By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Saturday, Oct 31, 2026
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • મનોરંજન
  • રાજનીતિ
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
KhabarpatriKhabarpatri
Font ResizerAa
Search
Follow US
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.

એલન મસ્કે કહ્યું ૨૦ ટકા ટિવટર એકાઉન્ટ નકલી હોવાનું કહી ડીલ આગળ ન વધી શકે

News KhabarPatri
Last updated: May 19, 2022 12:41 pm
News KhabarPatri
આંતરરાષ્ટ્રીય એપ્લિકેશન અને સોફ્ટવેર ટેક્નોલોજી
Share
2 Min Read

ટેસ્લાના સીઈઓ અલન મસ્કનું કહેવુ છે કે તે ટિ્‌વટર ડીલને ત્યાં સુધી આગળ નહીં વધારે જ્યાં સુધી કંપની તે સાબિત ન કરી દે કે તેના પ્લેટફોર્મ પર ૫ ટકાથી ઓછા સ્પેમ એકાઉન્ટ છે. ટિ્‌વટરના સીઈઓ પરાગ અગ્રવાલના દાવાથી વિપરીત મસ્કે હાલમાં દાવો કર્યો હતો કે ટિ્‌વટરમાં ઓછામાં ઓછા ૨૦ ટકા સ્પેમ એકાઉન્ટ છે.  પાછલા સપ્તાહે ટિ્‌વટરે જણાવ્યું હતું કે આ ક્વાર્ટરમાં માઇક્રોબ્લોગિંગ સાઇટ પર લગભગ ૫ ટકા સ્પેમ એકાઉન્ટ હતા. ટેસ્લાના સીઈઓએ ટિ્‌વટરના દાવાને નકારી દીધા અને સોદાને રોકી દીધો. મસ્કે બાદમાં કહ્યું કે તે હજુ અધિગ્રહણ માટે પ્રતિબદ્ધ છે. 

નિષ્ણાંતો માને છે કે આ મસ્કની ચાલ હોઈ શકે છે કે તે ટિ્‌વટરને શરૂઆતમાં આપેલી ઓફરથી ઓછી કિંમતમાં ખરીદી લે. એલન મસ્કે પાછલા મહિને ટિ્‌વટરને ૪૪ અબજ ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી. જ્યારથી મસ્કે ટિ્‌વટરને ખરીદવાની જાહેરાત કરી છે, ટેસ્લાના સીઈઓ દ્વારા પોતાની ભાગીદારીનો ખુલાસો કર્યા બાદ કંપનીના સ્ટોકે પોતાનો તમામ પ્રોફિટ ગુમાવી દીધો છે.  તમામ આશા વચ્ચે મસ્કે હાલમાં કહ્યું હતું કે ઓછી કિંમત પર સોદો કરવો ખોટો નથી. તેનાથી સ્પષ્ટ થાય છે કે મસ્ક ઓછી બોકીમાં ટિ્‌વટર બોલી પ્રાપ્ત કરવાના પ્રયાસમાં છે. મસ્કે સોમવારે મિયામીમાં એક સંમેલનમાં કહ્યું- તમે કોઈ એવી વસ્તુ માટે એટલી કિંમત ન ચુકાવી શકો જે તેના દાવાથી વધુ ખરાબ છે. 

મસ્ક ટિ્‌વટર પર સ્પેમ એકાઉન્ટની વિરુદ્ધ છે. તેમણે એકવાર કહ્યું હતું કે સ્પેમ એકાઉન્ટ ટિ્‌વટર પર સૌથી વધુ પરેશાન કરતી સમસ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ટિ્‌વટરના અધિગ્રહણ બાદ મસ્ક સ્પેમ અને ફેક એકાઉન્ટને હટાવવાની દિશામાં કામ કરશે.

