગેરન્ટી વગર સાત લાખ કરોડ રૂપિયાની લોન આપી દીધી છે. અગાઉની સરકારોના ગાળામાં બેન્કોના જે લાખો કરોડો રૂપિયા અટવાઈ પડ્યા હતા તેમાંથી ત્રણ લાખ કરોડ રૂપિયા પરત લાવી દેવામાં આવ્યા છે. હાલની સરકાર ખૂબ ઝડપથી કામ કરી રહી છે. મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધતા જુદા જુદા વિષય ઉપર વિસ્તારપૂર્વક વાત કરીને વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. સાથે સાથે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અંગે પણ વાત કરી હતી.

TAGGED:AccountBogibeelPM ModiPolitics
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article kamalnath કમલનાથ મંત્રીમંડળમાં ૨૮ ધારાસભ્યને મંત્રી બનાવાયા
Next Article kp.comtem weather cold ધુમ્મસ અને કાતિલ ઠંડીના લીધે દેશમાં જનજીવન ઠપ્પ

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

August 22, 2025

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં પોલીસે બે સગીરોની સંડોવણીનો આઘાતજનક ખુલાસો કર્યો

sevanth day
Ahmedabad
WhatsApp Image 2025 08 20 at 3.39.25 PM

“ધ સ્ટાઈલ એડિટ” – બોલિવૂડની ફેશનિસ્ટા અનન્યા પાંડે ‘ફેશન તથા ગ્લો અપ’ એક્સપિરિયન્સને હોસ્ટ કરવા માટે તૈયાર

ahmedabad 1 1

ઉદ્યોગસાહસિક એડવેન્ચર કેમ્પ : ગુજરાતના સાત જિલ્લાનાં 60 વિદ્યાર્થી અને 7 શિક્ષકોએ ભાગ લીધો

WhatsApp Image 2025 08 22 at 3.09.07 PM

દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) અંતર્ગત ૩૫૦ લાભાર્થીઓને રોજગાર નિમણૂંક પત્ર એનાયત

arrest

સોશિયલ મીડિયામાં મહિલા પીએસઆઇ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી ભારે પડી, પાંચની ધરપકડ

sonakshi sinha with akshay kumar

રાઉડી રાઠોડ 2 બંધ? અક્ષય કુમાર-સોનાક્ષી સિન્હાની સિક્વલ સામે મોટા અવરોધો

dog

રખડતા શ્વાનો અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો; જાહેર સ્થળે ખોરાક આપવા પર પ્રતિબંધ

sheri circle

અમદાવાદમાં યોજાશે ગુજરાતનો સૌપ્રથમ ગરબા કાર્નિવલ, શેરી સર્કલ ગરબા નવરાત્રીમાં લગાવશે ચાર ચાંદ

You Might Also Like

train
ગુજરાત

વડાપ્રધાન મોદી કડી-સાબરમતી વચ્ચે પહેલી મેમૂ ટ્રેનને લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવશે

2 Min Read
online game
ભારત

ઓનલાઈન ગેમિંગની ગેમ ઓવર, બિલને રાષ્ટ્રપતિ મુર્મુની મંજૂરી મળી

2 Min Read
rahane
ભારત

એશિયા કપ પહેલા દિગ્ગજ ક્રિકેટરે લીધો ચોંકાવનારો નિર્ણય, કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું

2 Min Read
divorce
ભારત

‘લગ્ન બે વ્યક્તિઓનું મિલન, પતિ-પત્ની એમ ન કહી શકે કે હું સ્વતંત્ર રહેવા માંગુ છું‘, સુપ્રીમ કોર્ટનો દંપતીને આદેશ

3 Min Read
himmata
ભારત

આ રાજ્યએ લીધો મોટો નિર્ણય, ૧૮ વર્ષથી વધુ ઉંંમરના લોકોને પહેલી વાર આધાર કાર્ડ નહીં મળે

2 Min Read
bill
ભારત

રાજ્યસભાએ વિપક્ષી નેતાઓના વિરોધ વચ્ચે “ઓનલાઈન ગેમિંગના પ્રમોશન અને નિયમન બિલ” ને મંજૂરી

2 Min Read
File 01 Page 14 2
આંતરરાષ્ટ્રીયકાર અને ઑટોમોબાઇલબિઝનેસભારત

પેટ્રોલ કારથી ઇલેક્ટ્રિક વાહનો સુધી : ભારતના ઓટોમોટિવ હબ તરીકે ઊભર્યું ગુજરાત

3 Min Read
nz pm
આંતરરાષ્ટ્રીયભારત

ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રીએ ‘દમા દમ મસ્ત કલંદર‘ ગીત ગાયને લોકોના દિલ જીતી લીધા

2 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?