વિશ્વ યોગ દિવસ

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

જે પવિત્ર

વિશ્વ યોગ દિવસ

યોગ એટલે જોડાણ

ચાલો;

નદીઓ-પર્વતો-વૃક્ષો-

ઋતુઓ-પુષ્પો-પર્ણો-

વસંતો-મેઘધનુષો-

ઝાકળબિંદુઓ-ઝરમર વર્ષા-;

આ બધાં પાસેથી

ધરતી સંગ

સતત જોડાઇ રહેવાનું શીખીએ

વિશ્વને એક કુટુંબમાં ફેરવીએ

અને એજ સંદેશ

સમગ્ર બ્રહ્માંડમાં સતત

વહેતો રાખીએ…

          — અનંત પટેલ

Share This Article