કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં ઉજ્જૈન પહોંચ્યા હતા. જ્યાં પર અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ આ યાત્રામાં સામેલ થઈ હતી. બંને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો સામે આવી જેમાં સ્વરા ભાસ્કર રાહુલ ગાંધીની સાથે યાત્રામાં સામેલ થતી જોવા મળી રહી છે. તસવીરોમાં સ્વરા સાદા લુકમાં જોવા મળી હતી. તેણે લૂજ ઓફ વ્હાઇટ કલરનો કુર્તો પહેર્યો હતો અને તેની સાથે પ્રિન્ટેસ શોલ કેરી કરી હતી. સ્વરા ભાસ્કર સ્માઇલ કરતા રાહુલ ગાંધીને ગુલાબનું ફુલ આપ્યુ હતું. આ યાત્રામાં ભાગ લીધા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની યાત્રાની ખુબ પ્રશંસા કરી છે.
બોલીવુડ ફિલ્મ રુસ્લાનના સ્ટારકાસ્ટ આયુષ શર્મા અને સુશ્રી મિશ્રાએ લીધી અમદાવાદની મુલાકાત
અમદાવાદ : આયુષ શર્માની મસાલા એક્શન એન્ટરટેઈનર 'રુસ્લાન' ના પ્રમોશન માટે ફિલ્મ ના સ્ટારકાસ્ટ એ અમદાવાદ શહેર ની મુલાકાત લીધી હતી અને...
Read more