TAGGED:Alan MusktwitterTwitter accountએલન મસ્કટિવટરટિવટર એકાઉન્ટ
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link

Poppular News

ગુજરાતમાં આવતીકાલથી ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026’નો પ્રારંભ, ભ્રષ્ટાચાર સામે જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાશે
News ગુજરાત
આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ તેના રક્ષિત પોર્ટફોલિયો સાથે ગેરન્ટીડ સેવિંગ્સને વધુ મજબૂત બનાવે છે
ફાઇનાન્સ બિઝનેસ શેર માર્કેટ
ક્રિતી સેનન દ્રારા વાઇબ્રન્ટ સિરામીક્સ એકસ્પો ૨૦૧૭ ખાતે ટાઇલ્સ ના ૬ નવા સંગ્રહ ની રજૂઆત કરવામાં આવી
બૉલીવુડ મનોરંજન લાઈફ સ્ટાઇલ
ડૉક્ટરોની જાગૃતિ માટે હાકલ
બ્યુટી એન્ડ ફિટનેસ લાઈફ સ્ટાઇલ
જાણો ગુજરાતના વર્તમાન હવામાનને લઇને શુ કહ્યું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ તિવારીએ…
રાજનીતિ
કોંગ્રેસે કર્યા પૂર્વ નાણાંમંત્રીથી લઇને કાર્યકર સુધીનાને કર્યા ૬ વર્ષ માટે સસ્પેન્ડ
News ગુજરાત રાજનીતિ
જાતિ જાતિ વચ્ચે સંઘર્ષ વધારવા કોંગ્રેસે “કોંગ્રેસ વોટ બોર્ડ” ખોલ્યું છે. – સંબિત પાત્રા
ગુજરાત રાજનીતિ
પુરૂષો માટે વરદાન સાબિત થાય છે રોસ્ટેડ (શેકેલું) લસણ, જેના સેવનથી થાય છે આ ફાયદા..
ફૂડ એન્ડ ટિપ્સ

You Might Also Like

આંતરરાષ્ટ્રીયબિઝનેસ

સવારે પહેલો ઈમેઇલ અને બતાવી દીધો બહારનો રસ્તો! અમેઝોને એકસાથે 250 કર્મચારીની હકાલપટ્ટી

Rudra
Rudra
Newsટેક્નોલોજી

કયો ફોન વાપરે છે એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી? જાણો ખાસ ફીચર્સ

Rudra
Rudra
ટેક્નોલોજી

Vivo લોન્ચ કર્યો 10,000mAh બેટરી વાળો સસ્તો 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

Rudra
Rudra
Newsઆંતરરાષ્ટ્રીય

સોશિયલ મીડિયા પર મળી રૂપની રાણી, 1900 કિમીની દૂર મળવા પહોંચ્યો, હકીકત સામે આવી તો પગ તળેથી જમીન સરકી ગઈ

Rudra
Rudra
AhmedabadNewsઅન્ય સાધનોગુજરાતભારતરમત જગત

અમદાવાદમાં 23થી 30 ઑક્ટોબર દરમિયાન યોજાશે ‘CHHAAP@Sabarmati 2026’, દેશભરના કારીગરો અને ડિઝાઇનર્સને મળશે મંચ

Kamlesh
Kamlesh
Newsઆંતરરાષ્ટ્રીય

કેન્સરનું નિદાન થતાં મહિલા જીવનભરની જમાપૂંજી ખર્ચીને એન્ટાર્કટિકા ફરવા જતી રહી, પાછી આવી તો થયો ચમત્કાર

Rudra
Rudra
Newsઆંતરરાષ્ટ્રીય

બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી વાયરલ, વર્ષ પૂર્ણ થતા પહેલા દુનિયા જોશે મહાવિનાશ?

Rudra
Rudra
Newsઆંતરરાષ્ટ્રીય

મોતની સચોટ ભવિષ્યવાણી કરતી હતી આ બિલાડી! જે દર્દીના બેડ પર બેસી જાય તેનું ‘મૃત્યુ નિશ્ચિત’

Rudra
Rudra

About US

KhabarPatri is a trusted digital news platform dedicated to delivering positive, credible, and impactful journalism. We specialize in business, sports, health, education, startups, innovation, and inspiring success stories from Gujarat, India, and across the globe. Committed to accuracy, integrity, and timely reporting, KhabarPatri highlights stories that inform, inspire, and create a positive impact on society.
 

© 2026 KhabarPatri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.

More Links

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
  • ભારત
  • ગુજરાત
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
  • રમત જગત
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?